Poonam Pandey Death – પૂનમ પાંડેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેનો વીડિયો પ્રકાશિત કર્યો છે અને કહ્યું છે કે તે જીવિત છે અને સર્વાઇકલ કેન્સરને કારણે મૃત્યુ પામી નથી પરંતુ તે લાખો મહિલાઓ માટે આવું કહી શકતી નથી.
एक्ट्रेस पूनम पांडे जिंदा हैं, उन्होंने सर्वाइकल कैंसर के प्रति ‘जागरूकता’ का दावा करते हुए इंस्टाग्राम पर वीडियो जारी किया। pic.twitter.com/WArwUNT1ET
— ANI_HindiNews (@AHindinews) February 3, 2024
View this post on Instagram
અભિનેત્રી પૂનમ પાંડે જીવિત છે, સર્વાઇકલ કેન્સર પ્રત્યે ‘જાગૃતિ’નો દાવો કરતો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ કરે છે.
જણાવી દઈએ કે ગઈકાલે પૂનમ પાંડેના મૃત્યુના સમાચારથી તમામ મેડીઅજગત અને તેમાં ફેન્સ ઉપરાંત ઘણા લોકોમાં એક ચિંતાની અને દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી. મોટાભાગના લોકોનું માનવું હતું કે કઈ રીતે આવી તંદુરસ્ત અને ફિર વ્યક્તિ એમ અચાનક મૃત્યુ પામી શકે છે? અહીં એ ખાસ જણાવાનુંકે આ મૃત્યુના અમાચારના માત્ર 4 દિવસ પેહલા જ પૂનમ પાંડેયની એક રીલ પોસ્ટ થઇ હતી.
જોકે આ સમાચાર જાણીને તેમના ફેન્સ રાહતનો દમ લૅશે.