- ગાંધીનગર; અડાલજ તા.પંચાયતની એક બેઠક પર કોંગ્રેસની જીત, બીજી બેઠક પર ભાજપ ઉમેદવાર વિજેતા, પ્રાંતીયા બેઠક પર કોંગ્રેસના કંચન બાબુજીનો વિજય, રાયપુર બેઠક પર ભાજપના બાલુ ઠાકોર વિજેતા, રાંધેજા બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા
- અરવલ્લી; મેઘરજની કુણોલ તા.પં.ની પેટાચૂંટણીમાં ભાજપની જીત
- ખેડા; કઠલાલ તા.પંચાયતની અનારા બેઠક પર ભાજપનો કબજો, કઠલાલ તા.પં.ની અપ્રુજી અનારાની બે બેઠકો પર ભાજપનો વિજય, મહુધાની અલીણા બેઠક પર કોંગ્રેસનો કબજો, મુવાડા બેઠક પર ભાજપના અંબાબેન ઝાલાનો વિજય
- ડાંગ; વધઈ તા.પં.ની કોશીમદા બેઠક પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત
- અમદાવાદ; વસ્ત્રાલમાં સહજાનંદબાગ સોસાયટીમાંથી રૂ.10 લાખની ચોરી, થલતેજ ગ્રામ પંચાયત પાસેના બંગલામાંથી રૂ. 8 લાખની ચોરી
- સુરત; જાપાન માર્કેટના વેપારીએ 5 ભાગીદારો સાથે રૂ.2.50 કરોડનું ઉઠમણું કર્યું
- ભરૂચ; અંકલેશ્વરમાં 181 અભયમ મહિલા હેલ્પ લાઈન ટીમ પર હુમલો
- અરવલ્લી; મોડાસા ન.પા. દ્રારા 40 શાળાઓને વેરો ભરવા નોટિસ ફટકારાઈ,10 સરકારી શાળાઓ અને 30 ખાનગી શાળાઓનો રૂ.10 લાખ ઉપરાંતનો વેરો બાકી
- મોરબી: વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસેથી છરી સાથે ત્રણ શખ્સ ઝડપાયા
- અમદાવાદ AMC દ્વારા ટેક્સ વસુલાત ઝુંબેશ, બાકી ટેક્ષ વસૂલવા તંત્રની અનોખી ઝુંબેશ, બાકીદારોની મિલકત સામે ઢોલ વગાડવામાં આવ્યા. આશ્રમ રોડ પર કોમર્શિયલ મિલકતો સામે હાથ ધરી કાર્યવાહી, વિવિધ બકીદારો પાસેથી તંત્રએ રૂ.2000 કરોડથી વધુ ટેક્ષ વસુલવાનો બાકી, આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ થશે કામગીરી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.