- અમદાવાદ બોપલ ઘુમા વિદ્યાર્થીના અકસ્માતમાં મોતનો મામલો, પોલીસે કાર ચાલક મહિલાની કરી ધરપકડ, મહિલાએ અડફેટે લેતા બાળક AMTS બસની અડફેટે આવ્યો હતો અને થયું હતું મોત
- બનાસકાંઠા :રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો મામલો, જીતુ વાઘાણીનું મહત્વનું નિવેદન
ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરરીતિ કરનાર કોઈને છોડવામાં નહિ આવે, CM પણ મગફળીની ગેરરીતિઓ બાબતે કઠોર, ગેરરીતિમાં ભાજપના નેતાઓ હશે તો તેમની સામે પણ થશે કાર્યવાહી, સરકાર ખરીદી મામલે કરી રહી છે તપાસ - નર્મદા : લાંબા સમયથી ગેરહાજર 10 પ્રાથમિક શિક્ષકો પર પ્રાથમીક શિક્ષણ અધિકારીની તવાઈ,4 વાર નોટિસ આપ્યા છતાં પણ નોકરી પર હાજર નહીં થતા આખરી શો-કોઝ નોટિસ અખબાર મારફતે આપવામાં આવી.
જો 15 દિવસમાં નોકરી પર પરત હાજર નહીં થાય તો તમામ 10 શિક્ષકોને બરતરફ કરવાની ચીમકી અપાઈ - ગાંધીનગર કલોલ શહેર પોલીસ સ્ટેશનના પી.આઇ.પ્રકાશ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા, રેન્જી આઇ જી દ્વારા ઓ.એન.જી.સીની પાઇપ લાઇનમાંથી ચાલી રહેલી ઓઇલ ચોરીમાં બેદરકારી રાખવા બદલ કરાયા સસ્પેન્ડ
- અમરેલી : રાજુલામા ભૂકંપનો આંચકો, રાજુલા શહેર,ટીંબી,જાફરબાદ તાલુકાના 10 થી વધુ ગામોમા ભૂકંપના આંચકાની અસર, ભૂકંપના હળવા આંચકાથી ગ્રામ્ય વિસ્તારમા દોડધામ
- જામનગર: ખાનગી શાળાની શિક્ષિકાએ પુત્રી સાથે ટ્રેન નીચે ઝંપલાવ્યું, બંનેના મોત
- બનાસકાંઠા કોંગ્રેસને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધુ એક ફટકો, પાંથાવાડા સીટ પર ભાજપ બિન હરીફ
કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપ વિજેતા, પાંથાવાડા બેઠકના ભાજપના ઉમેદવાર રામુબેન પટેલ વિજેતા, જિલ્લામાં 5 જગ્યાએ કોંગ્રેસની ઉમેદવારી જ નહીં - અમદાવાદ ચડ્ડી-બનિયાન ગેંગના બે આરોપીઓની ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ, 50થી વધુ ગુનામાં બન્ને આરોપીઓ સંડોવાયેલા હોવાનું આવ્યું સામે, ગેંગમાં કુલ 07 સભ્યો હોવાની આવી વાત બહાર
- ભોપાલમાં ‘પકોડા વિરોધ’ની વિરુધ્ધ ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ ઓફિસની સામે કર્યું પ્રદર્શન
- કપડવંજ ભરતસિંહ સોલંકી અને અલ્પેશ ઠાકોર શિબિરમાં હાજર, લગ્ન અને સ્થાનિક ચૂંટણીના કારણે કેટલાક ધારાસભ્યો ગેરહાજર, 77માંથી 65 ધારાસભ્યો હાજર હોવાનો દાવો, હિમ્મતસિંહ પટેલ શિબિરમાં ઉંઘતા ઝડપાયા
- વડોદરા : પાદરાના વડુ ગામ ચોકડી પાસે મીઠા પીવાના પાણીની લાઇન લીકેજ થવાથી હજારો ક્યુસેક પાણી વેડફાયુ,આજુબાજુના વિસ્તારમા પાણી ફરી વળ્યુ અને પાણી દુકાનમા પણ ધૂસ્યા,છેલ્લા 10 દિવસથી વડુ સ્ટેન્ડ પાસે પીવાના પાણીની લાઇન લીકેજ થવાથી લોકોમાં રોષ.
- બનાસકાંઠા પાલનપુર સિવિલના ખાનગી કરણને લઈને મહાસભા, જીગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટલીયા પહોંચ્યા મહાસભાના સ્થળે, પાલનપુરના રામલીલા મેદાનમાં યોજાઈ રહી છે મહાસભા, મહાસભામાં પાંખી સંખ્યામાં લોકોની હાજરી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.