- ક્રાઈમ બ્રાંચમાં રૂ.25 લાખ ખંડણીની ફરિયાદ નોંધાઈ હર્ષ મદલાણી વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ આરોપીએ ગર્લફ્રેન્ડના પિતાને પુત્રીના બીભત્સ ફોટો સેન્ડ કર્યા પુત્રીના ફોટો સોશીયલ મીડિયામાં વાયરલ કરવાની આપી ધમકી રૂ.25 લાખની કરી માગ પિતા જામનગરના વેપારી
- સુરત બિલ્ડર પાસેથી 12 કરોડના બિટકોઈન પડાવવાનો મામલો સુરત આવકવેરા વિભાગ બિટકોઈન મામલે કરશે તપાસ બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસે છે કરોડો રૂપિયાના બિટકોઈન અમરેલીના PI પર 12 કરોડના બિટકોઈન પડાવવાનો આરોપ સમગ્ર મામલે સીઆઇડી ક્રાઇમ કરી રહ્યું છે તપાસ
- રાજકોટ વ્યાજખોરોના ત્રાસથી વધુ એકનો ગયો જીવ રાજકોટના ગીતા નગરમાં યુવકે કરી આત્મહત્યા અમિત બગથરિયા નામના યુવકે કરી આત્મહત્યા વ્યાજખોરોના ત્રાસથી ગટગટાવ્યું ઝેર સ્યુસાઈડ નોટમાં લખ્યા અનેક વ્યાજખોરોના નામ
- સુરત કામરેજ પ્રવીણ તોગડીયા અકસ્માત મામલો બેદરકારી બદલ ત્રણ પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ એલ.આઇ. બી શાખાના PSI રાજીવકુમાર સંગાડા, સુરત ગ્રામ્ય એલ.આઈ.બી શાખાના અ. હે.કોન્સ્ટેબલ જીવણભાઇ ગવલાભાઈ, સુરત ગ્રામ્ય એલ.આઈ.બી શાખાના આ.પો.કોન્સ્ટેબલ રાજેન્દ્ર બંસીલાલ શિસોદેને કરાયા સસ્પેન્ડ
- છોટાઉદેપુર બંધને સફળ બનાવવા આદિવાસી આંદોલનકારીઓ રસ્તા પર આવ્યા પાવી જેતપુર હાઇવે પર કર્યો ચક્કાજામ છોટાઉદેપુર, કવાંટ અને પાવી જેતપુરમાં શાકમાર્કેટ સજ્જડ બંધ ખાનગી અને સરકારી બસોને પાછી વાળી
- અમદાવાદ વધુ એક કોલસેન્ટર ઝડપાયું 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી
- ત્રિપુરામાં ભાજપ સરકારની આજે શપથવિધિ, બિપ્લવકુમાર દેવની શપથવિધિમાં રૂપાણી આપશે હાજરી
- ભાવનગર રંઘોળા અકસ્માતનો મામલો, સારવાર દરમ્યાન વધુ એક મહિલાનુ મોત, મૃત્યુ આંક 34 પર પહોંચ્યો
- મહેસાણા કડીમાં ઠાકોર દેલાજીની હત્યા મામલો હત્યા કરનાર નરેશ રાવળ ઉર્ફે ભૂરોની ધરપકડ કરતી કડી પોલીસ
- ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે તારીખ ૧૨/૩/૨૦૧૮ના ૧૦ વાગે પરસોતમભાઇ રૂપાલા તથા મનસુખભાઇ માંડવીયા રાજ્યસભાની ઉમેદવારી નોંધાવશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.