દુનિયામાં એવા ઘણા આઈલેન્ડ છે, જે ખૂબસૂરતી માટે વિખ્યાત છે. આજ અમે તમને એવા જ એક આઈલેન્ડ વિશે જણાવીશું, જે ખૂબસૂરતો છે, પરંતુ તેમ છતાં પણ તેની ગણતરી દુનિયાના ખતરનાક દ્વિપોમાં થાય છે. ઈટાલીમાં આવેલા આ આઈલેન્ડને ‘મોત કા આઈલેન્ડ’ કહેવામાં આવે છે. વેનિસીયા સરોવરની ઉત્તરમાં આવેલા આ રહસ્યમયી આઈલેન્ડને પોવેગ્લિયા આઈલેન્ડના નામથી ઓળખવામાં આવે છે. અહીં જવું એટલે મોતનું સ્વાગત કરવા બરાબર છે. કહે છે કે અહીં જનારાનું પાછા ફરીને આવવું મુશ્કેલ બને છે. આ આઈલેન્ડ સાથે જોડાયેલી એક ડરામણી કહાની છે, જેના કારણે લોકો અહીં જવાનું પસંદ નથી કરતાં. જોકે સરકારે પણ અહીં જવા પર પ્રતિબંધ લગાવ્યો છે.…
કવિ: Satya Day News
ગૂગલે તેના Play Storeમાંથી 27 એન્ડ્રોયડ એપ્સ ડિલીટ કરી નાખી છે. આ એપ્સ યુઝર્સને નકલી પ્લે સ્ટો ડાઉનલોડ કરવા પ્રેરિત કરે છે. ક્વિક હિલ ટેક્નોલોજીએ ઈન મેલિશિયસ એપ્સની ઓળખ કરી અને ગૂગલને તેની જાણકારી આપી હતી. ક્વિક હિલ સિક્યુરિટી લેબે જણાવ્યું કે આ એપ્સને એડવેયરમાંથી ડિવાઈસોને પ્રભાવિત કરવા માટે બનાવવામાં આવી હતી અને તે યુઝર્સને સતત નકલી પ્લેસ્ટોર ડાઉનલોડ કરવા પ્રેરિત કરતી હતી. આ એપ્સ યુઝર્સને ગેમ રમવા માટે ગૂગલ પ્લે સ્ટોર ઈન્સ્ટોલ કરવા માટે કહેતી હતી. અને યુઝર એવું ન કરે તો સતત ઈન્સ્ટોલ કરવા પોપ-અપ દેખાતું હતું. જો કોઈ નકલી પ્લે સ્ટોર ઈંસ્ટોલ કરે તો, તેને વારંવાર ફુલ…
આ ફીચરના આવવાથી યૂઝર્સ પોતાના સ્માર્ટફોનના ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરીને પોતાના વોટ્સએપને ખોલવા માટે પણ કરી શકો છો. સરળ ભાષામાં સમજીએ તો હવે તમે વોટ્સએપ ખોલવા માટે ફિંગરપ્રિન્ટ લોક લગાવી શકો છો. જોકે વોટ્સએપ પર કોલ દરમિયાન તમે લોક ખોલ્યા વગર પણ રિસીવ કરી શકશો. વોટ્સએપની અપડેટ રાખનારી વેબસાઈટ મુજબ આ ફીચરને એન્ડ્રોઈડ બીટા યૂઝર્સ માટે એક્ટિવ કરવામાં આવ્યું છે. કંપની ફીચરને સ્ટેબલ વર્ઝનમાં લાવવા પહેલા તેને બગ્સ અને પરફોર્મને ટેસ્ટ કરવા માંગે છે. તેના માટે આ ફીચરને બીટા ટેસ્ટર્સને ઉપલબ્ધ કરાવ્યું છે. ફીંગરપ્રિન્ટ લોકનું સ્ટેબલ વર્ઝન ક્યારે જાહેર કરવામાં આવશે તેની કોઈ જાણકારી મળી નથી અને જો તમે પણ…
