કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ડ્રગ માફિયા સહેજાદ રાજ્યનો મોટો ડ્રગ્સ સપ્લાયાર હોવાનું બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપી સહેજાદ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના નાના અને મોટા શહેરોમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાના સપ્લાયરોને 10, 20 ગ્રામ ડ્રગ્સ આપતો હતો. આ કંસાઈનમેન્ટ બાદ 6 કિલો જેટલું ડ્રગ્સ પણ મુંબઇથી અમદાવાદ મંગાવવાનો હતો. જેના માટે 50 લાખની રકમ આંગડિયા પેઢી મારફતે મોકલી હોવાનું પણ જાણવા મળ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમીના મળી હતી કે, મુંબઈથી અમદાવાદ આવતી ટ્રાવેલ્સમાં એમડી ડ્રગ્સ આવવાનું છે. જેમે લેવા બે શખ્સ પએસજી હાઈવે પર આવેલી ટ્રાવેલ્સની ઓફિસ પર…

Read More

જેમ થેપલાં, ઢોકળાં અને ફાફડા ગુજરાતીઓની ઓળખ છે એમ ગરબા પણ ગુજરાતીઓની ઓળખ છે. રમુજમાં કહે છે ને કે ગુજરાતીઓ અંગ્રેજી પૉપસોંગથી માંડીને ભાંગડાનાં બિટ્સ પર ગરબા કરી શકે છે – આ વાતમાં જરાય અતિશયોક્તિ પણ નથી. વળી ગરબાની પરંપરા ગુજરાતમાં ૫૦૦૦ વર્ષોથી ખીલી, પ્રસરી અને પ્રચલીત બની છે. ગરબા એટલે ભક્તિ અને શ્રુંગારરસનું એવું મિશ્રણ જેમાં છોલછલ ઊર્જા સિવાય બીજું કંઇપણ મળવું અશક્ય છે. ગરબાનો સ્થૂળ પ્રકાર એટલે કે –દીપગર્ભઘટઃ જેનાં ગર્ભમાંદિવો છે તેવો માટી કે ધાતુનો છિદ્રવાળોઘડો. ગર્ભદીપશબ્દ માંથી અંતે અપભ્રંશ થઇને ગરબો શબ્દ ચલણમાં રહી ગયો. શાસ્ત્રો અનુસાર માટી એ પૃથ્વીનો એક ભાગ છે અને ગરબાનો દીપ…

Read More

હાલ રાજ્યભરમાં ભારે વરસાદના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં પણ આજે વહેલી સવારથી મેઘરાજા આફરિન થયો હતો. ભારે વરસાદના કારણે રાજકોટમાંથી એક દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારે જામકંડોણા વિસ્તારમાં રામપર નદીમાં એક કાર પણ તણાઇ છે જેમાં ત્રણ જેટલી મહિલાઓ હોવાની આશંકા સેવાઇ રહી છે. જ્યારે વંથલીનાં ભુપતભાઇનો બચાવ કરવામાં આવ્યો છે. રાજકોટમાં ભારે વરસાદને કારણે રાજકોટનાં જામકંડોરણા વિસ્તારમાં રામપરની નદીમાં એક કાર તણાઇ હતી. આ કારમાં બેથી ત્રણ મહિલા હોવાની આશંકા સેવાઇ…

Read More

રવિવારથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.રવિવારે જ ભાજપ ઉમેદવારોના નામો જાહેર કરી શકે છે.નવરાત્રી અને પેટાચૂંટણીના માહોલ વચ્ચે રવિવારે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. પહેલા નોરતે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. બે દિવસની આ મુલાકાતને રાજકીય રીતે પણ સૂચક માનવામાં આવી રહી છે. અમિત શાહ માણસામાં કુળદેવીના મંદિરે દર્શન કરવા જશે. આ ઉપરાંત 30મીએ ભાજપના બધા ય  ઉમેદવારો ફોર્મ ભરશે એટલે સાબરમતીમાં ભાજપના ચૂંટણી કાર્યાલયનુ ઉદઘાટન કરશે. આ ઉપરાંત આ જ દિવસે આરપીએફના એક કાર્યક્રમમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.  બે દિવસીય મુલાકાતમાં અમિત શાહ બે કાર્યક્રમમાં…

Read More

નવરાત્રીની આજથી આખા દેશમાં ધૂમ મચવાની છે ત્યારે તેલંગાણામાં બજરંગ દળે માંગ કરી છે કે તમામ ગરબા સ્થળોએ એન્ટ્રી માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવે જેથી બિન હિન્દુઓની એન્ટ્રી રોકી શકાય. બજરંગદળે આયોજકોને કહ્યુ હતુ કે, જે હિન્દુ નથી તેમને ગરબા રમવા માટે એન્ટ્રી આપવામાં ના આવે.આ માટે આધાર કાર્ડ બતાવવુ દરેક સ્થળે ફરજિયાત કરવામાં આવે. બજરંગદળે દાવો કર્યો છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી જે હિન્દુ નથી તેવા યુવાઓ પણ ગરબામાં એન્ટ્રી લઈને ગરબા ગાતી યુવતીઓ અને મહિલાઓની છેડતી કરે છે.જે લોકો મહિલાઓ અને યુવતીઓના બચાવમાં આવે છે તેમની સાથે આ લોકો મારામારી પર ઉતરી આવે છે. બજરંગદળે માંગ કરી…

