કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર આયેશા નામની યુવતીએ હસતાં મોંઢે વીડિયો બનાવ્યા બાદ નદીમાં મોતની છલાંગ લગાવી હતી. ત્યારબાદ આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી હતી. જોકે, આ આયેશા આપઘાત કેસમાં પોલીસે પોતાની ઝડપ બનાવીને આરોપી પતિ આરીફને રાજસ્થાનની દબોચી લીધો હતો. અને અમદાવાદ લાવી હતી. મળતી માહિતી પ્રમાણે હાલ કોરોના ટેસ્ટસહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ બાદ તેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવશે. અમદાવાદ ખાતે લવાયા બાદ આરીફને જાણે તેની પત્ની આયેશાના મોતનું જરા પણ દુઃખ ન હોય તે રીતે તેણે હસતા મોઢે મીડિયા સામે પોઝ આપ્યો હતો. બીજી તરફ તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે…

Read More

કાનપુરઃ માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે ત્યારે ઉત્તર પ્રદેશના કાનુપ જિલ્લામાં એક મોટા ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીં ટ્રક અનિયંત્રિત થતાં પલટી ખાઈ ગઈ હતી. જેના પગલે ટ્રકમાં સવાર 22 લોકો નીચે દબાઈ ગયા હતા. જેમાંથી 6 લોકોના મોતની પજ્યા છે જ્યારે અન્ય 16 શ્રમિકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના કાનપુર ગ્રામ્યના ભોગનીપુર પોલીસ સ્ટેશનની હદનો છે. કહેવામાં આવી રહ્યું છે કે હાઇવે પર એક ઓવરસ્પીડ ટ્રક અનિયંત્રિત થઈને પલટી ગઈ. જેના કારણે ટ્રકમાં સવાર 22 લોકો નીચે દબાઈ ગયા. આ દુર્ઘટનામાં 6 લોકોનાં કરૂણ મોત થયા છે. બીજી તરફ અન્ય…

Read More

રાજકોટઃ શહેરમાં ગેરકાયદેસર હથિયાર રાખનારા પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે આ વખતે કોઈ પોલીસ પુત્ર પણ પોલીસની ઝપેટે ચડ્યો છે. રાજકોટ ગ્રામ પોલીસે પોલીસ સંતાન સહિત ત્રણ લોકોને દેશી બનાવટની પિસ્તોલ સાથ ઝડપી પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે શહેરના વિંછીયા પોલીસના પીએસઆઇ ટી.એસ.રીઝવી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન બાતમી મળી હતી કે, ત્રિપલ સવારીમાં બાઇક દ્વારા મોઢુકાથી વિંછીયા તરફ ત્રણ જેટલા શખ્સો આવી રહ્યા છે. જેમની પાસે ગેરકાયદેસર હથિયાર તેમજ કારતૂસ રહેલા છે. ત્યારે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઇ રીઝવીએ વિછીયા મામલતદાર કચેરી નજીક વોચ ગોઠવી હતી. ત્યારે ત્રિપલ સવારીમાં બાઇક પર નીકળેલા યુવાનોને અટકાવવામાં આવ્યા હતા.…

Read More

સુરતઃ સુરતમાં સતત છેલ્લા ઘણાં સમયથી બેંકના કર્મચારી ઓળખ આપીને લોકોના એટીએમ કાર્ડ બ્લોક થઇ ગયા છે કહીને તેમની વિગત મેળવી છેતરપિંડીની સતત ઘટના બનતી હોવાની ફરિયાદ સામે આવતી હતી. ત્યારે આવી એક ગેંગે સુરતમાં સક્રિય હોવાનું ખબર પડતા પોલીસે આવી આંતરરાજય ગેંગેને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સચિન-હજીરા રોડ સ્થિત ગભેણી નજીક બલેનો કાર નં. જેએચ-10 બીવાય-7878 માં પસાર થતા સફાર મોહમદ બશીર અંસારી, મહંમદ મેહતાબ અશરફ અલી અંસારી , અબ્દુલ ગફાર મોહમદ બશીર અંસારી મો. અબ્દુલ સફીક મીયા અંસારી , મોહમદ સિરાજુદ્દીન નિઝામુદ્દીન અંસારી અકબર અજીમમીયા અંસારીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાળ્યા હતા. આરોપી પાસેથી મોબાઇલ ફોન 4…

Read More

રાજકોટઃ પતિ પત્ની વચ્ચે થતી બોલાચાલ કે ઝગડાઓ ક્યારેક ગંભીર સ્વરૂપ ધારણ કરતા હોય છે. ક્યારેક ઝગડાઓ બાદ પતિની રિસાઈને પિયર જતી રહેતી હોય છે. રાજકોટ શહરેમાં પત્ની રિસામણે પીયર ચાલી ગઈ જે વાતનું ખોટું લાગતા ત્રણ સંતાનોના પિતાએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલા ન્યુ હંસરાજ નગરમાં રહેતા પ્રવિણભાઇ પરબતભાઈ હીરાભાઈ લુંલાડીયા નામના 25 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો હતો. પ્રવીણભાઈ નામના યુવાને પોતાના ઘરે લોખંડના એંગલ માં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધા ની જાણ પરિવારજનોને થઈ હતી. સમગ્ર મામલે બનાવની…

