- જમ્મુ-કાશ્મીર; પાક. તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન ઉરી સેક્ટરમાં પાકિસ્તાને કર્યો મોર્ટાર દ્રારા હુમલો
ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ - ગાંધીનગર; આજે વિધાનસભા સત્રનો ચોથો દિવસ, પ્રથમ એક કલાક ચાલશે પ્રશ્નોતરી કાળ, વિવિધ વિભાગો પર પુછાયેલા પ્રશ્નોના જવાબ રજૂ થશે, ત્યારબાદ રાજ્યપાલના સંબોધન પર થશે ચર્ચા
- જામનગર; દ્રારકા જતા પદયાત્રીઓને બસે લીધા અડફેટે, અકસ્માતમાં એક યાત્રીનું મોત, 15 યાત્રીને ઈજા, લાખાબાવળ નજીક ખાનગી બસે લીધા અડફેટે, બગોદરાથી દ્રારકા જઈ રહ્યા હતા પદયાત્રીઓ
- સુરત; આદર્શ પછાત વર્ગ સોસાયટીનો સ્લેબ તૂટવાનો મામલો, કાટમાળ નીચે દબાયેલા 4 પૈકી 2 વ્યક્તિના મોત
2 કામદારોને બહાર કાઢવામાં આવ્યા - સુરેન્દ્રનગર; વઢવાણના રાઈ ગામ પાસે કેનાલમાં 5 ફૂટનું ગાબડું, ગાબડાનાં પગલે ખેતરોમાં ફરી વળ્યાં પાણી
જીરૂ અને વરિયાળીના પાક નુકસાન - PNB કૌભાંડ મામલો, EDએ અલગ-અલગ સ્થળેથી નીરવ મોદીની 9 કાર જપ્ત કરી, નીરવ મોદીના 7.80 કરોડના શેર જપ્ત, મેહુલ ચોકસીના ગ્રુપના રૂ.86.72 કરોડના શેર જપ્ત
- IBPT ટનલમાંથી છોડતા પાણીમાં કરાયો ઘટાડો, IBPT ટનલમાંથી 5190 ક્યુસેક પાણી છોડવામાં આવે છે, નર્મદા મુખ્ય કેનાલમાં 8744 ક્યુસેક પાણી છોડવામાં આવે છે, ગોડબોલે ગેટમાંથી 609 ક્યુસેક પાણી છોડવામાં આવે છે
સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી ઘટી - બનાસકાંઠાના મોરવાડા ગામે લાગી આગ, ઘાસના પૂળામાં મોડી રાત્રે આગ લાગી, આગ લાગતા બે હજાર જેટલા ઘાસના પૂળા ભસ્મીભૂત, આગથી ખેડૂતને રૂ.50000 હજાર જેટલું નુકશાન
- અમદાવાદમાં લાયસન્સ વગરની ફરી રહી છે 80 હજાર રીક્ષા, અમદાવાદમા છે 1.80 લાખ રીક્ષા, 98,575 રીક્ષા ચાલકો પાસે જ છે લાયસન્સ, 15,462 રીક્ષા ચાલકો પાસે જ છે રીક્ષા બેઝ, રીક્ષામાં બનતા ગુનાઓ સામે આવતા જાગૃત નાગરિકે કરી RTI


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.