- બનાસકાંઠા થરાદ ખોડા ચેકપોસ્ટ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં એક ટ્રક ચાલકનું ઘટનાસ્થળે મોત.
- જૂનાગઢ લગ્ન પ્રસંગે યોજાયેલ ડાયરામાં આડેધડ ફાયરીંગનો મામલો, બી ડીવીઝન પોલીસે આર્મસ એકટ હેઠળ લગ્ન પ્રસંગ યોજનાર યજમાન સહિત અન્ય છ લોકો સામે નોંધ્યો ગુનો.
- મહેસાણા બહુચરાજી માં પોલીસ સ્ટેશનનાં ધાબા પરથી યુવક કુદયો, અચાનક યુવક ધાબા પર ચડી ભાગવાની કોશિશમાં નીચે પડ્યો, યુવાનને માથા નાં ભાગે ઇજા પહોંચતા બહુચરાજી સિવિલમા સારવાર અપાઈ
- સુરત ગોલ્ડન ટેમ્પલ ટ્રેન ઉઠલાવવાનો મામલો, ઝુંબેર શેખ નામના આરોપીની ધરપકડ, સુરત રેલવે પોલીસે કરી ધરપકડ, શનિવારે રાત્રે સુરત-ઉધના સ્ટેશન વચ્ચેની ઘટના, ઝુંબેર દેશી દારૂનો ધંધો કરતો હોવાનું તપાસમાં ખુલ્યું
પોલીસનું દબાણ વધતા ટ્રેન ઉઠલાવવા કાવતરુ રચ્યું - દિલ્હી PNB કૌભાંડ: મેહુલ ચોક્સીએ ભારત આવવા માટે કર્યો ઇન્કાર
- અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ પાસે આંગડીયા પેઢીના કર્મચારીની હત્યા સાથે લૂંટનો મામલો, 4 શખ્શોની ધરપકડ
3ની ઉત્તરપ્રદેશ અને 1 ની રાજસ્થાનના ડુંગરપુરથી ધરપકડ, શાર્પ શૂટરની ભૂમિકા ભજવનાર એક આરોપી ઉત્તરપ્રદેશનો, હીરા કબજે કરાયા - બનાસકાંઠા ડીસાના માણેકપુરામાં એરંડા ખાતા ફૂડ પોઇઝનિંગથી 9 ગાયોનાં મોત
- રાજકોટ વિરોધ કરી રહેલ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર અને તેના પતિની પોલીસે કરી અટકાયત, મહિલા કોર્પોરેટર અને સ્થાનિકો રહ્યા છે ડિમોલેશનનો વિરોધ.
- રાજકોટ RMCની કામગીરીનો કોંગ્રેસે કર્યો વિરોધ, મનપા દ્વારા વોર્ડ નંબર 14 માં દબાણ હટાવવાની કામગીરી, સ્વામિનારાયણ ચોક ખાતે ઓટલા અને છાપરા હટાવ ઝુંબેશ.સ્વામિનારાયણ ચોકમાં આરએમસી TP શાખા દ્વારા કરવામાં આવતા ‘વન ડે વન વોર્ડ ડિમોલેશન’નો કરાયો વિરોધ
- રાજ્યમાં 6 અને 7 એપ્રિલમાં યોજાશે ગુણોત્સવ કાર્યક્રમ, 27 માર્ચે CMની અધ્યક્ષાતામાં કાર્યક્રમની બ્રિફિંગ યોજાશે, સાબરમતી ઓડીટોરીયમ હોલમાં યોજાશે ગુણોત્સવ-8નું બ્રિફિંગ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.