ગુજરાતમાં ફરીવાર કોરોના એ હડકંપ મચાવ્યો છે ત્યારે જોવા જઈએ તો ભાજપના 3 નેતાઓ પણ કોરોના સંક્રમણ થયા છે તેવા સમાચાર પણ સામે આવી ચૂક્યા છે ભાજપના ધાગ્રધા ના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોરોના સંક્રમણ થયા છે તેમને આ અંગે ટ્વીટ કરીને મે જણાવ્યું કે અશકિત ના લક્ષણો દેખાતા જ મે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અગાઉ થોડા દિવસ માં જે કોઈ મારા સંપર્ક માં આવ્યા હોય તો તેમને વિનતી કરું છું કે પોતાના શરીર નું ખાસ ધ્યાન રાખવું અને સ્વયં કોરોના ટેસ્ટ કરાવે પ્રદેશ ભાજપના ઉપાધયક્ષ ભરત બોઘરા કોરોના પોઝીટીવ આવ્યા છે રાજકોટમાં એક પછી એક નેતાઓ કોરોનના ઝપેટમાં આવી રહ્યા છે ભરત બોઘરાં મુખ્ય મંત્રી
ની રાજકોટની રેલીમાં હાજર હતા
ભાજપના નેતા નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી,મનીષ ચાંગેલા અને હવે ભરત બોંઘરા પણ કોરોના ઝપેટમાં આવ્યા છે અત્યાર સુધીમાં રાજકોટ ભાજપમાં ચાર નેતાઓ કોરાના પાઝેટિવ ઝપેટમાં આવી ચૂક્યા છે