21 વર્ષીય એક મહિલાએ સરકારી હોસ્પિટલમાં 2 મોઢા, 2 પગ, 3 હાથ અને 4 પંજાવાળા બાળકને જન્મ આપ્યો છે. મહિલાને શનિવારે એડમિટ કરવામાં આવી હતી. ડોકટર પ્રતિભા ઓસવાલે જણાવ્યું કે 21 વર્ષની મહિલા બબીતાને શુક્રવાર- શનિવારની રાત્રે લગભગ 12 વાગ્યે દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા મુજબ મહિલા અને બાળકને પહેલાં ડોક્ટરની નજર હેઠળ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ભોપાલ મોકલવામાં આવ્યા. બાળ રોગ નિષ્ણાંત સોનકરનો દાવો છે કે આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર છે. સોનોગ્રાફીમાં કહ્યું હતું કે ટ્વિન્સ છે મહિલાના પતિએ જણાવ્યું કે પહેલાં તેમણે બે વાર સોનોગ્રાફી કરાવી હતી. તેમાં જોડિયા બાળકો છે એવું જણાવ્યું હતું.…
કવિ: Satya Day News
અમદાવાદમાં રહેતી અને રસોઇકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી પરિણીત મહિલા પર ત્રણ શખ્સોએ મોરબી નજીક કારખાનાની ઓફિસમાં બળજબરીથી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ આ અંગે મોરબી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના જ એક શખ્સે મોબરી સીરામીક કારખાનામાં રસોઈયા તરીકેને જોબ હોવાનું કહી બોલાવી હતી અને બાદમાં મોરબીના બે શખ્સો સહિત ત્રણેયે તારે નોકરી જોઇતી હોય તો અમને ખુશ કરવા પડેશે તેવું કહ્યું હતું. બાદમાં વારાફરતી બળજબરીથી મારા હાથ-પગ પકડી એક પછી એક એમ ત્રણેયે ગેંગરેપ કર્યો હતો. પરિણીતાએ મોરબી બી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી પરિણીતાએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમાં અમદાવાદના ઠક્કરનગરમાં વૈભવ બંગલોમાં રહેતા…
ઓડિશાના ગંજમ જિલ્લાના કડાપાડા ગામની નાયક કુમારી (63)ને લોકોએ ડાયન ઘોષિત કરી દીધી છે. ગામવાસીઓથી બચવા માટે તેણે પોતાનું સમગ્ર જીવન ઘરની ચાર દિવાલો વચ્ચે ગાળ્યુ. તેની સાથે આવી વર્તણૂંક એટલા માટે કરવામાં આવે છે કારણ કે તેના હાથમાં 12 અને પગમાં 20 આંગળીઓ છે. ડોક્ટરોનું કહેવું છે કે આવું આનુવંશિક ગરબડના કારણે થયું છે. પોતાની હાલતથી પરેશાન કુમારીએ જણાવ્યું કે, હું આવી જ જન્મી હતી. અમે ગરીબ હતાં તેથી તેની કોઇ સારવાર ન કરાવી શક્યાં. મારી પાડોશમાં રહેતાં લોકો માને છે કે હું ડાયન છું એટલે તેઓ મારાથી દૂર રહે છે. લોકોની નફરતભરી નજરોથી બચવા માટે કુમારી ઘરમાં જ…
કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના કાનૂની દાવામાં સામેલ થઈ છે. મધ્યપ્રદેશથી કોંગ્રેસ માટે કદાચ ખરાબ સમાચાર આવી રહ્યા છે. રાજ્યના મોટા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસને અલવિદા કહેવાના સમાચાર છે. આ સાથે રાજ્યમાં કોંગ્રેસના 20 ધારાસભ્યોના ગાયબ થવાના સમાચાર પણ કોંગ્રેસના કિલ્લામાં થોડું તોફાન લાવી શકે છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસે શિવસેના અને એનસીપી સાથે સરકાર બનાવવાનું કામ શરૂ કર્યું છે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમે આવતીકાલે સવારે 10:30 વાગ્યે પોતાનો ચુકાદો આપવાનું કહ્યું છે. મધ્યપ્રદેશમાં જે સમાચારો આવી રહ્યા છે તે પણ કહી શકે છે કે મહારાષ્ટ્ર મળતા પહેલા કોંગ્રેસે મધ્યપ્રદેશને ગુમાવવું જોઈએ નહીં. મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર સંપૂર્ણ બહુમતીથી ઓછા પર નિર્ભર…
બોટાદના સાળંગપુરમાં યોજાયેલા એક ડાયરામાં હોબાળો થયો છે. ગાયક કલાકારને એક યુવકે સ્ટેજ પર ચઢીને એક પછી એક લાફા ઝીંક્યા હતા. બોટાદના સાળંગપુરમાં યોજાયેલા ડાયરાના પ્રસંગમાં કલાકાર પ્રભાતસિંહ સોલંકીને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની જોરદાર ધોલાઈ થઇ હતી. ત્યાં હાજર લોકોએ આરોપ લગાવ્યો હતો કે, માતાજીના માંડવામાં દારૂ પીને આવ્યાનો આરોપ લગાવ્યો છે. ડાયરાના પ્રસંગમાં કલાકાર પ્રભાતસિંહ સોલંકી દારૂ પીને ભજન ગાતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. અહીં ચાલતા ડાયરામાં યુવકે સ્ટેજ પર ચડી એક પછી એક પ્રભાતસિંહને લાફો ઝીંક્યા હતા. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, માતાજીના માંડવામાં કલાકાર પ્રભાતસિંહ સોલંકી…
પૃથ્વી પર અંદાજે 87 લાખ પ્રજાતિઓના જીવ, જંતુઓ છે. પરંતુ આ ધરતી પર જ એવી એક જગ્યા પણ છે જ્યાં જીવન શક્ય નથી. અહીં પાણી પણ પુષ્કળ પ્રમાણમાં છે પરંતુ તેમ છતાં જીવન અહીં શક્ય નથી. આ જગ્યાએ લાખો પ્રજાતિમાંથી કોઈપણ પ્રજાતિ જીવી શકતી નથી. શિયાળામાં તાપમાન 45 ડિગ્રી યૂરોપીય શોધકર્તાઓએ ધરતી પર એક એવી જગ્યા શોધી છે જ્યાં પાણી પુષ્કળ પ્રમાણમાં છે પરંતુ તેમ છતાં જીવન નથી. અહીં શિયાળામાં પણ તાપમાન 45 ડિગ્રી સુધી રહે છે. માનવામાં આવે છે કે અહીંનું વાતાવરણ મંગળ ગ્રહના વાતાવરણ સમાન જ છે. આ જગ્યા છે ઈથિયોપિયામાં પાણીમાં એસિડ અને હવામાં ઝેરી ગેસ એક…
પાર્ક કરેલી કારના કાચ તોડી અને તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે એમ કહી ચોરીનો કસબ અજમાવતી ટોળકીએ પાંડેસરાના મારૂતિ ઇન્ડસ્ટ્રીઝમાં યાર્ન કારખાનેદારની કારનો કાચ તોડી રોકડા રૂા. 1.25 લાખ વાળી બેગ અને ભેસ્તાન ગામ પાસેથી ઓઇલ ટપકે છે એમ કહી કાર ચાલક વૃધ્ધને બેધ્યાન કરી રોકડા રૂા. 10 હજારની મત્તા વાળી બેગ તફડાવી લઇ બેગ ફેંકી દીધાની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાય છે. પાંડેસરા દક્ષેશ્વર મંદિરની બાજુમાં મારૂતિ ઇન્ડસ્ટ્રીઝમાં યાર્નનું કારખાનું ઘરાવતા વિનોદ આત્તમપ્રકાશ ખુરાના (ઉ.વ. 51 રહે. ઓસ્કાર એપાર્ટમેન્ટ, સીટીલાઇટ રોડ) ગત તા. 8 ના રોજ પોતાની કાર લઇ કારખાને ગયા હતા. કારખાનાની બહાર કાર પાર્ક કરી તેઓ ઓફિસમાં…
