ગાંધીનગર :- ગાંધીનગરમાં સફાઈ કામદારોએ ભાજપની ઓફિસ સામે જ હોબાળો કર્યો છે. અધૂરી માંગણીના અસંતોષને કારણે હોબાળો કર્યો છે.
કાયમી કરવાના અને પગાર વધારાનો અસંતોષ હોવાથી વિશાળ પ્રમાણમાં સફાઈ કામદારોએ હોબાળો કર્યો છે.જેથી પોલીસ સામે ઘર્ષણ થયું છે.જેથી તેમની અટકાયત કરવામાં આવી છે.