- ગાંધીનગર શાળા સંચાલકો દ્વારા ફી નિર્ધારણ કમિટી સમક્ષ રજૂઅાત, સુપ્રીમ કોર્ટની પીટિશનમાં તેઅોની રજૂઅાત સાંભળવા અાગ્રહ, વેદાંત સ્કૂલના સંચાલક ભરત પટેલનું નિવેદન, કમિટી સમક્ષ અાવેલા સંચાલકોને કમિટીએ સાંભળ્યા નહી, સંચાલક વિદ્યાર્થીઓના હિતમાં સમસ્યા ઉકેલવી જોઈએ, અેડમિટ કાર્ડ અંગે વિદ્યાર્થીઓને પરેશાન ન કરાય
- ગાંધીનગર 75 નગરપાલિકાની 17 ફેબ્રુઅારીઅે ચૂંટણી,રાજ્યમાં 2126 બેઠક માટે 6200 ઉમેદવાર મેદાનમાં, જેતપુરમાં સૌથી વધુ 221 ઉમેદવાર, જાફરાબાદ નગરપાલિકામાં સૌથી અોછા 28 ઉમેદવાર
- અમદાવાદ ઠક્કરનગરમાં અાધેડની હત્યા, ચાની કિટલી પર બેસવાના મામલે અાધેડની હત્યા
- પાટણ સ્વાઈન ફ્લૂનો કેસ નોંધાયો, સ્વાઈન ફ્લૂથી દંપતિનું મોત
- સૌરાષ્ટ્રમાંથી વધુ મગફળીની ખરીદી કરાશે, ટેકાનાભાવે વધુ અેક લાખ ટન મગફળી ખરીદાશે
- રાજકોટ ત્રણ વર્ષની બાળકીની હત્યાનો મામલો, બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાઈ, બાળકી પર અાચરવામાં અાવ્યુ હતુ દુષ્કર્મ, દુષ્કર્મ અાચરી બાળકીની કરવામાં અાવી હતી હત્યા, ફોરેન્સીક પીએમમાં કોઝ ઓફ ડેથ અાવ્યં સામે, અપહરણકર્તાઓએ ભાડે કરેલી રિક્ષા સીસીટીવીમાં કેદ
- અમદાવાદ બોપલમાં અકસ્માતમાં વિદ્યાર્થીના મોતનો મામલો, મૃતક બાળકના પરિવારજનોએ ફરિયાદ નોંધવા કરી માગ, AMTSના ડ્રાઈવર સામેની ફરિયાદમાં ખોટી વિગતોનો અાક્ષેપ, પોલીસે પરિવારના નિવેદનો નોંધવાનું શરૂ કર્યુ
- અમદાવાદ અાધારકાર્ડ સેન્ટરમાં પગાર નહી મળવાનો મામલો, 5 માસથી કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ન મળતા તમામ કર્મચારીઓએ કામકાજ બંધ કર્યુ, ઉશ્કેરાયેલા નાગરીકોએ અોફિસને તાળાબંધી કરી, સંચાલક અને નાગરિકોને ખોખરા પોલીસ સ્ટેશન લઈ જવાયા
- મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસના દિલ્હીના પ્રવાસે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત, વડાપ્રધાન મોદી અને અમિતશાહને મળશે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.