- અમદાવાદ મેઘાણીનગર વિસ્તારમાં ન્યુ નવ ચેતન શાળામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ,37 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા રસીદ ના મળતા વિરોધ કરાયો
- અમદાવાદ વર્ષ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી અબ્દુલ શુભાન તૌકીર ને લઈ કરવામા આવ્યુ રીકન્સ્ટ્રક્શન, દાણીલીમડાની અલમોહમદી સોસાયટી ખાતે કરાવ્યુ રીકન્સ્ટ્રક્શન,અલમોહમદી સોસાયટી કે જ્યા બ્લાસ્ટ પહેલા બોમ્બ બનાવ્યા હતા
- ભાવનગરના રંઘોળા ગામે અકસ્માત મામલો, PM મોદીએ કરી સહાયની જાહેરાત, રંઘોળા ગામમાં થયેલા અકસ્માતને લઇને આજે PM મોદીએ સહાયની જાહેરાત કરી, PM મોદીએ મૃતકના પરિવારને રૂપિયા બે લાખની સહાયની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઇજા પામેલા વ્યક્તિઓ ને 50 હજારની સહાય.
- સંસદના સેન્ટ્રલ હોલથી PM મોદી નુ સંબોધન, દરેક ઘર સુધી વિજળી પહોંચાડવી એ આપણી જવાબદારી, સામાજિક ન્યાય આપણા બધાની જવાબદારી, સાંસદ અને ધારાસભ્ય સાથે બેસી પોતાના ક્ષેત્રની ચર્ચા કરે, સ્વચ્છ ભારત અંતર્ગત આંદોલન ઉભું થયું, વિકાસ માટે 115 જિલ્લાઓના DM સાથે વાત કરી PM મોદી
- વડોદરા જિલ્લામાં ખનીજ વિભાગની કાર્યવાહી, મહીસાગર નદીમાં ખનીજ ચોરી કરતા માફિયાઓ સામે લાલ આંખ, તંત્રએ રૂ.1 કરોડ નો મુદ્દામાલ કબજે કર્યો, ગાંધીનગર, આણંદ અને વડોદરાની ટીમો નું સંયુક્ત ઓપરેશન
- આજે BJP પાર્લામેન્ટ્રી બોર્ડની મળશે બેઠક , બપોરે 4 વાગ્યે CM હાઉસ ખાતે યોજાશે બેઠક, જિ.પં તથા તા.પંના પ્રમુખ અને ઉ.પ્રમુખના નામ પર લાગશે મહોર, સીલ બંધ કવરમાં નામ જિલ્લા પ્રભારીઓને સોંપાશે, જિ.પં તથા તા.પંની પ્રથમ બેઠક દરમિયાન નામ કરાશે જાહેર
- વડોદરામા વિશ્વ મહિલા સપ્તાહ અંતર્ગત મહિલા સંમેલન, શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને અપાશે યશોદા
- ગાંધીનગર ડેપ્યુટી સી એમ નીતિન પટેલ દિલ્હી માટે રવાના, દિલ્હીમાં મળનારી જી એસ ટી કાઉન્સિલની બેઠક માં આપશે હાજરી.
- અમદાવાદ બોપલના હરિઓમ બંગ્લોમા પાણી મેળવવા બાબતે મારામારી,અપુરતું પાણી આપતા હોવાની ફરિયાદ સાથે બંગ્લોમાં રહેતા રહીશે ચેરમેનને માર્યો માર,ચેરમેને નોંધાવી બોપલ પોલીસ મથકમાં ફરિયાદ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.