ડિસેમ્બર માસમાં નોકિયા તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ આ અંગેની જાણકારી આપતું એક ટીઝર ટ્વિટર પર લોન્ચ કર્યું છે. આ ટ્વિટ અનુસાર નવો ફોન 5 ડિસેમ્બરના રોજ લોન્ચ થશે. હાલ તો કંપનીએ તેના આગામી ડિવાઈસનું નામ શું છે તે જણાવ્યું નથી. જો કે ઓનલાઈન રિપોર્ટ અનુસાર આ ફોન નોકિયા 8.2 હોય શકે છે. કારણ કે ગત વર્ષે ડિસેમ્બર માસની ઈવેન્ટમાં નોકિયા 8.1 લોન્ચ કરવામાં આવ્યો હતો. જો કે આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. કેટલાક રિપોર્ટસ અનુસાર આ સ્માર્ટફોન 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે હશે. ચર્ચા એવી પણ છે તે તેમાં ક્વાલકોમ સ્નૈપડ્રેગન 700…
ક્વિન્સ વિસ્તારમાં રહેવા માટે મકાન શોધી આપવાના બહાને એક મહિલાને ઘરમાં ગોંધી રાખી બળાત્કાર કરવા બદલ ભારતીય મૂળની એક પુરૂષને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. પેન્સિલવેનિયાના ૫૮ વર્ષના અશોક સિંહ સામે બે સપ્તાહ સુધી ચાલેલી ટ્રાયલની પગલે બળાત્કાર અને પિડીતાને બંધક બનાવવાનો ગુનો સાબીત થયો હતો. આવતા મહિને તેની સજા નિર્ધારિત કરવામાં આવશે અને કદાચ ૨૫ વર્ષ સુધી જેલમાં જવું પડશે, એમ ક્વિન્સના કાર્યકારી ડિસટ્રિકટ એટર્ની જોન રેર્યાને કહ્યું હતું. ટ્રાયલની જુબાની અનુસાર, ડિસેમ્બર ૨૦૧૫માં સિંહની મુલાકાત પિડીતા સાથે થઇ હતી જે એક ભાડાનું મકાન શોધતી હતી. સિંહે પિડીતાને ઘર શોધવામાં મદદ કરવાની ઓફર કરી હતી. ચાર દિવસ પછી સિંહે પિડીતાને…
રીંગરોડની પદમાવતી ટેક્સટાઇલમાંથી રૂ. 5.88 લાખની મત્તાનો સાડીનો માલ ખરીદી પેમેન્ટ નહિ ચુકવનાર ભટારના દલાલ ઉપરાંત મહારાષ્ટ્ર-નાસિકના વ્યાપારી સહિત ચાર વિરૂધ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ઠગાઇની ફરિયાદ નોંધાય છે. રીંગરોડ સ્થિત મહાવીર ટેક્સટાઇલ માર્કેટમાં પદમાવતી ટેક્સટાઇલ નામે સાડીનો વ્યાપાર કરતા ચંપક બાબુલાલ મહેતા (રહે. વિમલનાથ રેસીડેન્સી, પાલ) નો પરિચય ગત નવેમ્બર મહિનામાં ભટાર એટોપ નગરના અક્ષર એપાર્ટમેન્ટમાં પ્રતિક એજન્સી નામે સાડી દલાલીનો વ્યાપાર કરતા મહેશ ગર્ગર સાથે થયો હતો. મહેશે પોતે સાડી દલાલી ઉપરાંત કાવેરી સિલ્ક મીલ્સ અને શીવશક્તિ ટેક્સટાઇલ નામે પણ સાડીનો વ્યાપાર કરે છે અને મહારાષ્ટ્ર-નાસિકના વ્યાપારીઓને સાડી સપ્લાય કરે છે. જેનું પેમેન્ટ પોતે જ વ્યાપારી પાસેથી લાવીને ચુકવણી…