કેન્દ્ર સરકારના નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન-NICDC દ્વારા ગાંધીનગરમાં યોજાઇ ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી.કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ૯ર૦ સ્કવેર કિલોમીટરમાં પથરાયેલું ઘોલેરા SIR ફયુચરિસ્ટીક સિટી ગુજરાત અને ભારતમાં આવનારા સમયનું સૌથી અત્યાધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ધોલેરા SIR ના વિકાસ માટે ગુજરાત સરકાર અને NICDC દ્વારા ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ નામની સ્પેશ્યલ પર્પઝ વ્હીકલની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી કેન્દ્ર સરકારના નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન NICDC દ્વારા ગાંધીનગરમાં આયોજિત ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં સંબોધન કરી રહ્યા હતા. કેન્દ્રીય…
કવિ: Ashley K
રાજુ શ્રીવાસ્તવ આ દિવસોમાં દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ છે.તેઓ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે.આ દરમિયાન રાજુ શ્રીવાસ્તવનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો,જે તેણે 23 જુલાઈએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.વિડીયોનું શીર્ષક હતું, ‘તમે યમરાજની ભેંસ પર બેસશો?’ આમાં તે ફની કોમેડી કરતી જોવા મળી રહી છે. રાજુ શ્રીવાસ્તવનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે રાજુ શ્રીવાસ્તવનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થયો હતો.તેને 1800થી વધુ લાઈક્સ મળ્યા હતા અને તેના પર 49 કોમેન્ટ્સ કરવામાં આવી હતી. વીડિયોમાં રાજુ શ્રીવાસ્તવ ફની કોમેડી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં રાજુ શ્રીવાસ્તવ કહેતા જોવા મળી રહ્યા છે…
સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે, શરીરમાં અનુભવાતી કોઈપણ પ્રકારની સમસ્યાને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ, કેટલીક સામાન્ય સમસ્યાઓના ગંભીર કારણો હોઈ શકે છે. જો સમયસર આનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો ખતરો વધી જાય છે. મોટા ભાગના લોકો પગમાં, ખાસ કરીને તળિયામાં બળતરા થવાની સમસ્યાને સામાન્ય ગણીને અવગણના કરે છે, પરંતુ હકીકતમાં, કેટલીક પરિસ્થિતિઓમાં, તે ગંભીર રોગને કારણે પણ થઈ શકે છે, જેનું સમયસર ધ્યાન ન લેવામાં આવે તો તે ગંભીર સ્વરૂપ લઈ શકે છે. ફોર્મ લેવાનું જોખમ હોઈ શકે છેપગમાં બળતરા થવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં સૌથી સામાન્ય કારણ ચેતાને નુકસાન છે.…
એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ઘૂંટણની ઇજાને કારણે ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે. શાહીન શાહ આફ્રિદી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનાર ઘરેલુ સીરિઝમાં પણ નહી રમી શકે. એશિયા કપમાં પાકિસ્તાનની પ્રથમ મેચ 28 ઓગસ્ટે ભારત સામે થવાની છે. તે બાદ 4 સપ્ટેમ્બરે પણ બન્ને ટીમ વચ્ચે ટક્કર થશે.વાપસીમાં 4થી 6 અઠવાડિયા લાગશેપાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ શનિવારે નિવેદન જાહેર કરીને શાહીન આફ્રિદીના બહાર થવાના સમાચાર આપ્યા છે. બોર્ડે કહ્યુ કે ફાસ્ટ બોલરને વાપસી કરવામાં 4થી 6 અઠવાડિયાનો સમય લાગશે. સ્કેન રિપોર્ટ આવ્યા બાદ PCBએ જાણકારો પાસેથી સલાહ લીધી…
મનીષ સિસોદીયાને ત્યાં કરવામાં આવેલી સીબીઆઈ રેડ મામલે ગોપાલ ઈટાલિયાએ મીડીયા સમક્ષ વાત કરતા કહ્યું કે, અગાઉ પણ કેજરીવાલ અને સિસોદીયાને ત્યાં રેડ પડી છે. દિલ્હીના સીએમની ઓફિસમાં 400 ફાઈલો તપાસવામાં આવી હતી. આપ પાર્ટી તપાસને આવકારે છે પરંતુ રાજકીય પ્રેરીત હોય તો એ ખોટું છે. દિલ્હીના માધ્યમથી શિક્ષણ મોડલે દેશને નવી આશા આપી છે.ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, આપ પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે ભાજપના લોકોએ આ કૃત્ય કર્યું છે. આ રેડ દારુના રીલેટેડ છે તેવું જાણવા મળ્યું છે. પરંતુ મારે એવું કહેવું છે કે, લઠ્ઠાકાંડ થયો જેમાં લોકોએ જીવ ગુમાવ્યો હતો. દર વર્ષે ગુજરાતમાં 20 હજાર કરોડનો ગેરકાયદેસર…