બોલીવૂડના ‘દબંગ ખાન’ સલમાનની ફિલ્મ દબંગ -3ની રિલીઝ ડેટ ફાઇનલ થઇ ગઇ છે. સલમાને પોતે ડાયરેક્ટર પ્રભુદેવાની સાથે તસવીર શેર કરીને રિલીઝ ડેટ જાહેર કરી છે. આ ફિલ્મ 20 ડિસેમ્બર 2019ના રોજ રિલીઝ થશે. આ સાથે અન્ય મહત્વની જાણકારી સામે આવી છે કે ફિલ્મ એક, બે નહીં પરંતુ ચાર ભાષાઓમાં રિલીઝ થશે. સલમાન ખાનની ફિલ્મ દબંગ-3 હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડમાં રિલીઝ થશે. ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત સોનાક્ષી સિન્હા, વિનોદ ખન્નાના ભાઇ પ્રમોદ ખન્ના મુખ્ય રોલ ભજવતા દેખાશે. દંબગની અગાઉની બે ફિલ્મોમાં વિનોદ ખન્નાએ સલમાન ખાનના પિતાનો રોલ ભજવ્યો હતો, હવે તેમના નિધન બાદ તેમના ભાઇને આ રોલમાં લેવાયા છે.…
તિલક લગાવવો દરેક લોકોને પસંદ હોય છે અને પૂજા સમયે કે બાદમાં તિલક લગાવવાની પરંપરા ઘણા સમયથી ચાલતી આવી છે એવામાં દર સમયે પૂજા ખતમ થયા બાદ ઘણા લોકો તિલક લગાવે છે અને પોતાને ધન્ય માને છે. એવામાં તિલક લગાવવાથી અનેક ફાયદા પણ થાય છેઅને તેને લગાવવાથી કેટલાક ફાયદાઓ પણ થાય છે. તિલક તમારા તન જ નહીં તમારા મનનો વિકાસ અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે. તિલક ચંદન, હળદર, કુમકુમ કે ભસ્મ સહિતનો કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત માત્ર પાણીથી પણ તિલક લગાવવામાં આવે છે અને આવો તિલક નજર ન પડે તે માટે કરવામાં આવે છે. કહેવામાં આવે…
હાલમાં ઘણા વિસ્તારો પુરથી એટલા અસરગ્રસ્ત છે કે ત્યાથી કોઈ કોન્ટેક કરવો પણ મુશ્કેલ છે અને ત્યા ખાવાનાં પણ ફાંફાં છે. એવી જ આફતમાં ફસાઈ છે એક પ્રખ્યાત અભિનેત્રી. મલયાલમની ફેમસ હીરોઈન મંજૂ વોરિયર અને તેનાં ફિલ્મનાં ડાયરેક્ટર સનલ કુમાર શશિધરન સહિત આખી ટીમ હિમાચલ પ્રદેશનાં પૂરમાં ફસાઇ ગયા છે. તેની જાણકારી લોકોને ત્યારે થઇ જ્યારે એક્ટ્રેસે ગત રાત્રે તેનાં ભાઇ મધુ વારિયરને ફોન કર્યો હતો. મધુએ કહ્યું કે, તેની સાથે ફિલ્મ ક્રૂ પણ ફસાયેલા છે. થોડા દિવસ પહેલાં મંજૂ તેની એક ફિલ્મનાં શૂટિંગ માટે ત્યાં ગઇ હતી. જાણકારી મુજબ આ જગ્યા હિમાચલ પ્રદેશનાં મંડી જિલ્લાનાં છત્રુ નામનું એક ગામ…
બિસ્કિટ બનાવનાર દેશની સૌથી મોટી કંપની પારલે પ્રોડકશનમાં ઘટાડો છતા 8,000-10,000 લોકોને નોકરીમાંથી છૂટા કરી શકે છે. કંપનીના કેટિગરી હેડ મયંક શાહએ જણાવ્યું કે,’અમે 100 રૂપિયા પ્રતિ કિલો અથવા તેનાથી ઓછી કિંમતવાળા બિસ્કિટ પર જીએસટી ઘટાડવાની માંગ કરી છે. સામાન્ય રીતે બિસ્કિટ 5 રૂપિયા અથવા તેનાથી ઓછી કિંમતમાં વેચાણ થાય છે. જોકે સરકારે અમારી માંગ નહી માની તો અમારે અમારી ફેક્ટરીઓમાં કામ કરનારા 8,000-10,000 લોકોને નોકરીમાંથી છૂટા કરવા પડશે. સેલ્સ ઘટવાથી અમને ભારે નુક્સાન થઇ રહ્યું છે.’ પારલે-જી, મોનેકો અને મેરી બિસ્કિટ બનાવનાર પેરલેની સેલ્સ 10,000 કરોડ રૂપિયાથી વધારે હોય છે. 10 પ્લાન્ટ ઓપરેટ કરનારી આ કંપનીમાં એક લાખ લોકો…
