ઉત્તરી ધ્રુવ પર લક્ઝરી એકશન નામની ટ્રાવેલ કંપની4 આર્કટિક મહાસાગર બનાવશે હોટલ ઉત્તરી ધ્રુવમાં નોર્ધન લાઇટ્સનો નઝારો જોવા માટે અહીં દર વર્ષે આશરે 1000 પર્યટકો આવે છે ઉત્તરી ધ્રુવ પર લક્ઝરી એકશન નામની ટ્રાવેલ કંપની4 આર્કટિક મહાસાગર બનાવશે હોટલ ઉત્તરી ધ્રુવ પહોંચનારા પર્યટકો હવે ત્યાં રાત્રિ રોકાણ પણ કરી શકશે. લક્ઝરી એકશન નામની ટ્રાવેલ કંપની આર્કટિક મહાસાગરમાં જામેલા બરફ પર નવી લક્ઝરી હોટલ બનાવશે. જેમાં 10 ગરમ ડોમ હશે. સહેલાણીઓ અહીં એક લાખ ડોલર એટલે કે આશરે રૂપિયા 71 લાખમાં પાંચ રાત વિતાવી શકશે. હાલમાં અહીં હોટલ જેવી કોઇ જ સુવિધા નથી. ઉત્તરી ધ્રુવમાં નોર્ધન લાઇટ્સનો નઝારો જોવા માટે અહીં દર વર્ષે…
કવિ: Satya Day News
-મૂળ અમરેલીથી સુરત આવેલા અને હાલ નવસારીમાં ફરજ બજાવતા હતાં -સિનિયર અધિકારીઓના માનસિક ત્રાસના કારણે આ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ નર્મદા ડેમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવેલા નવસારીનાં પીએસઆઈ એન.સી.ફીનવીયાએ કપાળેપિસ્ટલ મુકી આપઘાત કરી લીધો હતો. મૂળ અમરેલી જિલ્લાના વતની ફીનવીયા વરાછાના હીરાબાગ ખાતે આવેલી શાંતિનગર સોસાયટીમાં સી-101 નંબરના મકાનમાં પરિવાર સાથે રહેતા હતાં. નવસારી ખાતે નોકરી ટ્રાન્સફર થતાં હાલ તેઓ પરિવાર સાથે ત્યાં રહેતા હતાં. પીએસઆઈએ વેપન સાથે ફોટો પાડવવો છે તેમ કહી સાથી પીએસઆઇ કોંકણી પાસેથી સર્વિસ પિસ્ટલ માગી હતી. ત્યારબાદ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાનું કારણ ઉપરી અધિકારીઓનાં માનસિક ત્રાસને માનવામાં…
ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના 70માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. આખો દેશ આખે મોદીને બે મોઢે જન્મદિવસથી શુભેચ્છા આપી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા પીએમ મોદીના જન્મદિવસને સેવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. રાજસ્થાનમાં બીજેપી દ્વારા પીએમ મોદીના જન્મ દિવસને સેવા સપ્તાહના રૂપમાં ઉજવવામાં આવી રહ્યો છે. ત્યાં એ લોકોએ અલગ અલગ જગ્યાએ જઈને સેવા કરી હતી. પીએમ મોદીના જન્મ દિવસ પર સૌથી પહેલા પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા દ્વારા કાર્યકર્તાઓ સાથે કેક કાપીને જન્મ દિવસ ઉજવવામાં આવ્યો. તો વળી કોઈએ સ્વચ્છતા અભિયાન કરીને મોદીનો જન્મ દિવસ ઉજવ્યો. કાર્યકર્તાઓ સાથે મળીને સંગઠન મહામંત્રી ચંદ્રશેખરે પ્રદેશ કાર્યાલય બહાર સ્વચ્છા…
