કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

અભિનેત્રી ભૂમિકા ગુરંગ આ દિવસોમાં સીરિયલ નિમકી મુખિયાની નવી સિરીઝ નિમકી વિધાયકમાં મુખિયાનો કિરદાર નિભાવી રહી છે. ટીવીની સ્ક્રીન પર તેનો લૂક એકદમ સાદો છે પરંતુ અસલ જીવનમાં તે ભલભલી હોટ અભિનેત્રીઓને હોટનેસની બાબતમાં માત આપે એવી છે. હાલમાં તે વેકેશન એન્જોય કરી રહી છે. અને ત્યાનાં કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં તે લાલ બિકીનીમાં જોવા મળી રહી છે. ઘણી બોલ્ડ અને હોટ તસવીરો હાલમાં વાયુવેગે વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલા ફોટોમાં તે પોતાનું કાતિલ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. કેમેરા સામે ખતરનાક પોઝ આપીને સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ જાદુ ચલાવ્યો છે.

Read More

આથિયા સેટ્ટી હીરોઈન તરીકે તો લોકોને પસંદ ન પડી પણ રિયલ લાઈફમાં પપ્પા સુનીલ સેટ્ટી નાનપણમાં એના પર ગુસ્સે થઈ ગયા. મુદ્દાની વાત કરીએ તો 1990ના દાયકામાં સુનીલ શેટ્ટીની ‘ગોપી-કિશન’ ફિલ્મ રિલીઝ થઈ હતી. તે સમયના લોકોને આ ફિલ્મ ખુબ જ પસંદ પડી હતી. ‘ગોપી-કિશન’નો એક ફેમસ ડાયલોગ છે, ‘મેરે દો-દો બાપ’. ઉલ્લેખનીય છે કે, ગોપી-કિશનમાં સુનીલ શેટ્ટી ડબલ રોલમાં જોવા મળ્યો હતો. એક સીધો સાદો હવાલદાર ગોપી અને બીજો હતો શાણો કિશન. લગભગ 25 વર્ષ પહેલા રિલીઝ થયેલી ‘ગોપી-કિશન’ તેની કોમેડી અને એક્શનના કારણે હિટ રહી હતી. સુનીલ શેટ્ટીએ ‘ગોપી-કિશન’ના ફેમસ ડાયલોગ ‘મેરે દો-દો બાપ’ સાથે જોડાયેલ એક કિસ્સો…

Read More

બેન્કોની જમા રકમનો વીમો કરાવનારી DICGCએ ન્યૂઝ એજન્સી PTI દ્વારા કરવામાં આવેલી RTIના જવાબમાં કહ્યું, આ બચત, ફિક્સ્ડ ડિપોઝિટ, કરંટ અને રિકરિંગ ડિપોઝિટ ખાતાને કવર કરે છે. જો કોઇ બેન્ક ડુબી જાય છે અથવા દેવાળુ ફુંકે તો તેના ખાતાધારકને વધારેમાં વધારે 1 લાખ રૂપિયા જ મળશે, પછી ભલે ને તેના ખાતામાં લાખો રૂપિયા જ કેમ ના હોય. DICGC એક્ટ, 1961ની કલમ 16(1)ની જોગવાઇ મુજબ જો કોઇ બેન્ક ડુબે અથવા દેવાળુ ફુંકે તો DICGC દરેક ખાતાધારકને ચુકવી શકે છે, તેની જમા રકમ પર 1 લાખ રૂપિયા સુધીનો વીમો હોય છે. તમારૂ એક જ બેન્કની કેટલીક બ્રાંચમાં ખાતુ છે તો તમામ ખાતામાં…

