- આજે વિશ્વ ચકલી દિવસ, લુપ્ત થતી ચકલીઓને બચાવવાની છે જરૂર, શહેરોમાંથી 30 ટકા ચકલીઓ થઈ ગઈ છે લુપ્ત
- વડોદરા વકીલ મંડળનુ એલાન, અચોક્કસ મુદ્દતની હડતાળનું વકીલોએ કર્યું એલાન, નવી કોર્ટમાં બેસવાની વ્યવસ્થા ન હોવાથી હડતાળનું એલાન, વકીલોએ કોર્ટ પરિસરમાંથી પોલીસને હટાવવા કરી માગ, વકીલ મંડળે ઠરાવ પસાર કરી અચોક્કસ મુદ્દતની હડતાળની કરી જાહેરાત
- ભરૂચ નેશનલ હાઇવે 8 ઉપર ટ્ર્ક અને કાર વચ્ચે અકસ્માતનો મામલો, બે ઇજાગ્રસ્તો પૈકી સારવાર દરમ્યાન મહિલાનું મોત
- મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોને રૂ. 313 કરોડની નાણાકીય સહાય પૂરી પાડશે
- જેલમાં સજા કાપી રહેલી શશિકલાના પતિનું નિધન, હતા બીમાર, નટરાજનને ગયા વર્ષે જ લિવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, શરીરના ઘણાં અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું
- રાજસ્થાનમાં કોંગ્રેસના વધતા જનાધારના પગલે ભાજપ ઓમ માથુરને સોંપી શકે છે કમાન
- વિપક્ષી એકતા અને મહાગઢબંધનના કોંગ્રેસના પ્રયાસને ઝટકો મમતા અને કેસી રાવની મુલાકાતથી ત્રીજા મોરચાની અટકળ
- દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના સાંસદો ગાંધી પ્રતિમા સામે ધરણા કરશે
- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 20 માર્ચથી બે દિવસના કર્ણાટકના પ્રવાસે
- મુંબઈઃ રેલવેમાં નોકરી માટે સ્ટુડન્ટ્સનું પ્રદર્શન, ટ્રેન વ્યવહાર પ્રભાવિત, પ્રદર્શનકારીઓની માગણી છે કે, 20 ટકા કોટાને હટાવી દેવામાં આવે અને સ્થાયી નોકરી આપવામાં આવે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.