Read More

સુરતઃ દિવસે ને દિવસે પરિણીતા ઉપર અત્યાચારના કિસ્સાઓ વધતા જાય છે. સાસરીના લોકો કોઈના કોઈ બહાના હેઠળ પરિણીતાઓ ઉપર ત્રાસ ગુજરતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો હતો. ઘરમાં રહેલી મહિલા સાથે જેઠે અશ્લીલ હરકત કરી હતી. જેના પગલે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ આપી હતી. મળતી માહિતી પ્રમાણે સુરતના રામપુરા વિસ્તારની પરિણીતાને દહેજ માટે શારિરીક-માનસિક ત્રાસ આપવા ઉપરાંત એકલતાનો લાભ લઇ જેઠ દ્વારા અશ્લીલ હરકત કરતા પરિણીતાએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના સાસરીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. લિંબાયત-મીઠીખાડી વિસ્તારની ઝરીન (ઉ.વ. 21 નામ બદલ્યું છે)ના લગ્ન નવેમ્બર 2016માં રામપુરા વિસ્તારમાં રહેતા વાહીદ અહેમદ પટેલ સાથે થયા હતા. લગ્નના બે…

Read More

સુરતઃ સ્ટેટ વિજિલેન્સી ટીમ અમરોલી છાપરાભાડામાં ચાલતા જુગારધામ ઉપર ત્રાટકી હતી. અને વરલી મટકા અને ચકલી પોપટનો જુગાર રમતા 13 જુગારીઓને દબોચી લીધા હતા. સાથે જ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરોલી પોલીસ મથકની હદમાં આવેલા છાપરાભાઠા મેલડી માતાના મંદિર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં ઇલ્યાસ યાકુબ પટેલવરલી મટકા, ચકલી પોપટ અને ગંજીપાનાનો જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે વિજિલન્સની ટીમે છાપો મારી જુગાર રમી રહેલા મહેશ મગન મૈસુરીયા (રહે, 96 કોલોની, છાપરા ભાઠ્ઠા, અમરોલી), પ્રભાકર ભગતસિંહ મગાડે (રહે. પરીયા નગર, ગામ પનાજ જિ.સુરત),મહંમદ ઉમંર ગુલામ મહંમદ શેખ ( રહે. શનું કોલોની છાપરામાં, છાપરા ભાઠ્ઠા), મોહન સવજી ગાંભવા (રહે.…

Read More

એક્સેટરઃ ઇંગ્લેન્ડના એક્સેટર શહેરમાં 81 વર્ષ બાદ બીજા વિશ્વ યુદ્ધના સમયનો મહાવિનાશક બોમ્બ ફૂટ્યો હતો. બોમ્બ બ્લાસ્ટનો પ્રચંડ અવાજ 10 કિલોમીટર સુધી સંભળાયો હતો. જ્યારે નજીકના ઘરોના બારીઓના કાચ પણ તૂટ્યા હતા. આ બોમ્બ ત્યારે ફૂટ્યો જ્યારે બોમ્બને ડિફ્યૂઝ કરવાની કામગીરી ચાલતી હતી. રહેણાક વિસ્તારમાં 900 કિલોગ્રામનો આ બોમ્બ મળ્યા બાદ આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે શુક્રવારે દ્વિતિય વિશ્વ યુદ્ધના જમાનાના આ બોમ્બને નિષ્ક્રિય કર્યાના બે દિવસ બાદ પણ આસપાસના નિવાસીઓને તેના ઘરે પરત ફરવાની મંજૂરી આપવામાં નથી આવી. પોલીસનું કહેવુ છે કે સિક્યોરિટી ઑડિટ કર્યા બાદ જ અમે કોઇપણ વ્યક્તિને તેમના વિસ્તારમાં…

Read More

અમદાવાદઃ જેમ જેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ મહિલાઓ સાયબર ક્રાઈમનો ભોગ બનતી જાય છે. ત્યારે આવી જ એક ચોંકાવનારી અરજી સાયબર ક્રાઈમ પોલીસ મથકે આવી છે. જેમાં ફરિયાદી પરિણીતાનો કોન્ટેક્ટ નંબર ઈન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટમાં મૂક્યો હતો અને નંબરની બાજુમાં એક કલાકના 40 રૂપિયા એવું લખ્યું હતું. આમ મહિલા ઉપર અનેક કોલ આવતા મહિલા પરેશાન થઈ ગઈ હતી. અને ત્યારબાદ સાયબર ક્રાઈમમાં અરજી આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી. અમદાવાદ શહેરના મોટેરામાં રહેતી 32 વર્ષીય મહિલાનો પતિ યુપી નોઈડા ખાતે ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે એક કંપનીમાં ફરજ બજાવે છે. જાન્યુઆરી માસમાં આ મહિલા તેમના પતિ…

Read More

ગાંધીનગઃ ગુજરાતનું વિકાસ મોડલ દેશમાં જાણિત છે એવું માનવામાં આવે છે. ગુજરાતમાં આજથી બજેટ સત્ર શરું થઈ રહ્યું છે. પરંતુ વિકાસની વાતો વચ્ચે ગુજરાતીઓ માટે માંઠા સમાચાર આવ્યા છે. ગુજરાતના માથે 3.25 લાખ કરોડ રૂપિયાનો દેવું છે. આમ દેવાદાર રાજ્યોમાં ગુજરાત રાજ્ય દેશમાં છઠ્ઠા નંબર પર છે. દેવાદાર રાજ્યોમાં પ્રથમ નંબરે ઉત્તર પ્રદેશ આવે છે જ્યારે મહારાષ્ટ્ર બીજા નંબર પર છે. મળતી માહિતી પ્રમાણ ગુજરાત માથે રૂ.3.25 લાખ કરોડની આર્થિક જવાબદારી છે. 2014માં ગુજરાતની રાજ્ય વિકાસ લોન માત્ર 78 હજાર 21 કરોડ હતી. 2020 સુધીમાં વધીને 2 લાખ 5 હજાર 23 કરોડ થઇ હતી. 1 લાખ 15 હજાર 805 કરોડ…

Read More