Read More

અડાજણ એલ.પી. સવાણી રોડ સ્થિત રત્નમણી સોસાયટીમાં રહેતા અને પાંડેસરા જીઆઇડીસીમાં નોકરી કરતો વિરલ દેવેન્દ્ર મહેતા ગત સાંજના સાત વાગ્યાના અરસામાં જહાંગીરપુરા એમ.વી સર્કલ નજીક અંજની ગ્રીન પાર્ટી પ્લોટમાં સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. તે દરમ્યાન વિરલે પોતાની વેગન આર કાર જીજે-5 સીએલ-1024 પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરી હતી. તે દરમ્યાન તસ્કરોએ કારનો ડ્રાઇવર સાઇડનો કાચ તોડી તેમાંથી પત્નીનું પર્સ કે જેમાં એમ.આઇ કંપનીનો મોબાઇલ ફોન અને રોકડા રૂા. 2500 મળી કુલ રૂા. 10,500ની મત્તા ચોરીને ભાગી ગયા હતા. પોણા નવ વાગ્યાના અરસામાં વિરલ પત્ની સાથે પરત આવ્યો ત્યારે કારનો કાચ તુટેલો જોઇ ચોંકી ગયો હતો અને તુરંત જ ઘટના…

Read More

સામાન્ય રીતે અન્ય દેશોમાં લોકોને દફનાવા માટે કોફિન બનાવવાંમાં ાવે છે. જે બિલકુલ સાધારણ રીતે લાંબા બોક્સની રીતે હોય છે. પરંતુ દુનિયામાં એક એવો દેશ પણ છે. જ્યાં એકદમ અનોખી રીતે એટલે કે અજબ ગજબ કોફિન બનાવામાં આવે છે. જ્યારે આવા કોફિન તમે ભાગ્યેજ ક્યાંક જોયા હશે અને ત્યાંથી જોયા હશે. પશ્ચિમ આફ્રિકામાં સ્થિત ખૂબસબૂરત દેશ ઘાના પોતાનાં અજબ-ગજબ કોફિન માટે જાણી શકાય છે. જ્યારે અહિંયા કોફિનમાં મરવાવાળા માટે કામકાજ કે સ્ટેટ્સ સાથે સરખાવવામાં આવે છે. ત્યારે એ હિસાબે બનેલા કોફિનમાં તેમને દફન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે આ કોફિનો બનાવવાની પંરપરા ઘાનાનાં માછીમારોએ શરૂ કરી હતી. માછીમારોએ માછલી…

Read More

ડીપેએસ સ્કૂલમા વિવાદ મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ સીબીએસસીના ચેરમેન અનીતા કરવાલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. સ્કૂલના વિવાદ મામલે સીબીએસસીના સિનિયર અધિકારીઓને તપાસ માટે ગુજરાત મોકલવામાં આવશે. આજે સીબીએસસીના બે સીનીયર અધિકારીઓ ગુજરાત આવશે અને ગુજરાતના શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં ડીપીએસની માન્યતા રદ્દ કરવા માટેનો મહત્વનો નિર્ણય લેવાશે. ડીપીએસ સ્કૂલની માન્યતા રદ થતા બાળકોએ હાથમાં પોસ્ટર સાથે વેદના વ્યક્ત કરી અમદાવાદના હાથીજણ સ્થિત ડીપીએસ પૂર્વ સ્કૂલની માન્યતા રદ થતા વાલીઓ પરેશાન છે અને તેઓ હવે પોતાના બાળકોનો અભ્યાસ શરૂ થાય તેવી માંગ સાથે ભટકવાનો વારો આવ્યો છે. ગઈકાલની જેમ આજે પણ વાલીઓ હાથીજણ સ્થિત ડીપીએસ સ્કૂલે પહોંચ્યા…

Read More

હિન્દુ પંચાંગ અનુસાર માગશર સુદ છઠ પંચક,ધ્રુવ યોગે અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થશે. વિશ્વનું ભરણ-પોષણ કરવાવાળી માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો મહિમા અનેરો છે એવું માનવામાં આવે છે કે પાર્વતીએ ઉમા, શિવા, શક્તિ ભવાની ભુવનેશ્વરી તથા અન્નપૂર્ણા કહેવાય છે. એ જ કીડીને કણ અને હાથીને મણ આપનારી પૂર્ણ પોષણ કરનારી દેવી છે. માત્ર ગુજરાતમાં જ નહીં અન્નપૂર્ણા માતાજીનું વ્રત મહિમા પણ દરિયાપાર પહોંચ્યો છે એટલે કે મોટી સંખ્યામાં દેશ-વિદેશમાં રહેતા ગુજરાતીઓ અન્નપૂર્ણા માતાજીનું વ્રત કરે છે અને માતાજીના દર્શન કરવા ઘણા ભક્તો ખાસ ગુજરાતમાં પ્રધારે છે. ઘણા બધા પરિવારોની કુળદેવી તરીકે પણ રહેલી છે. દેવી અન્નપૂર્ણાની આરાધના કરવાથી કુટુંબ કબીલામાં સદાને માટે…

