Breaking: મહારાષ્ટ્રના સાંસદોએ કેન્દ્રીય બજેટ 2024માં રાજ્ય પર અવગણનાનો આરોપ લગાવ્યો છે. તેઓએ નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણ બાદ ગૃહની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
#WATCH | Delhi: Leaders of the Maha Vikas Aghadi protest against the central government, outside Parliament. pic.twitter.com/QGXEgMnE4C
— ANI (@ANI) July 23, 2024
મહારાષ્ટ્રના સાંસદો મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટથી નારાજ થઈ ગયા છે. સાંસદે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં મહારાષ્ટ્રની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ ગૃહની બહાર સાંસદોએ ‘ડાઉન વિથ મોદી સરકાર’ અને ‘હાય-હાય’ના નારા લગાવ્યા હતા.