ગરમી હોય ઠંડી હોય કે વરસાદ તમારી ચામડી અને વાળને પ્રદુષણથી સુરક્ષિત રાખવુ ખુબ જ જરૂરી છે. ભલે તમે ઘરમાં રહો કે બહાર પણ તમારા વાળ અને ચામડીની સુરક્ષા જરૂર કરો. એર કંડીશનર, રેફ્રિજરેટર અને માઇક્રોવેવ માંથી નિકળતો ગેસ તમારી ચામડી અને વાળને ઘણુ નુકશાન કરે છે. આ નુકશાનથી બચવા માટે તમારે તમારા વાળ અને ચામડીને ક્લિજીંગ, ટોનિંગ અને મોશ્શ્રરાજીંગ કરો. વાળને જરૂરી પોષણ આપો જેથી તે સુકાયેલાના લાગે. બહાર જતા સમયે તમારા વાળને પ્રદુષણથી બચાવવા વિશેષ સ્પ્રેનો ઉપયોગ કરો. ચામડી ઉપર પણ સનસ્ક્રીન, એલોવેરા જેલ અથવા બીજી કોઇ વસ્તુ જે તમારી સ્કીનની રક્ષા કરે તેવુ લગાવવુ જેનાથી તમારી સ્કીન…
કવિ: Satya Day News
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) તેમના યૂજર્સની સંખ્યા વધારવાની કોશીશ કરી રહી છે. આ ક્રમમાં કંપનીએ હાલમાં જ ઢગલો પ્રિપેડ વાઉચર્સ અને સ્પેશયલ ટેરિકને રજુ કર્યા છે. કંપનીએ કેટલાક એવા પ્લાન રજુ કર્યા છે જેમાં અનલિમિટેડ ડેટા, બંડલ SMS, અનલિમિટેડ કોલિંગ અને કેટલાક ફાયદા આપવામાં આવ્યા છે. સાથે જ કંપનીએ પ્રાઇવેટ કંપનીઓના નકશા ઉપર ચાલતા કંપનીએ તેમના કેટલાક નવા પ્લાનમાં Eros Now જેવા OTT પ્લેટફોર્મસના સબ્સક્રિપ્શન દેવાનુ શરૂ કરી દીધુ છે. હવે BSNL એ એક નવી ઇંન્ટરનેશનલ રોમિંગ એક્ટિવેશન પ્લાન રજુ કર્યો છે. જેમની કિંમત 168 રૂપિયા છે. આ પ્લાન બાકીના પ્રિપેડ પ્લાનથી થોડુ અલગ છે. અને એ તે લોકો…
ચીની સ્માર્ટફોન મેકર Xiaomi ભારતમાં એક ફ્લેગશિપ સ્માર્ટફોન Redmi K20 Pro લોન્ચ કરવાની તૈયારીમાં છે. લોન્ચ પહેલા એમનુ ટિજર અને પોસ્ટર રજુ કરી ચુકી છે. કંપનીએ વિચાર્યુ છે કે આ ફોન OnePlus 7 Proને ટક્કર દેવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. આ જ કારણ છે કે OnePlus 7 Proના પોસ્ટરની બાજુમાં જ શાઓમીએ પણ Redmi K20 Pro ના પોસ્ટરને લગાવીને OnePlus 7 Proનો મજાક ઉડાવ્યો છે. જો કે ભારતમાં Redmi K20 Pro ક્યારે લોન્ચ થશે તેની તારીખ રજુ કરવામાં નથી આવી. પરંતુ કંપની આ મહીને જ લોન્ચ કરી દેશે. શાઓમીના આ સ્માર્ટફોનનો AnTuTu સ્કોર સામે આવ્યો છે. તમને જણાવી દઇએ કે…
સોશિયલ મીડિયા Facebook એક પછી એક નવા ફિચર્સનુ ટેસ્ટિંગ કરે છે. આ વખતે એક સ્ક્રિનશોટ સામે આવ્યો છે. જેમાં એક નવો Preview ફીચર જોવા મળશે. જોકે આ ફિચર Facebook પેજ માટે હશે અને આનો ફાયદો એડમિન્સને મળશે. જેવુ કે આ ફીચરના નામથી પ્રતિત થઇ રહ્યુ છે. આ ફિચર કોઇ પણ પોસ્ટ પહેલા વાપરવામાં આવશે. સ્ક્રિનશોટમાં તમે જોઇ શકશો કે Facebook પેજ પોસ્ટ કરવાના સમયે કંઇક ઓપ્શન્સ છે. ત્યા Share Now ઓપ્શનની બાજુમાં એક Previewનું ઓપ્શન છે. એટલે કે Facebook પેજ એક એડમિન કોઇ પણ પોસ્ટ તૈયાર કરીને Preview કરી શકે છે. અને અહિં ક્લિક કરીને એ જોઇ શકશે કે…
Nubia એ ભારતમાં તેમની ગેમિંગ સ્માર્ટફોન Nubia Red Magic 3ને લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનને એપ્રિલના મહિનામાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસર અને 90Hz રિફ્રેશ રેટની સાથે AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. કંપનીએ એ પણ જાણકારી આપી છે કે આ સ્માર્ટફોનમાં થર્મલ મેનેજમેંટ માટે સેન્ટ્રીફ્યુગલ ફૈન હાજર છે. આની ખાસ વાત એ છે કે આમાં 5,000mAh ની મોટી બેટરી પણ આપવામાં આવી છે. 8GB + 128GB- 35,999 રૂપિયા 12GB + 256GB- 46,999 રૂપિયા ડ્યુલ-સિમ સપોર્ટ વાળો આ સ્માર્ટફોન એંન્ડ્રોઇડ 9 પર ચાલે છે. તેમા 90Hz રિફ્રેશ રેટ અને 430 nits ની સાથે 6.65 ઇંચ…