- દાહોદ સરકારી હોસ્પિટલ ખાતે આદીવાસી સમાજ દ્વારા શ્રધ્ધાંજલી રાખવામાં આવી, છેલ્લા મહિનામાં હોસ્પિટલ ખાતે મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલી આપવા બેસણું રખાયું, પોલીસે હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો ખડકી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો, બેસણામાં આવેલા 5 થી 7 લોકોની પોલીસે અટકાયત કરી
- અમદાવાદ ફી નિયમન મામલે વિવાદ, DPSના વાલીઓ અને સંચાલકો વચ્ચે ઘર્ષણ યથાવત્, ત્રીજા અને ચોથા ક્વાટરની ફી ભરવા માટે સ્કુલ દ્વારા દબાણ સરકાર દ્વારા જાહેર કરાયેલી કટ ઓફ ફી પ્રમાણે ફી ભરવા વાલીઓએ તૈયારી દર્શાવી, જ્યારે સ્કૂલ સંચાલકો પ્રોવિઝનલ ફી માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ
- ભાવનગરના રંઘોળા નજીક અકસ્માતનો મામલો, મૃત્યુઆંક વધીને 30 થયો.
- વડાપ્રધાનને ટ્વીટ કર્યું.રંઘોળાની ઘટના ને લઈ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, – પીએમઓના ટ્વીટર હૅન્ડલ પરથી ટ્વીટ કરતાં નરેન્દ્ર ભાઈ મોદીએ લખ્યું છે કે આ દુર્ઘટનામાં જેમણે સ્વજનો ગુમાવ્યાં છે તેમના પ્રત્યે મારી સહાનુભૂતિ. ઉપરાંત ટ્વીટમાં ઘાયલો જલદી સાજા થઈ જાય તેવી કામના પણ નરેન્દ્રભાઈએ કરી હતી.
- ગુજરાત સરકાર એ અચોકકસ મુદત ની હડતાળ ને લઈ ને રાજ્ય ના રેશનદુકાન નો ના એસોસિએસન સાથે આજે બપોરે ત્રણ કલાકે ગાંધીનગર મા રાજ્ય ના પુરવઠા મંત્રી ની ઉપસ્થિતી મા પડતર માગણી ઓ ને લઈ ને યોજાશે બેઠક આ બેઠક મા પમુખ પ્રહ્લાદ મોદી સાથે એસોસિએસન ના પતિનિધિ ઓ પણ જોડાશે
- અમદાવાદ PSI સામે પગલાં લેવાનો કરાયો આદેશ, સોલા પોલીસ સ્ટેશનના PSI સામે પગલા લેવા કોર્ટનો આદેશ
PSI એચ. કે. શ્રીમાળી સામે પગલા લેવા મેજિ. કોર્ટે કર્યો આદેશ, PSI પર વાહનચાલકને માર મારવાનો આરોપ - ISSF વર્લ્ડ કપ : ભારતની મનુ ભાખરે જીત્યું બીજું ગોલ્ડ મેડલ
- ત્રિપુરાઃ બીજેપીની જીત બાદ 13 જિલ્લામાં હિંસા, સેક્શન 144 લાગુ
- પક્ષ વિરોધી પ્રવૃત્તિ સામે હાઇકમાન્ડની લાલઆંખ :છ હોદેદારો સસ્પેન્ડ :60 નેતાઓને નોટીસ ફટકારાઇ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.