હાલનાં સમયમાં સ્માર્ટ ફોન એ લોકોના જીવનનો એક ખાસ ભાગ છે. જ્યારે આ ડિવાઈસે આપણી જીવન શૈલી પર એટલો પ્રભાવ પાડે છે કે હવે લોકો સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પહેલા સ્માર્ટફોનનો વપરાશ કરતા હોય છે. જ્યારે હવે આ સ્માર્ટફોન પર કોમ્યુટરથી લઈને લોપટોપ સુધી કામ આસાન થઈ જાય છે. તેટલા કારણે આ ગેજેટ્સનો વપરાશ વધ્યો છે. સૌથી વધારે લોકો સવારે ઉઠવાની સાથે જ પોતાના ફોન ચેક કરે છે. પરંતુ તમને ખબર છે તેના કારણે તમારા સ્વાસ્થય પર ઉંડી અસર પડે છે. સવારના ઉઠવાનાં 1 કલાકની અંદર સ્માર્ટફોન ચેક કરવાથી તમારા મસ્તિષ્ક અને આંખોને બહોળા પ્રમાણમાં નુકસાન થાય છે. સ્માર્ટફોનનાં…
અમેરિકામાં એક વ્યક્તિએ ગૂગલ મેપ્સ પર તેના ક્ષેત્રને જોતા 22 વર્ષથી ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢી. તેણે અધિકારીઓને જાણ કરી કે એક માણસનું હાડપિંજર તેના પાડોશના તળાવમાં હતું. અમેરિકામાં એક વ્યક્તિએ ગૂગલ મેપ્સ પર તેના ક્ષેત્રને જોતા 22 વર્ષથી ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢી આ વ્યક્તિ છેલ્લા 22 વર્ષથી ગુમ હતો અમેરિકાના ફ્લોરિડામાં એક વ્યક્તિ ગૂગલ મેપ્સ પર પોતાના ક્ષેત્રની નજર જોઇ રહ્યો હતો. ત્યારે તેણે જોયું કે એક કાર તેના ઘરની નજીકના તળાવમાં ડૂબી ગઈ છે. જે બાદ તેમણે અધિકારીઓને આ અંગે માહિતી આપી હતી. અધિકારીઓની ટીમ ત્યાં પહોંચી અને કારની અંદરથી હાડપિંજર બહાર કાઢયું. અધિકારીઓએ જણાવ્યું કે આ વ્યક્તિ…
ઇન્ટરનેટ પર કિશોરીઓને ફસાવીને તેમની પાસે વેબકેમ દ્વારા મોટાપાયે અશ્લીલ વીડિયો બનાવડાવવામાં આવી રહ્યાં છે. ઇન્ટરનેટ વૉચ ફાઇન્ડેશને જણાવ્યા અનુસાર, ફક્ત આ વર્, 22 હજાર સેલ્ફ જનરેટેડ વેબકેમ વીડિયો મળી આવ્યાં છે અને તેમને ઇન્ટરનેટ પરથી હટાવી દેવામાં આવ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, ઇંગ્લેન્ડની 11થી 13 વર્ષની કિશોરીઓને પોતાના જ સેક્સ વીડિયો બનાવવા પર મજબૂર કરવામાં આવી રહી છે. ઘણીવાર કિશોરીએ આવા વીડિયો એવું વિચારીને બનાવે છે કે તેને તેનો બ઼ૉયફ્રેન્ડ કે કોઇ ખાસ ગ્રુપના લોકો જ જોઇ રહ્યાં છે. પરંતુ તેમના આ વીડિયો ઇન્ટરનેટ પર અલગ-અલગ જગ્યાએ નાંખવામાં આવે છે. મોટાભાગે વેબ કેમેરાના બીજા છેડે રહેલો વ્યક્તિ કિશોરીએને આ…
પોતાના ડાન્સથી સૌથી વધુ દિવાના કરનારી એક્ટ્રેસ મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં જ મલાઇકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ કરતાં એક જીઆઇએફ શેર કર્યુ છે જેમાં તે કેટલીક યુવતીઓ સાથે ટ્વર્ક ડાન્સ કરતી નજરે આવી રહી છે. મલાઇકાનો આ વીડિયો અમેરિકાનો છે. મલાઇકા હાલ અમેરિકાના બૉસ્ટનમાં છે. મલાઇકા અરોરા બૉસ્ટન બ્રૉડવે સ્ટાઇલ બૉલીવુડ મ્યુઝિકલ ઇવેન્ટમાં પર્ફોર્મ કરવા ગઇ હતી. મલાઇકાએ પર્ફોર્મન્સ પહેલાં એક ફોટો પણ શેર કર્યો, જેમાં તેણે બ્લેક કલરનો શિમરી ડ્રેસ પહેર્યો છે. આ સાથે જ તેણે ખૂબસુરત હેરસ્ટાઇલ બનાવી છે. આ લુકમાં મલાઇકા ખૂબસુરત લાગી રહી છે. આ ઇવેન્ટમાં મલાઇકા ઉપરાંત રેમો ડિસૂઝા…
