અરબી સમુદ્રમાં ઝડપાયો ડ્રગ્સનો જ્થ્થો આ અંગે NCB એ તાપસ હાથ ધરી છે 800 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે NCBને 2000કરોડની કિંમત નું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે આમાં જે આરોપી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા છે તેમને પોરબંદર લાવશે તેવી માહિતી મળી છે આ અંગે NCB આગળ તાપસ કરશે હાલ તો 2000 કરોડની કિંમતનું ડ્રગ્સ કબ્જે કરી લેવાયું છે
