મંત્રીમંડળે જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં ભારતીય હવાઇમથક સત્તામંડળના ત્રણ હવાઇમથકોને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે લીઝ પર આપવાની મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠક દરમિયાન જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ ખાતે આવેલા ભારતીય હવાઇમથક સત્તામંડળ (AAI)ના ત્રણ હવાઇમથકોને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે લીઝ પર આપવાની મંજૂરી આપવામાં આવી છે. મંત્રીમંડળે જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમના AAIના ત્રણ હવાઇમથકો પરિચાલન અને વ્યવસ્થાપન તેમજ વિકાસ માટે મેસર્સ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને લીઝ પર આપવા માટે મંજૂરી આપી છે. ભારતીય હવાઇમથક સત્તામંડળ દ્વારા યોજવામાં આવેલી વૈશ્વિક સ્પર્ધાત્મક બોલી (હરાજી)માં મેસર્સ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને પાંચ વર્ષના સમયગાળા માટે સફળ બોલીકર્તા તરીકે જાહેર કરવામાં…
કવિ: Karan Parmar
સરકારે 70 માળની ઈમારતો બનાવવાની મંજૂરી આપી છે. ત્યારે અગાઉ સરકારે જે જાહેરાત કરી હતી તે અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે. અગાઉ શું જાહેર કર્યું હતું ? ગુજરાતના 40 શહેરોના 3 હજાર બિલ્ડરોની વચ્ચે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 24 સપ્ટેમ્બર 2019ના દિવસે જાહેરાત કરી હતી કે, બિલ્ડરો માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 50 મજલાની આઈકોનિક બિલ્ડિંગ બાંધવાની ખાસ કિસ્સામાં છૂટ આપવાની જાહેરાત ગ્રોથ એમ્બેસેડર સમિટ-2019માં આ જાહેરાત કરી હતી. તેમાં એક વર્ષમાં મુખ્ય પ્રધાન સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે. એક વર્ષમાં જ કેમ નીતિ બદલી કાઢવામાં આવી કે પછી અગાઉ…
સમગ્ર ગુજરાતમાં ઉગાડી શકાય એવી જાનકી નામની નવી તુવેર જાત બહાર આવી છે. તુવેરની નવી જાત દક્ષિણ ગુજરાત કૃષિ યુનિવર્સિટીના નવસારી કઠોળ અને દિવેલા સંશોધન કેન્દ્રના કૃષિ વિજ્ઞાનીઓએ 2019માં તૈયાર કરી છે. જે હવે વાવવા ભલામણ કરવામાં આવી છે. એન.પી.ઈ.કે.15-14 (જીટી 105 – જાનકી)નું ઉત્પાદન હેક્ટર દીઠ 1829 કિલો પાકે છે. જે અન્ય જાતો કરતાં વધું ઉત્પાદન આપે છે. જેમાં ગુજરાત તુવેર 101 કરતાં 14.8 ટકા, ગુજરાત તુવેર 103 કરતાં 13.60 ટકા, ઉપાસ 120 કરતાં 27.5 ટકા, પી 992 કરતાં 17.80 ટવા વધું ઉત્પાદન આપે છે. ભારતમાં સરેરાશ એક હેક્ટર દીઠ ઉત્પાદકતા 713 કિલો છે. સમગ્ર ભારતમાં સૌથી વધું ઉત્પાદન…
