ચોરીની ઘટનાને અંજામ આપવા માટે બદમાશ અલગ-અલગ રીતો અપનાવી રહ્યાં છે. યાત્રીઓ સાથે વાતચીત કરીને સામાન લઇને ફરાર થવાની ઘટનાઓ સામે આવી રહી છે પરંતુ આ વખતે બદમાશોએ નવો રસ્તો અપનાવ્યો છે. બદમાશો ટ્રેનમાં ચડીને કોઇપણ સીટને પોતાની ગણાવશે. આ વાત પર ઝગડો શરૂ કરીને પેસેન્જરોનું ધ્યાન ભટકાવીને તકનો લાભ લેતાં ગઠિયા જબરી ટ્રિક લઇને આવ્યાં છે. આવી જ ક ઘટના સામે આવી જ્યારે હોબાળાની તકનો લાભ લઇને એક બદમાશ પેસેન્જરની ઘરેણા ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયો. અમેઠીના રહેવાસી વીર વિક્રમે પોલીસને જણાવ્યું કે તે પોતાની બહેન સ્નેહલતા સાથે નિહાલગઢ જવા માટે આનંદ વિહાર ટર્મિનલ સ્ટેશન પહોંચ્યા. અહીં સદ્ભાવના…
કવિ: Satya Day News
આર્ટિકલ 370 હટાવ્યા પછી સતત ટ્રોલ થઇ રહેલા ગાયક અદનાન સામીએ પાકિસ્તાનના વલણ પર પ્રતિક્રિયા આપી છે. સામીએ પાકિસ્તાનના લોકો માટે જણાવ્યું કે, તેઓ પોતાના જીવનથી જ હતાશ છે અને જ્યારથી તેમને અહેસાસ થયો છે કે હું આ બધાથી આગળ નીકળી ગયો છું ત્યારથી તેઓ મારી પર તેમની ભડાસ કાઠી રહ્યા છે. અદનાનને ટ્વિટર પર એક યૂઝરે સવાલ કર્યો હતો કે, પાકિસ્તાનીઓ તમારી ભારે ટીકા કરી રહ્યા છે, આ બધુ તમે કેવી રીતે સંભાળી રહ્યા છો? જેના જવાબમાં સામીએ કહ્યું હતું કે, તેઓ પાયાથી જ અસહાય અને રાહ ભટકેલા અને જીવનથી હતાશ લોકો છે, તેઓ મારી પર તેમની ભડાસ કાઠી…
વાવ પોલીસ મથકના પીએસઆઇ અને 2 કોન્સ્ટેબલો વિરૂદ્ધ ખળભળાવી મુકે તેવો અત્યંત ગંભીર પ્રકારનો આરોપ મુકવામાં આવ્યો છે. પીએસઆઇએ એક ફરિયાદીને માર મારીને ઝેર પીવડાવી દેવાનો આક્ષેપ કરતું આવેદન વાવ, થરાદ, સુઇગામનાં માલધારી સમાજે વાવ મામલતદારને આપ્યું છે. પીએસઆઇએ માલધારી સમાજના આગેવાનો સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યુ હોવાના આરોપ સાથે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો હતો.
KTM એ આજ ભારતમાં RC 125 ABSને લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેમની કિંમત 1.47 લાખ રૂપિયા રાખી છે. કંપનીએ ફુલ-ફેયર્ડ KTM RC 125 ABS બાઇક માટે બુકિંગ શરૂકરી દીધી છે. આ બાઇકની માટે ડિલીવરીની શરૂઆત આ મહીનાના અંત સુધીમાં થઇ શકે છે. નવી KTM RC 125 ABS કંપનીની MotoGP મશીન RC16 થી ઇંસ્પાયર્ડ છે. KTM RC 125 બે કલરના ઓપ્શનમાં ગ્રાહકોને ઉપલબ્ધ રહેશે. ફુલ ફેયર્ડ મોટરસાઇકલની મેકેનિકલ સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આમાં 4-વોલ્વ, DOHC, લિકિડ-કુલ્ડ, ફ્યુલ ઇંજેક્શન, 124.7 cc એન્જુન આપવામાં આવ્યુ છે. આ એન્જીન 14.5PS ના પાવર અને 12Nm નુ પિક ટોર્ક જનરેટ કરે છે. આ મોટરની સાથે…
Apple ફેંસ ને નવા iPhone ની રાહ રહેતી જ હોય છે. હવે થોડા જ મહીના બચ્યા છે. હવે લગભગ બધી કંપનીએ તેમના સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે. હવે વારો છે Appleનો દુનિયાની મોટી ટેક કંપની આ વખતે ત્રણ iPhone લોન્ચ કરવા જઇ રહી છે. આ વખતે આ ત્રણ iPhone લોન્ચ થઇ શકે છે. તેમાં iPhone 11, iPhone 11 Plus અને iPhone 11R રહેશે. પરંતુ આ વખતે iPhone માં શુ નવુ હશે એ સવાલ બધાના મનમાં આવી રહ્યો છે. આ વખતે ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે સપ્ટેમ્બર મિડમાં સ્પેશયલ ઇવેંટ તૈયાર કરવાની તૈયારીમાં છે. તે દરમિયાન કંપની નવા iPhone લોન્ચ…