Read More

ઈશાન ખટ્ટરે તેની અપકમિંગ વેબ સિરીઝ ‘અ સ્યૂટેબલ બોય(A Suitable Boy)’નો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. એક્ટરે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે એક્ટ્રેસ તબુની સાથે રોમૅન્ટિક અંદાજમાં હિંચકા પર બેઠેલો દેખાય છે. જોરદાર વાત તો એ છે કે, દર્શકોએ ઈશાનને ફિલ્મમાં ક્યારેય મૂંછોમાં જોયો નથી, પણ આ સિરીઝમાં તેનો મૂંછવાળો લુક જોવા મળશે. આ સિરીઝ વિક્રમ શેઠની અ સ્યૂટેબલ બોય નવલકથા પર આધારિત છે. નવલકથા કુલ 19 ભાગમાં લખાઈ છે, તેની પરથી સિરીઝમાં 6 એપિસોડ બનાવવામાં આવશે. આ સિરીઝની ડિરેક્ટર મીરા નાયર છે.

Read More

ડેટા ટ્રાન્સફર કરવા માટે યુઝર વિવિધ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય છે. ટૂંક સમયમાં યુઝર હવે તેના ફેસબુક એકાઉન્ટથી જ અન્ય યુઝરને ડેટા ટ્રાન્સફર કરી શકશે. ફેસબુકનાં માધ્યમથી ટ્રાન્સફર કરવામા આવતો ડેટા એન્ક્રિપ્ટેડ હશે. ગૂગલ ફોટો અને વીડિયો સહિતનો ડેટા યુઝર અન્ય ફેસબુક યુઝરને ટ્રાન્સફર કરી શકશે. તેના માટે અન્ય યુઝરે પાસવર્ડ સબમિટ કરવાનો રહેશે પાસવર્ડ સબમિટ કર્યા બાદ જ યુઝર ટ્રાન્સફર ડેટાને જોઈ શકશે. ફેસબુકે સપ્ટેમ્બર મહિનામાં જ આ ટૂલ વિશે માહિતી આપી હતી. આ ટૂલ પર હાલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ટૂલને સૌ પ્રથમ આયર્લેન્ડના યુઝર માટે લોન્ચ કરવામા આવશે.આયર્લેન્ડના યુઝરના અભિપ્રાયો લીધા બાદ તેને વર્ષ…

Read More

વોલબેક નામની ડચ બ્રાન્ડે વિશ્વનું સૌથી મજબૂત જેકેટ બનાવ્યું હોવાનો દાવો કર્યો છે. આ જેકેટનો બહારનો ભાગ સંપૂર્ણપણે ડાઈનીમાથી બન્યો છે. ડાઈનીમા એક પ્રકારના ફાઈબરનું નામ છે, જે વિશ્વનું સૌથી મજબૂત ફાઈબર છે. આ ફાઈબરમાંથી બનેલું અવિનાશી જેકેટ દરેક પ્રકારની સ્થિતિ સહન કરી લે છે. એડવેન્ચર ક્લોથિંગ બ્રાન્ડ વોલબેક વર્ષોથી અત્યાધુનિક એડવેન્ચર સ્પોર્ટ્સ કપડાં બનાવે છે. આ કંપનીએ બનાવેલા કપડાં વિશ્વના સૌથી ટકાઉ કપડાં મનાય છે. કંપનીનો દાવો- તેમના દ્વારા બનાવેલું પેન્ટ 100 વર્ષ સુધી નહીં ફાટે વોલબેકનું કહેવું છે કે, આ જેકેટનો બહારનો ભાગ સ્ટિલથી 15 ગણો અને એરેમિડ ફાઈબરથી 40 ગણો મજબૂત છે, જેનાથી આ જેકેટને કાપવું કે…

Read More