ગુજરાતમાં હવે 70 માળની બિલ્ડીંગો બનાવવાની મંજૂર આપી છે, ભાજપના એક નેતા એવા છે કે તેઓ 22 માળની ઊંચી ઈમારતો બનાવીને અબજોપતિ થયા છે. ગુજરાતમાં પણ ભાજપના અનેક નેતાઓ બિલ્ડર છે અને તેઓ અબજોની સંપત્તિ ધરાવે છે. હવે તેમની સંપત્તિમાં જબ્બર ઉછાળો ઊંચા મકાનોના કારણે થઈ શકે છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એક કોન્સ્ટેબલથી આજે અબજોપતિ બન્યા છે. તેમની નિયુક્તિ બાદ ગુજરાત સરકાર 70 માળના ઊંચા મકાનો બનાવવાનો કાયદો લાવી છે. ગુજરાત રાજ્યના 141 ધારાસભ્યો કરોડપતિ છે. જેમાં ભાજપના 84, કોંગ્રેસના 54 ધારાસભ્યો છે. જેમાં ભાજપના 60 ધારાસભ્યો બિલ્ડર છે. મુંબઇના મલબાર હિલ વિધાનસભાની બેઠક પરથી ભાજપના…
કેબિનેટે કેન્દ્ર સરકારની નોકરીઓ માટે ભરતી પ્રક્રિયામાં પરિવર્તનશીલ સુધારો લાવવા રાષ્ટ્રીય ભરતી એજન્સી (એનઆરએ)ની રચનાને મંજૂરી આપી છે. એનઆરએ: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી), રેલ્વે ભરતી બોર્ડ્સ (આરઆરબી) અને ઇન્સ્ટિટ્યૂટ Persફ બેંકિંગ કર્મચારી પસંદગી (આઈબીપીએસ) દ્વારા લેવામાં આવતી પ્રથમ સ્તરની પરીક્ષાને એક સાથે રાખવા મલ્ટિ એજન્સી બ agencyડી. એસ.એસ.સી., આર.આર.બી. અને આઈ.બી.પી.એસ. માટે પ્રથમ સ્તર પર ઉમેદવારોની સ્ક્રિનીંગ માટે જનરલ એપ્ટિટ્યુડ ટેસ્ટ (સીઈટી) સીઈટી: પાથ બ્રેકિંગ રિફોર્મર તરીકે અંડરગ્રેજ્યુએટ, ઉચ્ચતર માધ્યમિક (12 મા પાસ) અને મેટ્રિક (10 મા પાસ) ઉમેદવારો માટે કમ્પ્યુટર આધારિત Basedનલાઇન જનરલ એપ્ટીટ્યુડ ટેસ્ટ (સીઈટી) દરેક જિલ્લામાં સીઈટી: ગ્રામીણ યુવાનો, મહિલાઓ અને વંચિત વંચિત ઉમેદવારોની પહોંચ હવે સરળ…
IPLની ૧૩મી સિઝનનું આયોજન 19 સપ્ટેમ્બરથી UAEમાં કરવામાં આવશે. આ માટી બધી ટીમો 20 ઓગસ્ટ પછી UAEમાં માટે રવાના થશે. ચેન્નઈ સુપર કિંગ્સે 15 ઓગસ્ટથી જ પોતાનો કેમ્પ ચેન્નઈમાં લગાવી દીધો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી પણ ભેગા થઈ રહ્યા છે. મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સે પોતાના ખેલાડીઓ પહોંચવાની ઘણી તસવીરો શેર કરી છે. જસપ્રીત બુમરાહ બાય રોડ અમદાવાદથી મુંબઈ પહોંચ્યો હતો. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા પણ વડોદરાથી મુંબઈ ડ્રાઇવ કરીને પહોંચ્યા હતા. આ દરમિયાન ક્રુણાલની પત્ની પંખુરી શર્મા પણ જોવા મળી હતી. પત્ની પંખુરીએ આ લોંગ ડ્રાઇવનો વીડિયો પોતાના ઇંસ્ટાગ્રામ સ્ટેટ્સ પર લગાવ્યો હતો. બાકી ટીમોની વાત…
અમદાવાદ શહેરમાં રીક્ષાઓમાં કોરોનાને કારણે માત્ર બે જ પેસેન્જર બેસાડવાના નિયમને કારણે ઓટો રીક્ષાચાલકો ફસાયા છે જાેકે શહેરના અમુક વિસ્તારોમાં ખુલ્લેઆમ શટલ રીક્ષા ફરતી જાેવા મળે છે તેમાં પેસેન્જરો ઠાંસી-ઠાંસીને બેસાડે છે. કોરોનાને કારણે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઓછી હોવાથી પ્રજાને કષ્ટ ન પડે તેને ધ્યાનમાં લઈને ટ્રાફિક પોલીસ આ વાતને નજર અંદાજ કરે છે પરંતુ સવાલ અહીયા એ છેકે અમદાવાદમાં હવે “મીટર બંધ” વાળી રીક્ષાઓ ખૂબ ફરી રહી છે રીક્ષા ઉભી રાખ્યા પછી પેસેન્જરને ખબર પડે કે તેમાં મીટર નથી અને હોય તો ચાલતુ નથી તેમ કહેવાય છે પછી જે સ્થળે જવાનું હોય તેના ઉચ્ચક ભાવની રકઝક થાય છે ખરેખર તો…