સરકારી વીજ ઉત્પાદક કંપની એનટીપીસી ગુજરાતના કચ્છમાં અલ્ટ્રા-મેગા સોલાર પાર્ક સ્થાપવા આયોજન કરી રહી છે. કંપની આ પ્રોજેક્ટમાં રૂ.20,000 કરોડનું રોકાણ કરશે અને 5000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે. એનટીપીસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગુરદીપસિંઘે કહ્યું હતું કે ‘અમે કચ્છમાં અને રાજસ્થાનમાં એક-એક અલ્ટ્રા મેગા સોલાર પાર્ક સ્થાપવા વિચારી રહ્યા છીએ. કચ્છમાં અમે 5000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરીશું જેમાં પ્રત્યેક મેગાવોટ વીજળી માટે અમે ~4 કરોડનું રોકાણ કરીશું. આમ, કુલ રોકાણ રૂ.20,000 કરોડ જેવું થશે. અમે આ માટે કચ્છમાં બે-ત્રણ લોકેશન જોયા છે. અમે અન્યોને પણ રોકાણ કરવા આમંત્રિત કરીશું.’ તેમણે કહ્યું હતું કે આ જ પ્રકારે રાજસ્થાનમાં પણ એક અલ્ટ્રા-મેગા…
ઇટાલીના સમુદ્ર તટ પરથી રેતી લઇ જનારા દંપતીને 6 વર્ષની જેલની સજા થઇ શકે છે. ઇટાલીના સરદિનિયા બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ ટાપુની પ્રાકૃતિક સુંદરતાના રક્ષણ માટે સરકારે કેટલાક કડક કાયદા બનાવ્યા છે. સરદિનિયા બીચ પર રજાઓ ગાળવા ગયેલા ફ્રાન્સના દંપતી સમુદ્રની રેતી બોટલમાં ભરીને લઇ જઇ રહ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, દંપતીની વય 40 વર્ષ છે. દંપતીની કારમાંથી લગભગ 14 પ્લાસ્ટિકની બોટલમાં 40 કિ.ગ્રા.થી વધુ રેતી જપ્ત કરવામાં આવી છે. શહેરની સ્થાનિક કોર્ટ સમક્ષ તેમને હાજર કરાયા હતા. દંપતીને 3000 ડોલરના દંડથી લઇને 1થી 6 વર્ષની સજા પણ થઇ શકે છે. ઇટાલીમાં સફેદ રેતી સુરક્ષિત…
પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમ પર INX મીડિયા કેસ બાબતમાં બરાબરના ફસાયા છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા આ કેસમાં આગોતરા જામીનની અરજી રદ થયા બાદ તેના પર ધરપકડની તલવાર લટકી રહી છે. જો કે ચિદમ્બરમ પર કારસો ઘડાવા પાછળ ઇંદ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી દ્વારા અપાયેલા નિવેદન છે. આઇએનએક્સ મીડિયાના પ્રમોટર્સ મુખર્જી દંપત્તીનું નિવેદન કોંગ્રેસ નેતાની વિરૂદ્ધ તપાસ એજન્સીઓનો મજબૂત આધાર બન્યો. ઇંદ્રાણીએ તપાસ એજન્સીને આપેલા નિવેદનમાં કહ્યું કે INX મીડિયાની અરજી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)ની પાસે હતી. આ દરમ્યાન તેમણે પતિ પીટર મુખર્જી અને કંપનીના એક ટોચના અધિકારીના સાથે પૂર્વ નાણાંમંત્રીની ઓફિસ નોર્થ બ્લોકમાં જઇ મુલાકાત કરી હતી. ઇડીને આપેલા નિવેદનમાં…