- પાટણ કલેક્ટર ઓફિસ ખાતે રેન્જ આઈજી પિયુષ પટેલ અને કોંગ્રેસ ધારાસભ્યોની મિટિંગ, કલેક્ટર આનંદ પટેલની આગેવાનીમાં મિટિંગ યોજાઈ, અલ્પેશ ઠાકોર, શૈલેષ પરમાર, નૌશાદ સોલંકી અને કિરીટ પટેલ સહિત ચંદનસિંહ ઠાકોર ઉપસ્થિત
- પાટણ આત્મવિલોપનનો મામલો, પાટણ બી ડીવીઝનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે (દલિત સમાજના) જ્વલંદ પદાર્થ પી લીધું, આત્મવિલોપનની ઘટનાને પગલે આઘાત લાગતા પગલું ભર્યું હોવાની આશંકા, ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો.
- પાટણ : આત્મ વિલોપનના પ્રયાસનો મામલો, મોડીરાત્રે ફરિયાદ પાટણ દાખલ,કલેકટર દ્વારા તમામ જવાબદાર સામે પગલા લેવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી
- પાટણ : કલેક્ટર ઓફિસ બહાર અને પરિસરમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો.
- ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયાને એપોલો હોસ્પિટલમાં વિરોધનો સામનો કરવો પડ્યો, પાટણમાં આત્મવિલોપન કરનાર ભાનું વણકરના પરિવારજનોને આશ્વાસન અર્થે આવ્યા હતા એપોલો હોસ્પિટલ
- નવીમુંબઈ; કોસ્મેટિકની દુકાનમાં આગ, માતા–પુત્રીનું મોત, આગ પર મેળવ્યો કાબૂ
- રતન ટાટાએ કરી સ્પષ્ટતા, ભ્રષ્ટાચાર અંગે ઇઝરાયલી મીડિયામાં ખબર, ટાટાના કાર્યાલયે આરોપો ગણાવ્યા
- ભારત મુલાકાતે ઈરાની રાષ્ટ્રપતિ, બંને દેશ માટે મુલાકાત મહત્વની, રણનીતિક રીતે મહત્વની મુલાકાત, શનિવારે PM મોદીને મળશે હસન રુહાની, બંને દેશ વચ્ચે થઈ શકે છે મહત્વના કરાર, ચાબહાર બંદરગાહ મામલે નિર્ણય સંભવ
- દક્ષિણ આફ્રીકાને મળ્યા નવા રાષ્ટ્રપતિ, સાઈરિલ રામફોસાની કરાઈ પસંદગી, સંસદીય મતદાનમાં ચૂંટાયા સાઈરિલ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.