- EDએ 41 પ્રોપર્ટી 1217.20 કરોડની વેલ્યુ, મેહુલ ચોક્સી અેન્ડ કંપનીની સંપત્તિ ટાંચમા લીધી જેમાં 15 ફ્લેટ, 17 અોફિસ મુંબઇ, હેદરાબાદનું જેમ્સ સેઝ, અે.પી. શોપિંગ મોલ કલકત્તા, ફાર્મહાઉસ અલીબાગ તેમજ 231 અેકર જમીન મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
- કચ્છ બોર્ડર સહિત દરિયાઇ વિસ્તારોમાં એલર્ટ, દરિયાઇ અને ક્રિક વિસ્તાર સહિત તમામ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર, ઘુસણખોરી અથવા કોઇ આતંકી પ્રવૃતિના એલર્ટના પગલે BSF સહિત તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક, સ્પેશિયલ ઇન્પુટના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક
- ગાંધીનગર રાજ્યમાં તુવેર પકવતા ખેડૂતોને પોશણક્ષમ ભાવો મળે તે માટે કૃષિપ્રધાન આર સી ફળદુનું ગૃહમાં નિવેદન, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવાની અપાઈ મંજૂરી.1.28 મેટ્રિક ટન ખરીદીની અપાઈ મંજૂરી
5450 પ્રતિ ક્વિન્ટલ રહેશે ટેકાના ભાવ, 5 માર્ચથી થશે ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે - ગાંધીનગર વિધાન સભા ગૃહ શરૂ, શૌચાલય બનાવવામાં કૌભાંડ થયા હોવાનો આરોપ વિપક્ષના ધારાસભ્ય અનિલ જોષીયરાએ લગાવ્યા, સરકારે તપાસની ખાતરી આપી.
- અમદાવાદ સ્ટેટ GST ટિમ દ્વારા શહેરમાં દરોડાની કામગીરી, લલિત ગાંધી અને હર્ષ ગાંધીની ચાર્ટડ ગ્રુપની વિવિધ કમ્પનીઓ પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી, ચાર્ટડ મોટર્સ લિમિટેસ, ચાર્ટર્ડ લોજીસ્ટિક લિમિટેડ, રાજ માર્કેટિંગ સહિત અન્ય સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી, દરોડા પડાયેલી કંપનીઓ મોટર વ્હિકલ અને ગુડ્સ ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલી છે, નારણપુરા, બાકરોલ, એસજી હાઇવે, સાણંદ, સેટેલાઇટ જેવા સ્થળો પર દરોડા
હિસાબી સાહિત્ય અને કોમ્પ્યુટર રેકોર્ડની ચકાસણી હાથ ધરવામાં આવી, મોટા પ્રમાણમાં વેટ ચોરી તેમજ GST ચોરી ઝડપાવાની શકયતા - જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરાના હાજિનમાં સુરક્ષા દળો સાથેના એક એન્કાઉન્ટર દરમિયાન એક ત્રાસવાદી માર્યો ગયો કોમ્પીંગ ઓપરેશન ચાલી રહ્યું છે.
- રાજ્ય સરકારની હોળી-ધૂળેટીની ભેટ, કર્મચારીઓ અને પેન્શેનરોને થશે લાભ, ગુરુવારે મળેલા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સાતમા પગારપંચના તફાવતના લાભો ત્રણ હપ્તામાં રોકડમાં ચૂકવાશે.
- સૌથી મોટા મઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને કાંચી પીઠમાં અપાઈ મહાસમાધિ
- INX મીડિયા કેસઃ કાર્તિ ચિદમ્બરમને આજે ફરી CBI કોર્ટમાં રજૂ કરાશે
- રાજ્ય કક્ષાના પ્રધાન પરસોત્તમભાઈ સોલંકીની તબિયત ફરી લથડી : બ્લડસુગર વધી જવાના કારણે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કર્યા


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.