ઇસરોના વડા, કે શિવાને જણાવ્યું છે કે અમને ચંદ્ર સપાટી પર વિક્રમ લેન્ડર નું સ્થાન મળ્યું છે અને ઓર્બીટરે લેંડરની થર્મલ ઇમેજ ક્લિક કરી છે. પરંતુ હજી સુધી કોઈ વાતચીત થઈ નથી. અમે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેનો ટૂંક સમયમાં સંપર્ક કરવામાં આવશે.
વિક્રમ ની સાથે નો સંપર્ક તૂટ્યા બાદ દુનિયાભાર માં થી ઈસરો તેમજ ભારત ની પ્રશંસા તેમજ વહેવાયી થયી હતી.