કોરોન ની નવી લહેર.ગુજરાતી ઓ દિવાળી માં નીકળી પડ્યા બહાર,દિવાળી નો તહેવાર કોરોના ને ફરીથી આગમન આપી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.દરેક મંદિર અને પર્યટક શહેર પર થઇ રહી છે ભીડ, એમાં ફરીથી અમદાવાદ માં કોરોના ના કેસ વધી રહ્યા હોવાથી શુક્રવાર તારીખ 20 નવેમ્બર એ રાતે 9 વાગ્યા થી સોમવાર ના સવાર 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે દૂધ અને દવા જેવી આવશ્યક વસ્તુ સિવાય તમામ ગતિવિધિ બંધ રહેશે ,સોમવાર બાદ પણ રાત્રી નો કર્ફ્યુ યથાવત રહેશે.અમદાવાદીઓ ની ઘેર જીમ્મેદારી એમને ફરીથી ઘરમાં પુરી શકે છે
