ગૌણ સેવા પસંદગી ના ચેરમેન આસિત વોરા એ પોતના પદે થી રાજીનામુ આપ્યું છે છેલ્લા ઘણા સમય થી તેમના રાજીનામાં ની માંગ થી રહી હતી તેમના ઉપર ભ્રસ્ટાચાર ના આક્ષેપ થયા હતા હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ તેમનારાજીનામાની ઉગ્ર માંગ ઉઠી હતી આ પેપેરકાંડ ને 2 મહિના થી પણ વધારે સમય થયો છે આજે ગાંધીનગર માં તેમને રાજીનામુ આપ્યું છે
અસિત વોરા ના કાર્યકાળ હેઠળ ઘણી વાર પેપેર લીક થવાના કારણે તેમના ઉપર ભ્રષ્ટચાર નો આરોપ લાગ્યો હતો GPSCની ચીફ ઓફિસરની ભરતી: 2013 રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષા: 2014મુખ્ય સેવિકા: 2018નાયબ ચિટનીસ: 2018પોલીસ લોકરક્ષક દળ: 2018શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT: 2018બિનસચિવાલય ક્લાર્ક: 2019DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી: 2021સબ-ઓડિટર: ઓક્ટોબર, 2021હેડ ક્લાર્ક: ડિસેમ્બર, 2021આટલા બધા પેપરકાંડ પછી તેમના રાજીનામાં ની માંગ ઉગ્ર બની હતી