Read More

શહેરમાં આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. પરંતુ અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે સાંભળીને આપણું હૃદય હચમચી જાય તેમ છે. અમરાઇવાડી વિસ્તારમાં એક યુવકના પ્રેમ સંબંધને 12 વર્ષ પુરા થયા અને લગ્નની અનેવર્સરીના આગામી દિવસે તણાવમાં આવીને તેને આપઘાત કરી લીધો હતો. પોલીસને યુવકે કરેલી આત્મહત્યા પાછળ પત્નીને લખેલી એક ભાવુક ચિઠ્ઠી મળી છે. એવું પણ કહેવાય છે કે યુવકે આત્મહત્યા કર્યા પહેલા તેના વોટ્સએપમાં એક સ્ટેટ્સ પણ મૂક્યું હતું, જેમાં તેને એક વીડિયો બનાવી પોતે આત્મહત્યા કરી રહ્યો છે, તેની જાણ કરી હતી. યુવકે વોટસએપમાં મૂકેલા સ્ટેટ્સ વીડિયોમાં રડતો જોવા મળી રહ્યો છે.…

Read More

પોલીસનો ડર બતાવીને બાળકને ચુપ કરી દેનારા માતાપિતાને વિચારતા કરી દે એવો કિસ્સો બાપુનગરમાં બન્યો છે. દાદા સાથે રમતો ત્રણ વર્ષનો પૌત્ર અચાનક ગુમ થઈ ગયો હતો. રોડ પર રડી રહેલા બાળકને પોલીસ સ્ટેશન લાવીને તેનો ફોટો વોટ્સએપ પર વાઈરલ કરાયો હતો. જેને આધારે બાળકના દાદાએ પોલીસનો સંપર્ક કરતા પોલીસ અને બાળકના પરિવારે હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત મુજબ બાપુનગરમાં શ્યામશિખર ઓપાર્ટમેન્ટ પાસે ત્રણ વર્ષનો બાળક રડતા રડતા રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અહીં ફરજ બજાવતી પોલીસ પરિવારથી વિખુટા પડી ગયેલા બાળકને લઈને બીપુનગર પોલીસ સ્ટેશન આવી હતી. જોકે ગભરાયેલો હોવાથી તે કંઈ બોલતો ન હતો. આથી મહિલા…

Read More

ભારતીય બેન્ક એકાઉન્ટ હોલ્ડર છે તેમના એટીએમ કાર્ડની માહિતી માલવેરથી ચોરી થઇ હોવાની માહિતી આવી છે. આ માલવેર નોર્થ કોરિયાના Lazarus Group દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. Lazarus Groupને ઉત્તર કોરિયાની પ્રાથમિક ગુપ્તચર બ્યુરો રિકોનિસન્સ જનરલ બ્યુરો કન્ટ્રોલ કરી રહ્યું છે. લાઝારસ ગ્રુપ સૌથી પહેલા 2014માં ચર્ચામાં આવ્યું હતુ જ્યારે તેને સોની પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટ પર હુમલો કર્યો હતો. આ ગ્રુપે અમેરિકા અને બ્રિટન સહિત કેટલાય દેશો પર 2017માં WannaCry રેન્સવેર એટેક પણ કર્યો હતો. કાસ્પરસ્કાય ગ્લોબલ રિસર્ચ એન્ડ એનાલિસિસ ટીમના સિક્યોરિટી રિસર્ચર જાયકોવએ કહ્યું કે લઝારસ અસામાન્ય રીતેથી રાષ્ટ્ર રાજ્ય પ્રાયોજિત જૂથો પ્રાયોજિત ગ્રુપ છે. આ ગ્રુપ સાઇબરસ્પેસ કે સબબોટ…

Read More

બોલિવૂડની અમુક ઘટનાઓ વધારે ચર્ચામાં આવતી હોય છે. એમાં પણ કોફી વિથ કરણના શોમાં જે કોઈ સ્ટાર જાય અને અવનવા ખુલાસા કરે તો એ વાત તો જગજાહેર ચર્ચામાં હોય છે અને વાયુવેગે એ વાત વાયરલ થતી જોવા મળે છે. એવી જ વાત છે દિપીકા અને રણબીરની. ઉલ્લેખનીય છે કે રણબીર કપૂર આજે તેનો 37મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. હજું હાલના દિવસોમાં પણ રણબીર કપૂરનું નામ ઘણી હીરોઈનો સાથે જોડાયેલું છે. જ્યારે દીપિકા સાથેના અફેરની ચર્ચાએ વધારે જોર પકડ્યું હતું ત્યારે બોલિવૂડમાં આ કપલની ખુબ ચર્ચા થતી હતી. એક વખત કરણ જોહરના શોમાં દીપિકાએ રણબીર વિશે એક અજબ વાત કરી…

Read More

રાજ્યમાં અવાર નવાર ડ્રગ્સ ઝડપાયા હોવાના અહેવાલો મળતા હોય છે, ત્યારે આજે ફરી એકવખત યુવાધનને બરબાદ કરવાના ભાગરૂપે અમદાવાદમાંથી મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરીને 1.46 કરોડનું 1.469 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, નીતા ટ્રાવેલ્સની બસમાં મુંબઈથી આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લવાઇ રહ્યો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે રેડ કરીને રૂપિયા 1.46 કરોડનું MD ડ્રગ્સ કબ્જે કર્યું હતું. આ ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે કુલ 7 આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટના વિશે મળતી…

Read More