પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની આજે પહેલી પુણ્યતિથિ ઉપર યાદ કરવામાં આવી રહ્યા છે. 6 ઓગષ્ટ 2019 ના રોજ તેમના અચાનક મૃત્યુના સમાચાર સાંભળી આખો દેશ શોકમાં ડુબી ગયો હતો. સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલ અને તેની દિકરી બંસુરીએ આજે ટ્ટિટના માધ્યમથી સુષમા સ્વરાજને યાદ કર્યા હતા અને ખુબ ભાવુક સંદેશો આપ્યો હતો. સોશિયલ મીડિયા ઉપર કેન્દ્રીય મંત્રી, ભાપના નેતાઓ અને અન્ય દળના નેતાઓએ યાદ કર્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમને ભારતના વિદેશમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેમની દીકરી બંસુરીએ ટ્ટિટ કરીને કહ્યુ કે માં તમે મારી શક્તિના રૂપમાં મારી સાથે છવો. કૃષ્ણ મારી માં નુ ધ્યાન રાખે…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આજે બુધવારના દિવસને ખાસ મુર્હત સાથે રામ મંદિરનુ ભુમિ પુજન કાર્યક્રમ થઇ રહ્યુ છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પાવન અવસરનો હિસ્સો રહ્યા છે. એક તરફ નેતા અને સાંસદ ભૂમિ પુજનમાં સાથ આપી રહ્યા છે. તો બીજી બાજુ વિરોધનો સુર પણ ઉઠી રહ્યો છે. આ વિરોધનો અવાજ લોકસભા સાંસદ અસસુદ્દીન ઓવૈસીએ ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ કે બાબરી મસ્જીદ હતી અને રહેશે. ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યુ કે બાબરી મસ્જીદ હતી, અને રહેશે ઇંશાઅલ્લાહ. ટ્ટિટમાં #BabriZindaHai તેમનો પણ ઉપયોગ કર્યો હતો. બાબરી મસ્જીદ હંમેશા એક મસ્જીદ રહેશે.…
Amazon Prime Day 2020 ની શરૂઆત 6 ઓગષ્ટથી થઇ રહી છે. આ સેલ દરમિયાન જો કે લગભગ બધી પ્રોડ્ક્ટની કેટેગરી ઉપર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ મળશે. એમેજોનની પ્રોડ્ક્ટ જેવી કે FireStick, Echo Dot અને kindle ઉપર પણ ઘણુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઉદારણ તરીકે FireStickની કિંમત 3,999 રૂપિયા છે. પરંતુ આને તમે 2,399 રૂપિયામાં પણ ખરીદી શકશો. Echo Dot અને સ્માર્ટ બલ્બ બંડલ ઉપર 60 ટકાની છૂટ મળશે. કંપનીએ કહ્યુ કે આ ફ્ટેલ ડિસ્કાઉન્ટ હશે. વધુમાં Fire TV Stick અને Fire TV Stick 4K પણ સસ્તુ મળશે. એમેજોન દ્રારા એવુ પણ કહેવામાં આવે છે કે આ સેલમાં Fire TV Stick અને Fire…