જુલાઈ માસમાં દેશના અનેક રાજયોમાં નવેસરથી લોકડાઉન લાગુ થવાના કારણે 50 લાખ લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સીઅમઆઈઈ સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડીયન ઈકોનોમિ ના આંકડા અનુસાર કોરોનાકાળમાં કુલ 1.9 કરોડ લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. અત્યાર દેશના ઘણા ભાગોમાં અનલોક- ચાલી રહ્યુ છે ત્યારે પગારદાર વર્ગની નોકરીઓનું અસ્તિત્વ જાેખમમાં આવી ગયુ છે. એપ્રિલ 2020 માં 1.8 કરોડ લોકોની નોકરી છીનવાઈ ગઈ હતી. જાે કે બે માસમાં આ આંકડો ઘટ્યો હતો. બેરોજગારનો આંક દિવસ -દિવસે વધી રહ્યો છે. કોરોનાને કારણે ધંધા-પાણી ઠપ્પ છે. અને આવી સ્થિતિ દિવાળી સુધી રહેશે તો મોટી સંખ્યામાં લોકો બેકાર બની જશે એવો તર્ક વેપારીઓ લગાવી…
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે લાખો ખેડૂતોને મોટી રાહત આપતા પાક વીમા ક્લેમ રૂપે મળતી રકમનો રસ્તો સાફ કરી દીધો છે. તેનાથી ખેડૂતોને હવે જલ્દી વીમા ક્લેમની રકમ મળી શકશે. સીએમઆરમાં કૃષિ તથા સહકારિતા વિભાગની બેઠકમાં ખેડૂતો સાથે સંબંધિત અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. સીએમે અધિકારીઓને આદેશ આપ્યા છે કે એગ્રો પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરવાની યોજનાનો લાભ ખેડૂતોને પ્રાથમિકતાના આધારે અપાવવામાં આવે. તેના માટે જિલ્લા સ્તરે અભિયાન ચલાવવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત ખેડુતોને એગ્રો-પ્રોસેસિંગ ઉદ્યોગો સ્થાપવા માટે એક કરોડ સુધીની લોન આપવામાં આવે છે. આના પર રાજ્ય સરકાર 50 ટકા સુધીની ગ્રાન્ટ આપે છે. બેઠકમાં…
કોરોનાની સ્થિતિ વચ્ચે શહેરમાં ઘણાં વેપાર-ધંધા પડી ભાંગતા આજીવિકા તરીકે ઘણાં બધાં લોકોએ રોજગારી તરીકે શાકભાજીનું છૂટક વેચાણ કરવાનો વ્યવસાય શરૂ કર્યો છે. જોકે શાકભાજીના ભાવો કોરોના અને મંદીમાં વધતા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારજનોનું બજેટ ખોરવાયું છે. વીતેલા સપ્તાહ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના કૃષિ બેલ્ટમાં ભારે વરસાદને લીધે વરસાદી પાણી ખેતરોમાં ભરાતાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે. ખેડૂતો લળણી કરેલો પાક કાઢી નહીં શકતા શોર્ટ સપ્લાયને લીધે શાકભાજીના દરમાં બમણો વધારો નોંધાયો છે. ખાસ કરીને ટામેટા, રીંગણ, આદુ, પાપડી, ગુંવાર અને મરચાંને તેની મોટી અસર થઈ છે. બહારગામથી આવતી શાકભાજીના દરમાં ઉછાળો નોંધાયો છે. છેલ્લા સપ્તાહમાં સુરત જિલ્લા ઉપરાંત મધ્ય…