- રાજકોટ : મોરબીના મહિલા નાયબ મામલતદારના પતિનું વ્યાજખોરોએ કર્યુ અપહરણ, ૭૫ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ૧ કરોડ ૪૫ લાખની માંગી રકમ. સ્ટેમ્પ પેપર અને કોરા ચેક વ્યાજખોરોએ લખાવી લીધા, યુનિવર્સિટી પોલીસે ત્રણ શખ્સોની કરી ધરપકડ.
- ગાંધીનગર : સુરતની મહિલાના યૌન શોષણ મામલો, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોધપુર જેલથી આશારામ ગાંધીનગર કોર્ટમાં છે હાજર, આશારામ રામના વકીલ કરી રહ્યા છે પીડીતાની ઉલટ તપાસ.
- બનાસકાંઠા : ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો, વડગામ તાલુકા પંચાયતની ત્રણ બેઠકો પર ભાજપ બિનહરીફ
મગરવાડા, શેરપુરા અને વડગામ બેઠક બિનહરીફ, કોંગ્રેસના ડબલ મેન્ડેટ મળતાં રદ્દ કરાયા ફોર્મ, ચૂંટણી પહેલા જ કોંગ્રેસના વિખવાદે ત્રણ સીટો ભાજપને આપી - સુરતમાં ઘડિયાળના શો રૂમમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.1.50 કરોડની ઘડિયાળ અને રૂ.6 લાખ રોકડની ચોરી, 426 નગ ઘડિયાળની ચોરી કરી તસ્કરો ફરાર.ક્રાઇમ બ્રાન્ચ સહિત સહિત પોલીસની ટીમે તપાસ હાથ ધરી.
- અમદાવાદ સનાથલ સર્કલ પાસેથી અર્ધબળેલી લાશનો મળવાનો મામલો, યુવતીની હત્યા કરી લાશને સળગાવી દેવાઈ, માથાના ભાગે ઈજાના અને ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યુ, ચાંગોદર પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતકની ઓળખ અંગે તપાસ શરૂ કરી.
- બનાસકાંઠામાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો : જિલ્લા-તાલુકા પંચાયતો માટે 1936 ફોર્મ ભરાયા
- રેણુકા – રાફેલડિલ પર સંસદમાં હોબાળો અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યા પ્રહારો, રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત
- દિલ્હીના ઈન્દીરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી ૬ કારતુસ સાથે એક મુસાફર ઝડપાયો
- પાકિસ્તાન પર અમેરિકાનો વધુ એક વાર, ડ્રોન હુમલામાં તાલિબાન કમાંડર ઠાર
- નકલી પોલીસ બનીને લોકોને હનીટ્રેપમાં ફસાવતી રાજકોટમાં 6ની ગેંગ ઝડપાઈ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.