- અમદાવાદના ભાડજ સર્કલ પાસેની ઘટના, વોર્ડ વેગન કારમાં આગ ભડકી, કારમાં ભડકી ઉઠેલી આગમાં ત્રણ યુવક ભડથું થયા, બે યુવક ઈજાગ્રસ્ત , તમામ યુવક અમદાવાદના રહેવાસી, કાર સાથે કોઈ પશુ કે વાહન ટકરાંતાં આગ ભડકી, મ્રુતકના નામ રાહુલ બારડ. રોયલ પટવા અને ધારીયા પટેલ, ઈજાગ્રસ્ત મોહનસિંહ અને પાર્થ પિપાવત
- કોંગ્રેસ દ્વારા ટેકનોક્રેટ સામ પિત્રોડાને રાજ્યસભાની ટિકિટ અપાવાની ચર્ચાનું બજાર ગરમ, કોંગ્રેસના ઉચ્ચ સૂત્રોએ પિત્રોડાની રાજ્યસભા સીટ ઓલમોસ્ટ કોન્ફર્મ હોવાની વાતને આપ્યું છે સમર્થન, જો કે સામ પિત્રોડાએ પોતે આ તમામ વાતને સંપૂર્ણપણે આપ્યો રદિયો, પિત્રોડા હાલ છે સિંગાપોરમાં, પિત્રોડાએ કહ્યું : રાજ્યસભાની સીટ માટે આજથી 30 વર્ષ અગાઉ પણ તેઓ કરી ચૂક્યા છે સ્પષ્ટ ઈન્કાર, તેઓને આજે પણ નથી રાજ્યસભા લડવામાં રસ, સમગ્ર ચર્ચાને ગણાની અફવા, આ મુદ્દે તેઓ સાવ અજાણ હોવાની વાત દોહરાવી
- અમદાવાદ ની હોસ્પિટલે માનવતા નેવે મુક્કી, મરી ગયા માણસની મર્યાદા પણ ન જાળવી, ડેડ બોડી ની ઘર વારા લેવા આવે તે પહેલા ડોકટરે બોડી બહાર મુક્કી, બહારગામ થી પરિવાર જનો આવે ત્યાં સુધી પણ ડોકટરે બોડી અંદર ન રાખી
- દીવના બુચરવાડા ખાતે સ્કૂલબસ પલ્ટી મારી ગઈ, દીવની ગેલેક્સિ સ્કૂલની બસ સવારે બાળકોને સ્કૂલે લઈને જતા સમયે ડ્રાઇવરે કાબુ ગુમાવતા બુચરવાડા પાસે પલ્ટી મારી ગઈ, બસ માં બેસેલા વિદ્યાર્થીઓને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા
- અમદાવાદ એલજી હોસ્પિટલના સુપરિટેનડેન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા, સુપરિટેનડેન્ટ આર.સી.શાહને કરવામાં આવ્યા સસ્પેન્ડ, AMC કમિશનર મુકેશ કુમાર એ કર્યા સસ્પેન્ડ, લાંચ માંગતા ઝડપાયા હતા સુપરિટેનડેન્ટ, વીડિઓ રેકોર્ડિંગના આધારે થઈ હતી વિજિલન્સ તપાસ, એફએસએલ રિપોર્ટના આધારે કરવામાં આવ્યા સસ્પેન્ડ, કોન્ટ્રાક્ટર ની બિલ પાસ કરવા માંગ્યા હતા રૂ.40000
- હવે કેરળમાં ગાંધીજીની મૂર્તિના ચશ્મા તોડ્યા, 4 દિવસમાં 7 પ્રતિમાઓ ટાર્ગેટ
- 1993 બોમ્બ બ્લાસ્ટનો આરોપી અને દાઉદના ‘ખાસ’ ફારૂક ટકલાની દુબઇથી ધરપકડ
- BJP-TDP વચ્ચે ખટરાગ સર્જાયો: આંધ્રમાં BJPના મંત્રીઓએ ધર્યા રાજીનામાં, હવે દિલ્હી પર સૌની નજર


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.