પીએમ નરેન્દ્ર મોદીના જીવન પર બોલીવુડમાં અનેક ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રી બની ચુકી છે. હવે જાણીતા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ પણ પીએમ મોદીના જીવન પર એક ફીચર ફિલ્મ બનાવી છે. જેનું નામ છે ‘મન બૈરાગી.’ આજે પીએમ મોદીના જન્મદિવસે ફિલ્મનો ફર્સ્ટ લુક રિવિલ કરવામાં આવ્યો છે. પીએમ મોદી પર બનેલી આ ફિલ્મનું પોસ્ટર ‘બાહુબલી’ પ્રભાસે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યુ છે. ‘મન બૈરાગી’ નામે આવનારી આ સ્પેશિયલ ફીચર ફિલ્મ પીએમના જીવનના અજાણ્યા પાસાઓ પર આધારિત હશે. આ કહાની હજુ સુધી પબ્લિક પ્લેટફોર્મથી દૂર રહી છે. આ ફિલ્મને સંજય લીલા ભણસાલી અને મહાવીર જૈને સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. સાથે જ…
છેલ્લા ઘણા સમયથી ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ અને એક્ટર પવન સિંહ વિવાદોના કારણે બહુ ચર્ચામાં છે. ગત દિવસોમાં અક્ષરાએ પવન સિંહ સહિત 5 લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. બંને વચ્ચે ચાલી રહેલ આ વિવાદ બાબતે ઘણા એક્ટર્સે પોતાની રાય જણાવી છે, તો રાખી સાવંતના નિવેદને તો રીતસરનો હોબાળો જ કરી દીધો છે. પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં રાખીએ પવન સિંહ અને અક્ષરા સિંહ બાબતે પોતાની રાય જણાવી. રાખીએ જણાવ્યું છે, પવન સિંહને ફ્લાઇટમાં ડર લાગે છે, એટલે તે દારૂ પીને ફ્લાઇટમાં ચઢે છે. આ અંગે રાખીએ વધુમાં જણાવ્યું કે, પવન સિંહનો કોઇ વાંક નથી. તે મારા બહુ સારા મિત્ર છે, અક્ષરા…
મોડેલ તરીકે જાણીતી બન્યા બાદ વેશ્યાવૃત્તિ કરનારી એક 23 વર્ષની માતાએ લુઈસ પોર્ટોને તેનાં બે બાળકોની હત્યા કરી નાખી. કારણ હતું, તેને કસ્ટમરો પાસે જવાનું હતું. આ નિર્દયી માતાને જનમટીપની સજા કરવામાં આવી છે. મોડેલે આ વાતનો સ્વીકાર કરતાં જણાવ્યું શારીરિક ભૂખ સંતોષવામા અને સેક્સના વ્યાપારમાં બંને બાળકો બાધક બની રહ્યાં હતાં. આ માટે તેંણે એક ત્રણા વર્ષના અને એક 16 મહિનાના બાળકની હત્યા કરી નાખી. આ ઘટના ગ્રેટ બિરટેનના ડર્બીશાયરની છે. લુઈસને જનમટીપ મુદ્દે 32 વર્ષની સજા થઈ છે. તેને અત્યારે ડર્બીશાયરના ફૉસ્ટન હાલ નકિના લૉકઅપમાં રાખવામાં આવી છે. લુઈસને સેક્સની એટલી લત લાગી ગઈ હતી કે, જ્યારે તેનું…