- રાજકોટ પ્રેમ સબંધમાં એક ન થતા દવા પીને યુગલે કર્યો આપઘાત જાહેરમાં દવા પીને કર્યો આપઘાત બંનેના પ્રેમ સબંધને પરિવારે સ્વીકાર્યો પરંતુ લગ્ન માટે ઉંમર નાની હોવાના કારણે આ પગલું ભર્યા હોવાનું હાલ તારણ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
- વડોદરા પાદરા નગરપાલિકા દ્રારા મિલકત વેરો નહીં ભરાયેલા મિલકતોને સીલ કરવાની કાર્યવાહી, કોમર્શિયલ અને રેસિડન્ટ માડી 10 જેટલી મિલકતો સીલ કરાઇ, Rs.2 કરોડનો વેરો બાકી પડતા 146 મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી
- મોરબી : માળીયા હળવદ હાઇવે પર મોરબી ચોકડી નજીક ટ્રેલર અને જીપ વચ્ચે અકસ્માત, 10 થી વધુ લોકોને ઇજા
- બનાસકાંઠા : પાલનપુરના નારી સંરક્ષણ ગૃહનો બનાવ, નારી કેન્દ્રની 27 વર્ષીય યુવતીએ ફીનાઇલ પીધું, અગમ્ય કારણોસર ફિનાઇલ પી જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ, પીડિત યુવતીને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાઈ
- બનાસકાંઠા IT વિભાગના દરોડા યથાવત, થરાદમાં કાલ સાંજથી ચાલી રહ્યો છે તપાસનો દોર, થરાદમાં IT વિભાગના દરોડાના પગલે દુકાનો બંધ, IT વિભાગના દરોડાના પગલે સોના ચાંદીના વેપારીઓ ભૂગર્ભમાં
થરાદમાં મોટાભાગની સોના ચાંદીના વેપારીઓએ દુકાનો બંધ રાખી - અમદાવાદ પાટીદાર આંદોલન મામલો, GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક ભાષણ પછી સરકારી મિલકતને નુકશાન કરવામાં આવતા પ્રાઇવેટ ફરીયાદીએ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી હતી જેમાં PSI રામાનુજ 18 મુદ્દતથી કોર્ટમાં હાજરી ના આપતા તત્કાલીન વસ્ત્રાપુર PSI રામાનુજ,હાર્દિક પટેલ સામે જામીનપાત્ર વોરન્ટ જારી કર્યું
- વડોદરા : વડોદરા ફ્રી નિયમન ના અમલને લઈને વાલીઓનો અનોખો વિરોધ, જોકર બની વાલીઓએ અનોખો રીતે કર્યો વિરોધ, સરકાર શાળા સંચાલકો પાસે કાયદાનો અમલ કરાવાની માગ
- અમદાવાદ સ્કૂલ સંચાલકો અને અધિકારીઓ વચ્ચે બેઠક પૂર્ણ, બેઠકમાં ફી મામલે કોઈ નિરાકરણ ન આવ્યું, અધિકારીઓએ માત્ર SCની ગાઈડ લાઈનનું માર્ગદર્શન જ આપ્યું, આધિકારીઓ સંચાલકોના પ્રશ્નોના યોગ્ય જવાબ ન આપી શક્યા, હાલ કેટલી પ્રોવિઝનલ ફી વાલીઓએ ભરવી તેની કોઈ સ્પષ્ટતા મીટીંગમાં ન થઈ
- મોરબી પાલિકાના બજેટ બોર્ડ પર કલેકટરે આપ્યો સ્ટે, રીકવીઝેશન બેઠકના મુદ્દાના પહેલા ચર્ચા કરવાનો કર્યો આદેશ, બજેટ સહિતના તમામ એજન્ડા આજની બોર્ડ બેઠક માટે રદ્દ, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ૮ સદસ્યોને કોંગી સદસ્યએ મેનડેટ આપયા, BJPમાં જોડાયેલ કોઇએ જીલ્લા કોંગ્રેસના મેનડેટને ન સ્વીકાર્યો


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.