- અમદાવાદ; પાટણ ઘટના અંગે CMનું નિવેદન, ”જવાબદાર અધિકારીઓ સામે સરકાર કડક પગલાં લેશે”, ”ઘટનાની તપાસની જવાબદારીની ચીફ સેક્રેટરીને સોંપાઈ”, ”ભોગ બનનારના પરિવારજનોને સરકાર સાંભળશે”, ”લોકો હિંસાનો માર્ગ ન અપનાવે તેવી મારી અપીલ”, દલિત સંગઠનોએ આપ્યું ઊંઝા બંધનું એલાન, ભાનુભાઈના મોત બાદ ઊંઝા બંધનું એલાન
- ગાંધીનગર; પાટણ આત્મવિલોપનનો મામલો, જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, સિવિલ હોસ્પિ. માં ભાનુભાઈ વણકરના મૃતદેહનું PM થયુ
- કચ્છના રાપરમાં 15%, ભચાઉમાં 16% સરેરાશ મતદાન, સાબરકાંઠાના ઇડરમાં 14.27%, ખેડબ્રહ્મામાં 17% મતદાન, સાબરકાંઠાના પ્રાંતિજમાં 16%, તલોદમાં 18.53% મતદાન, નગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધીનું સરેરાશ મતદાન, બનાસકાંઠાના ધાનેરામાં 12%, થરાદમાં 13.87% મતદાન, તાપીના સોનગઢમાં 12.74% મતદાન, અમરેલીમાં ચલાલામાં 21%, લાઠીમાં 19% મતદાન, નવસારીના બિલિમોરામાં 14% મતદાન, ગીર સોમનાથ કોડીનાર નગરપાલિકામાં 15 ટકા મતદાન, ભાવનગરના સિહોરમાં 12.74%, તળાજામાં 12% મતદાન, ભાવનગરના ગારિયાધારમાં 8.54% મતદાન
- ગાંધીનગર; રાજ્યની 75 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન, અમરેલી; જાફરાબાદના 7 વોર્ડની તમામ 28 બેઠકો બિનહરીફ
- PNB કૌભાંડ; નીરવ મોદીના ગુજરાત કનેકશન અંગે IB દ્રારા તપાસ કરાશે
- અમદાવાદ; ખોખરામાં વાહનની અડફેટે 26 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત
- અમદાવાદ; ઓઢવ રિંગરોડ પરથી દેશી તમંચા સાથે વટવાના એક શખ્સની ધરપકડ કરી
- અમદાવાદ; શહેર કોટડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રૂ.20 હજારની લાંચ લેતા ઝડપાયા, દારૂના ધંધા ચાલુ રાખવા માટે લાંચ માંગી હતી
- PNB કૌભાંડ; નીરવ મોદીના વધુ 35 સ્થળો પર દરોડા,અત્યાર સુધીમાં રૂ.5649 કરોડના હીરા-ઝવેરાત જપ્ત
- સેન્ચુરીયન; દ. આફ્રિકા સામે ભારત નો 8 વિકેટે વિજય,ભારતે 5-1થી જીતી સિરિઝ, વિરાટ કોહલીએ 35મી વન-ડે સદી ફટકારી
- PNB કૌભાંડ; પૂર્વ ડેપ્યુટી મેનેજરની ધરપકડ, PNBના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીની ધરપકડ, ગોકુલનાથ શેટ્ટી સહિત 3 લોકોની ધરપકડ કરાઈ
- પાટણ આત્મવિલોપન મામલે હાર્દિક પટેલની પ્રતિક્રિયા, ”મૃતકના પરિવાર સાથે અમારી લાગણી”, ”ગુજરાતના તમામ સમાજે જાગૃત થવું પડશે”, ”પોલીસ,ફાયર વિભાગ, કલેકટરની બેદરકારી”


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.