- મહિલા Congress પ્રમુખ સોનલ પટેલે આપ્યું રાજીનામું, ઇ-મેઇલ મારફતે પ્રદેશ પ્રમુખને મોકલ્યું રાજીનામું , અમીબેન યાજ્ઞિકની પસંદગીને લઇને સોનલ પટેલ નારાજ, અમી યાજ્ઞિકના વિરોધમાં મહિલા કોંગ્રેસનો સુત્રોચ્ચાર , કોંગ્રેસ ઓફિસ બહાર કર્યો સુત્રોચ્ચાર
- અમીબહેન યાજ્ઞિકને રાજ્યસભા ટીકીટથી નારાજગીનો દોર, કોંગ્રેસ અગ્રણી સોનલ પટેલ આપશે રાજુનામું, કોંગ્રેસના અન્ય મહિલા હોદ્દેદારોના પણ રાજીનામા, ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ છે સોનલબેન પટેલ
- વડોદરા કરજણ તાલુકાના કંબોલા ગામ પાસે મિયાગામ માઇનોર કેનાલમાં ગાબડું, આજુબાજુમાં આવેલા ખેતરોના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું
- જામનગર ચાર વ્યક્તિ દ્વારા આત્મવિલોપનની ચીમકીને લઈને તંત્ર સાબદું, રામપર ગામના ચાર વ્યક્તિ દ્વારા આત્મવિલોપનની અપાઈ ચીમકી, જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત
રામપર ગામે સરપંચ દ્વારા કરાયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં આત્મવિલોપનની ચીમકી - સુરત મહિધરપુરા પીપળા શેરીની ઘટના, 3 હીરાના વેપારીઓ રૂ. 48 લાખની કિંમતના 218 કેરેટના હીરા લઈ ફરાર
ઓફીસ બંધ કરી આરોપી ફરાર, મહિધરપુરા પોલીસે 3 આરોપીઓ સામે નોંધી છેતરપીંડિની ફરિયાદ - સુરત કાપોદ્રાના કાપડના વેપારી સાથે છેતરપીંડિ, રૂ. 84 લાખની કરાઈ ઠગાઈ, વેટલેસ્ટ કાપડની ખરીદી કરી બદલામાં ચેક આપ્યા હતા.આપેલ તમામ ચેક રિટર્ન જતા વેપારીએ ફરિયાદ નોંધાવી, કાપોદ્રા પોલીસ મથકમાં 2 વેપારી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
- સુરત ઉધનામાં યુવાનનો આપઘાત પ્રયાસ મામલો, ઉધના પોલીસે 5 વ્યાજખોરો સામે નોંધી ફરીયાદ, વ્યાજખોરોએ 25 થી 30 ટકાના ઊંચા દરે રૂપિયા આપ્યા હતા, ટોર્ચરીંગ થતાં મુકેશ પ્રજાપતિ નામના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો
- ભાજપ-કોંગ્રેસે છેલ્લી ઘડીએ જાહેર કર્યા રાજ્યસભાના ઉમેદવારો, ભાજપમાંથી પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, તો કોંગ્રેસમાંથી અમી યાજ્ઞિક અને નારણ રાઠવા ભરશે ફોર્મ
- સુરતના પલસાણાની દવા બનાવતી કંપનીમાં ભીષણ આગ, સુરત, બારડોલી અને કડોદરાની ફાયરની ટીમો દ્વારા આગ ઓલવવાના પ્રયાસ, જાહેર કરાયો બ્રિગેડ કોલ
- રાજકોટમાં કાકા-ભત્રીજા બાદ બાપ-બેટાનું 6 કરોડનું કૌભાંડ આવ્યું સામે, કેશ ક્રેડિટ લોન દ્વારા દેના બેન્કનું ફેરવ્યું ફુલેકું, બંનેની ધરપકડ
- AMCએ શહેરના અન્ય કેટલાક સ્થળો પર ફ્રી વાઈફાઈની કરી જાહેરાત, 6 ઝોનલ ઓફિસ, AMCની હોસ્પિટલ, ડેન્ટલ કોલેજ અને M.J લાઈબ્રેરીમાં ફ્રી વાઈફાઈ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.