ડબલ સિમ સપોર્ટ વાળા આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચ ફુલ -HD+ (1080×2340 પિક્સલ) IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન Android Pie બેસ્ટ Zen UI 6 ઉપર ચાલે છે. તેમાં Adreno 640 GPU અને 8GB સુધી રેમની સાથે ઓક્ટા-કોર કોલકોમ સ્નૈપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે તેમા ડબલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. આ સેટઅપમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી સેંસર, ડુઅલ LED ફલેસ અને 13 મેગાપિક્સલ સેકેંડરી અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા આપેલ છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં ક્વ્કિ ચાર્જ 4.0 સપોર્ટ સાથે 5,000mAh ની બેટરી આપવામાં આવી છે. સાથે જ એમાં ડબલ સ્પીકર્સ હાજર છે. તેમાં 3.5mm ઓડિયો જેક પણ ગ્રાહકોને મળશે.…
આ છે ત્રાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા- 1. ડાઇજેશન સારી રીતે થાય છે. હેલ્થ એક્સપર્ટના હિસાબે, ત્રાંબાના વાસણમાં પાણાી પીવાથી પેટનુ ઇંફેક્શન ખતમ થઇ જાય છે. સાથે જ લિવર અને કિડની સારી રીતે કામ કરે છે. 2. લાંબા સમય સુધી જવાન રાખે છે અને જો તમે તમારા ચહેરા ઉપર પડેલ કરચલીથી પરેશાન છવો તો ત્રાંબાના વાસણમાં પાણી પીવાનુ શરૂ દો. ત્રાંબાના વાસણમાં ખુબજ માત્રામાં એંટીઓક્સીડેંટ હોય છે. જે સ્કીનને જવાન રાખે છે. 3. દિલની બિમારીઓથી બચાવી શકે છે. આજકાલ વધુ લોકો દિલની બીમારી ઓથી પરેશાન છે. એવામાં ત્રાંબાના વાસણમાં પાણી પીવાથી ખુબ ફાયદાકારક છે. 4. વજન ઓછો કરવામાં મદદ કરે…
જીજેયુના ઇલેક્ટ્રોનિક વિભાગમાં ફાઇનલ ઇયરના સ્ટુડન્સ ટ્વિંકલ અને દિપક ડાંગીએ કોલ્ડ સ્ટોરેેજ મોનિટરીંગ સિસ્ટમ તૈયાર કરી છે.ફ્રિજમાં ઉંદર, સાપ અને કોઇ પણ જાનવર ઘુસે તો તેમની ખબર તમને ફોનથી લાગી શકે છે. એટલુ જ નહી આગ અને શોટશર્કિટની ખબર પણ તમને પડી જશે અને ફ્રિજની અંદર ટેંપરેચર ને કંટ્રોલ પણ કરી શકશો. અને તેમને ફક્ત 5 હજાર રૂપિયામાં જ તૈયાર કરવામાં આવ્યુ છે. આ પ્રોજેક્ટથી કોલ્ડ સ્ટોરેજ સિસ્ટમની મોનિટરિંગ થિંગરડોટઆઇઓ એપ થી કંટ્રોલ કરી શકો છો. સિસ્ટમના પ્રોજેક્ટને બનાવવામાં કમ સે કમ ચાર મહીના લાગ્યા હતા. તેનો વધુ પડતો સામાન દિલ્લીથી મંગાવવામાં આવ્યો હતો.
ડિજિટલ ઓડિયો પ્લેયર કારવાં બનાવવા વાળી કંપની સારેગામાએ નવો કારવાં 2.0 પ્લેયર લોન્ચ કર્યુ છે. તેમાં બ્લુટુથની સાથે wifi ક્નેક્ટિવિટી પણ આપવામાં આવી છે. જેની કિંમત 7990 રૂપિયા છે. બીજા ડિવાઇસની જેમ આમાં પણ પ્રી-લોડેડ સોન્ગ મળશે. કંપનીનુ કહેવુ છે કે આમાં 5000થી પણ વધુ સોન્ગ પ્રી-ઇન્સ્ટોલ છે. અને 150થી વધુ ડેલી અપડેટ wifi બેસ્ટ ઓડિયો સ્ટેશન પણ મળશે. જેથી યૂઝર્સ મ્યુજિક, ટોક શો, ભક્તિ સંગીત, બાળકો માટે કંટેટ અને બીજી કંટેટ એક્સેસ કરી શકાશે. વાઇ-ફાઇ થી આવી રીતે થશે કનેક્ટ આ ડિઝીટલ પ્લેયરમાં વાઇ-ફાઇ ઉપયાગ કરવા માટે સૌથી પહેલા એન્ડ્રોઇડ અથવા આઇઓએ એપ ફોનમાં ઇન્સ્ટોલ કરવુ પડશે. હવે એપ…
છેલ્લા કેટલાક મહીનામાં Poco F1 ની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એવી ચર્ચા પણ કરવામાં આવી છે કે POCO F2 ને પણ જલ્દી જ લોન્ચ કરશે. છેલ્લી વાર Poco F1ની કિંમતના ભાવમાં ઘટાડો થતા કંપનીએ આ સ્માર્ટફઓનની કિંમત 19,999 રૂપિયા રાખ્યા છે. જોકે હાલમાં જ ફ્લિપકાર્ટ અને એમેજોન સેલમાં 17,999 રૂપિયા સુધી મળે છે. ભારતમાં શાઓમીના સૌથી પાવરફુલ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ સેલમાં 16,499 રૂપિયામાં સેલ કરવામાં આવશે. તમને જણાવી દઇએ 16,499 રૂપિયામાં આ સ્માર્ટફોનને એક્સિસ બેંક ઓફરની સાથે સેલ કરવામાં આવશે. મોબાઇલ બોનાંજા સેલ માટે કંપનીએ એક્સિસ બેંકની સાથે પાર્ટનરશીપ કરી છે. આનો લાભ ગ્રાહકને મળશે 10 ટકા સુધી ઇંસ્ટેટ…