બારડોલી : પલસાણા તાલુકાનાં ધામડોદ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 53 પર મોટર સાયકલ સ્લીપ થતાં સ્કેટ એન્જીનિયરીંગ કોલેજના વિદ્યાર્થીનું મોત નીપજયું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વ્યારા નજીક પાનવાડી ખાતે આવેલી ચંદનવાડી સોસાયટીમાં રહેતા રાકેશભાઈ ડાહ્યાભાઈ ચૌધરી ઉકાઈ DGVCLમાં નાયબ ઇજનેર તરીકે નોકરી કરે છે. તેમના બે પુત્રો પૈકી મોટા પુત્ર જૈવિકે દોઢ વર્ષ પૂર્વે આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે નાનો પુત્ર પાર્થ (ઉ.વર્ષ 19) સુરતની સ્કેટ એન્જીનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો. પાર્થ ગુરુવારે સાંજે મોટર સાયકલ પર સુરતથી પલસાણા થઈ વ્યારા પોતાના ઘરે જવા નીકળ્યો હતો તે સમયે પલસાણા તાલુકાનાં ધામડોદ ગામની સીમમાં નેશનલ હાઇવે…
ગાંધીનગર ઈન્વેસ્ટર રાઉન ટેબલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં સીએમ ભૂપેન્દ્રની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની ઉપસ્થિતિમાં આ કોન્ફરન્સ યોજાઈ હતી. ધોલેરા ભીમનાથ પ્રોજેક્ટની જમીન સંપાદનમાં 6 મહિનામાં કામ પૂર્ણ કરાશે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. સીએમ એ આ દરમિયાન કહ્યું હતું કે, દિલ્હી, મુંબઈ ઈન્વેસ્ટર કોરીડોરમાં ધોલેરા સર સૌથી મહત્વનો ભાગ બની રહ્યો છે. વિદેશી મૂડી રોકાણ પ્રાપ્ત કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબર પર છે. તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું.ધોલેરા સર પ્રોજેકટ વિઘ્ન વગર પાર પાડવા સરકારે ખેડૂતોને જમીનના એક વીઘાના અનેક ગણા વધુ ભાવ આપ્યા છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે જેવો હાઈવે બને તેવી શક્યતાઓ…
બનાસકાંઠામાં ભારે વરસાદમાં પાક નિષ્ફળ થયો છે. અગાઉ 8 જિલ્લાને સહાય સરકારે હજુ સુધી નથી આપી. ત્યારે બનાસકાંઠામાં પણ ખેડૂતો લાખો, કરોડોના નુકશાન સામે ચિંતિત છે. ત્યારે શું સરકાર સહાય આપશે ખરી તેને લઈને પણ સવાલો છે. કેમ કે, અગાઉ દક્ષિણ ગુજરાત, ભરુચ, સૌરાષ્ટ્ર સહીતના જિલ્લામાં ખેતી સર્વેની કામગિરી પૂર્ણ કરાઈ રીપોર્ટ પણ સરકારને સોંપાઈ ચૂક્યો છે. ત્યારે આ જિલ્લાઓમાં પણ ખેતીના નુકશાનની સ્થિતિને જોતા સર્વે કરવો જરૂરી છે કેમ કે, 15 દિવસ પછીય પાણી ખેતરોમાં ઓસરે તેમ નથી. બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે વિવિધ તાલુકામાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં કેળ…
ગુજરાત રાજ્યમાં વિકાસના નામે મતો મંગાવામાં આવે છે અને વિકાસના મોડેલની ચર્ચાઓ થાય છે. ગુજરાત સરકાર અને કેન્દ્રની સરકાર દ્વારા ગુજરાતમાં જે વિકાસ કર્યો છે તેની વાતો ચૂંટણી પ્રચારમાં કરે છે અને ગુજરાતમાં અમારી સરકાર દ્વારા કરોડોના ખર્ચે આટલો વિકાસ કર્યો તેવા બણગા ફૂંકતા હોય છે જયારે જમીની હકીકત ખુબ જ અલગ છે. ગુજરાતમાં આ વર્ષે પડેલા વરસાદથી રાજ્યના મોટાભાગના શહેર તેમજ ગામડાઓના રસ્તાઓ તૂટી ગયા છે. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જૂનાગઢ, જામનગરમાં મોટા ભાગના રસ્તાઓ તૂટી ગયા છે અને જે રસ્તાઓ છે ત્યાં મોટા મોટા ભૂઆઓ પડ્યા છે.અમદાવાદની વાત કરીયે તો શહેરમાં વરસાદ બાદ મોટા…
ફોક્સવેગન દ્વારા ઓફર કરાયેલ સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં ગ્રાહકો એક મહિનાના સિક્યોરિટી મની અને એડવાન્સ ભાડું ચૂકવીને વર્ટસનું ઘર લઈ જઈ શકો છો.આ ડિપોઝિટમાં ટર્મ ઈન્સ્યોરન્સ, શેડ્યૂલ સર્વિસ અને અન-શેડ્યુલ રિપેર જેવી સેવાઓ આવરી લેવામાં આવે છે. ફોક્સવેગન ગ્રાહકોને ઉપયોગ કર્યા પછી કાર પરત કરવાનો અથવા કાર્યકાળના અંતે નવી કારમાં અપગ્રેડ કરવાનો વિકલ્પ પણ આપે છે.અત્રે નોંધનીય છે કે આ સેવા બે થી ચાર વર્ષ સુધી લઈ શકાય છે. બીજો વિકલ્પ ‘પાવર લીઝ’ મોડલ છે જે બે થી ચાર વર્ષના સમયગાળા માટે Virtusની માલિકી માટે પરવાનગી આપે છે. જો કે, વપરાશ પર કોઈ મર્યાદા મૂકવામાં આવી નથી. તમારે શું ભાડું ચૂકવવું પડશે?…