- સુરત અપહ્યત બાળકનો છુટકારો, દોઢ વર્ષીય બાળકનો અપહરણ બાદ છુટકારો, પુણાના ડુંભાલ વિસ્તારમાંથી બાળકનું કરાયું હતું અપહરણ, પરિણીત પ્રેમિકાને પામવા પ્રેમીએ કર્યું હતું બાળકનું અપહરણ, પોલીસે દોઢ વર્ષીય બાળકને અપહરણકર્તાથી મુક્ત કરાવ્યો, સુરત DCB અને જિલ્લા પોલીસનું સંયુક્ત ઓપરેશન, પ્રેમીનું નામ રોહન નાયક હોવાનું આવ્યું બહાર
- રાજકોટ-3 વર્ષની બાળકીની હત્યાનો મામલો, ક્રાઇમબ્રાન્ચે એક શંકાસ્પદ વ્યક્તિની કરી અટકાયત બાળકી પર દૂષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી હોવાની પોલીસને શંકા
- પાટણ- ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, સિદ્ધપુરના ધારેવાડા પાસે ટ્રેનનો ટ્રેક તોડી પાડ્યો, અજાણ્યા શખ્સોએ ટ્રેકને તોડી પાડ્યો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે, હાલ પૂરતો રેલ વ્યવહાર અટકાવ્યો
- કચ્છ- જખૌ નજીકથી કોસ્ટગાર્ડે પાકિસ્તાનની બોટ ઝડપી, બોટમાં સવાર 7 પાકિસ્તાની ઘૂસણખોરને પણ ઝડપ્યા, પ્રાથમિક તપાસમાં તમામ માછીમાર હોવાનું સામે આવ્યું, જખૌ બંદરે બોટ અને માછીમારોને લવાશે
- મહિસાગર-ખેડૂતો સાથે કરી છેતરપિંડી, SNC કંપનીના નામે ફૂલેકુ, 15 કરોડનું ફૂલેકુ ફેરવનાર ઝબ્બે, CEO અને MDની ધરપકડ
- જૂનાગઢ સાધુ સંતોના રવાડી માટે રૂટ લંબાવાયો, CM વિજય રૂપાણી કરશે મેળાના દર્શન, પ્રથમવાર ગુજરાતના CM કરશે રવાડી દર્શન, નાગા સાધુ સંતોની રવાડીના CM કરશે દર્શન, સંતો-મહંતોએ જમાવ્યું આકર્ષણ, આજીવન ફળાહાર કરવાનું પ્રણ, 115 વર્ષીય સ્વામીના દર્શને ઉમટ્યા ભક્તો,શિવમહિમાનું મહાપર્વ
- ભારતથી દુ:ખી છુ, પાકિસ્તાન ઉ૫ર ગર્વ છે : મણીશંકરના નિવેદન બાદ થયો વિવાદ
- સુંજુવાંના હુમલામાં શહીદ લાન્સ નાઈક મોહમ્મદ ઈકબાલના ત્રાલમાં અંતિમસંસ્કાર કરવામાં અાવ્યા
- અબુ સાલેમ સામે દિલ્હી કોર્ટે નવું વોરંટ ઈસ્યુ કર્યું
- અમદાવાદના સરખેજ પાસે મળી કોહવાયેલી લાશ મહિલા કે પુરુષ તે રહસ્ય
- અલ્પેશ ઠાકોર- જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ ત્રણેય મધ્યપ્રદેશની ચૂંટણીમાં પ્રચારમા ઝંપલાવશે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.