- ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં આજે એજન્ડા મુજબ રિષેસ બાદ બિન સરકારી કામ કાજ અન્વયે બિનસરકારી વિધેયકો દાખલ કરી તેની ચર્ચા કરવામા આવનાર હતી. પરંતુ રીસેસ બાદ ફરી ગૃહ મળ્યું ત્યારે 7 બિનસરકારી વિધેયકો ને દાખલ કરી દેવાયા પણ તેની ચર્ચા હાલ મુલત્વી રાખી અને રીસેસ બાદ માત્ર 7 મિનિટ માટે મળેલ ગૃહ આવતીકાલે સવારે મળશે. તેવો આદેશ અદ્યક્ષે આપતા આજે ગૃહ વહેલું પૂરું થયું હતું.. જો કે આ ઘટના ના કારણે રીસેસ બાદ મળેલ ગૃહ 7 મિનિટમાં જ કેમ પૂરું કર્યું? કેમ બિન સરકારી વિધેયકોની ચર્ચા પાછી ધકેલી? આવા અનેક મુદ્દા ચર્ચાએ ચઢ્યા હતાં.
- ફી બાકી મુદ્દે કોઈ શાળા બોર્ડના વિદ્યાર્થીઓના હોલ ટિકિટ અટકાવી શકશે નહીં, આવું કરનારા સામે કાયદાકીય પગલાં લેવાશે, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
- રાજકોટમાં દોરા-ધાગા, વશીકરણ કરી માતા-સગીર પુત્રી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
- ઇડર ગઢ બચાવો સમિતિ દ્વારા આજથી પ્રતિક ઉપવાસ આંદોલન પર ઇડર ગઢ ને ખનન માફિયાઓથી મુક્ત કરવા માટે પ્રતીક ઉપવાસ કરશે ઇડર મામલતદાર કચેરી પાસે આજથી આંદોલન કરશે રોજ 10 વ્યક્તિ ઉપવાસ આંદોલન કરશે જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
- અમદાવાદ ગ્રામ્ય (RURAL)ધોળકા સરખેજ માર્ગ પર ભાત ગામ નજીક બે બાઇક ટકરાતા બદરખા ગામ ના બે યુવક ના મોત , ત્રણ ધાયલ, 108 સનાથળ અને 108 ધોળકા , અસલાલી પોલીસ ઘટના પર
- PNB કૌભાંડ કરોડોના કૌભાંડી Nirav Modi ની મુશ્કેલીમાં વધારો, ED એ નિરવ મોદીની 9 લક્ઝુરિયસ કાર કરી કબજે, 7.80 કરોડના શેર અને મ્યુચ્યુઅલ ફંડ પણ ફ્રીઝ કર્યા
- પારુલ યુનિવર્સિટીના કર્મચારીના મોતનો મામલો, મળી આવ્યો 8 પાનાનો પત્ર: વડોદરામાં પારુલ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે, પારુલ યુનિવર્સિટીના કર્મચારીએ આપઘાત પહેલા લખેલા 8 પાનાંના પત્રમાં પારુલ યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે પત્ર
- રાજકોટ આવકવેરા વિભાગના સર્વેનો મામલો, ફિનિક્સ નામના કોન્ટ્રાક્ટરને ત્યાંથી ગઈકાલે મોડી રાત્રે 1 કરોડ 50 લાખના બેનામી વ્યવહારો આવ્યા સામે, કોટન ઇન્ડસટ્રીઝમાં સર્વે હજી ચાલુ, કૌશિક કોટન અને મનુભાઈ રૂ વાળાને ત્યાં સર્વે યથાવત
- 10,000 કરોડના કૌભાંડને ઢાંકવા અમદાવાદના ખાનપુરની લેમન ટ્રી હોટેલમાં GSPC ના ઓડિટરોની સેમિનારના બહાને બેઠક ચાલુ છે.
- વેરાવળના ચોરવાડ ન. પા. ના કોંગ્રેસના સભ્યોનું હોર્સટ્રેડીંગ. અમદાવાદમાં ગોંધી રખાયા.
- કોડીનારમાં ex MP દીનુ બોઘા સોલંકીએ કોંગ્રેસના નેતાઓને જોઈલેવાની જાહેરમાં ધમકી આપી.
- અમદાવાદ ઇદગાહ બ્રિજ ના નીચે રેલવે ટ્રેક ઉપર મહિલાએ ટ્રેન નીચે પડતું મૂક્યું. મહિલાનુ મોત


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.