– પોરબંદર માધવપુરના મેળા મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તેવી શક્યતા રામનવમી થી શરૂ થાય છે ભગવાન માધાવરાયજી ના લગ્ન પ્રસન્ગ અને મેળો માધવરાય મંદિર તરફથી વડાપ્રધાનને મોકલાયું આમંત્રણ વડાપ્રધાને સ્વીકાર્યું આમંત્રણ, વડાપ્રધાન ના કાર્યકમને લઇને વહીવટી તંત્ર દ્રારા તૈયારીની ધમધમાટ
– બહુચરાજીઃ સુરજ-સાંપાવાડા કેનાલ હલકી ગુણવત્તા ને લીધે સાડા ચાર વર્ષ થી તૂટેલી હાલત માં વારંવાર રજૂઆતો કરવા છતાં લાંબા સમય થી રિપેરિંગ માં તંત્ર ઘોર નિદ્રામા કોન્ટ્રાક્ટર ની 5 વર્ષ ની મેન્ટેનન્સ ની જવાબદારી હોવા છતાં કોન્ટ્રાક્ટર ની મનમાની સામે તંત્ર ચૂપ કેનાલ નું કામ સત્વરે રીપેરીંગ હાથ નહીં ધરાય તો મુખ્યમંત્રી ને રજુઆત કરવાની આપી ખેડૂતો એ ચીમકી
– બહુચરાજી પંથક માં ઉનાળુ ખેતીના આરંભે જ સિંચાઈનાં પાણી માટે ખેડૂતો માં મૂંઝવણ દોઢ માસ થી કેનાલ માં પાણી ઓછું મળતાં ઉભો પાક સુકાઈ જવા ની ભીતિ નર્મદા વિભાગ ને લેખિત રજુઆત છતાં પગલાં ના લેવાતા ખેડૂતો માં રોષ
– બહુચરાજી સિવિલ માં માત્ર એક જ ડૉક્ટર મેડિકલ ઓફિસર ની ત્રણ જગ્યા વર્ષો થી ખાલી આરોગ્ય તંત્ર ને જાણ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રા માં બહુચરાજી આજુ બાજુ ના 50 ગામો ના દર્દી ઓ ને સારવાર માટે વલખા
– ચીકદા રોડ પર જતા બે બાઇક સવારો ભટકાતાં બંનેનાં મોત,દેડીયાપાડામાં ધુળેટીનો રંગ લોહિયાળ બનતાં અરેરાટી છવાઈ
– નર્મદા જિલ્લામાં ધો.૧૦ અને ૧૨માં ૧૬૩૯૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક રીતે પરીક્ષા આપી શકે તે માટે કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક, જાહેર પરીક્ષાઓ સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ લેવાશે, ગેરરિતી કરનાર દંડાશે.
– ઓરપટારમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી ૩ ઝડપાયા, પાંચ જુગારિઓ ભાગી છૂટવામાં સફળ રહ્યાં
–