ઈરાન સંસદ અને ખુમેની મકબરા પર આતંકી હુમલો થયેલ છે ઈરાન સંસદ માં હુમલા થી પાંચ વ્યક્તિઓ ના મૃત્યુ થયા છે અને મળેલ માહિતી મુજબ ત્રણ બંદૂકધારી સંસદ માં ઘુસ્યા જેમાં માનવા માં આવી રહ્યું છે કે એમને અમુક લોકો ને બંધક પણ બનાવ્યા છે અને બંદૂકધારી પાસે AK 47 અને હેન્ડ ગ્રેનેડ પણ છે અને ખુમેની મકબરા માં આત્મઘાતી હુમલા માં એક વ્યક્તિ નું મોત અને 5 ઘાયલ થયા છે આ હુમલા પાછળ એક મહિલા એ આત્મઘાતી હુમલો કરેલ છે અને જેમાં ખુમેની મકબરા થી બે આતંકવાદી ને ઝડપી પાડેલ પરંતુ ત્યારબાદ તેમાંથી એક આતંકવાદી એ સાઈનાઇટ ખાઈ ને…
કવિ: Satya Day News
વલસાડ ના સામાન્ય પરિવાર ના આ યુવાને વૈજ્ઞાનિકો ની ટીમ માં સમાવેશ થઈ વલસાડ નું નામ કર્યું રોશન , બેચર રોડ પર સિંગ દાણા ના વેપાર કરતા રમેશ ભાઈ ત્રિપાઠી ના બે સંતાનો છે જેમાં મોટો પુત્ર હાર્દિક અને નાની પુત્રી ઋત્વિ અભ્યાસ માં બાળપણ થઈ સ્કોલર હતા ,હાર્દિકે વલ્લભ આશ્રમ પારડી થી 12 સાયન્સ કરી જયપુર થી એમિટી યુનિવર્સિટી માં ઇલેકટ્રોનિક અને કંમુનિકેશન માં B. TECH કર્યું ત્યારબાદ અમેરિકા ની રોચેસ્ટ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી માં માસ્ટર ઓફ સાયન્સ ની પદવી પ્રાપ્ત કરી હતી હાલ માં અમેરિકન સરકાર દ્વારા વાઇફાઇ સ્થાને લાઈફાઈ કોમ્યુનિકેશન ટેકનોલોજી ના રિસર્ચ અને તેને કાર્યરત કરવા…
અમદાવાદ શહેર ના રાણિપ વિસ્તારમાં બાતમી ના અાધારે દારુ ભરેલી કાર સાથે બે શખસો ની ધરપકડ કરેલ આશરે ૨૭૬ દારુ ની બોટલ અને હોન્ડા કાર સાથે ઝડપી પાડેલ અા ઘટના માં ચોકાવનારી વાત તો અે છે કે કાર અેક રેન્ટા કાર હતી જે પોલીસ ને શકાં ના જાય તે માટે થઇ ભાડે લઇ ખેપ મારતા પરંતુ બાતમી ના અાધારે પોલીસે રજત અને મેહુલ ને મુદ્દા માલ સહિત કાર તથા મોબાઈલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.