- અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી અપશબ્દ બોલનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ. કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ફોન કરી અપશબ્દ આપ્યા હતા .માધવપુરા પોલીસે ગુનો નોંધી મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી
- ગુજરાતમાં મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટની ગેરહાજર હોવાનો વિવાદ, ફાર્મસી કાઉન્સિલને ગુજરાત જનતા જાગૃતિ મંચ ના આગેવાનોએ આવેદન પત્ર આપ્યો, 35 જેટલા ફાર્મસીસ્ટને કાઉન્સિલ નોટિસ આપી
- મોરબી માળીયાના ખીરઈ ગામનો ઉચાપતનો કેસ, પૂર્વ મહિલા સરપંચની ઉચાપતના કેસમાં ધરપકડ, ૪.૫૦ લાખની ઉચાપતની નોંધાઈ હતી ફરિયાદ, તલાટી મંત્રીએ આગોતરા જમીન મેળવી લીધા, પૂર્વ સરપંચ સવિતાબેન વિનોદભાઈ ચાવડા જેલમાં, માળિયા પોલીસે પૂર્વ સરપંચને કર્યા જેલ હવાલે
- દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં PGVCLની ટિમ દ્વારા ચેકીંગ, PGVCLની 79 ટીમ દ્વારા ચેકીંગ, દ્વારકા ડિવિઝન ના ઓખા તેમજ દ્વારકા અને, ભાટિયા તેમજ કલ્યાણપુરના રૂરલ વિસ્તારોમાં PGVCLની ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ
- અમરનાથ યાત્રા દરમ્યાન વલસાડની ઓમ ટ્રાવેલ્સ પર બસ પર થયેલ હુમલામાં યાત્રિકોના જીવ બચાવનાર ડ્રાઈવર સલીમ શેખ અને બસના માલિક હર્ષ દેસાઈનું ઉદયપુરના રાજા દ્વારા સન્માન કરાયું, એક લાખ રૂપિયા અને એવોર્ડથી કરાયા હતા સન્માનિત
- અમદાવાદ રીવરફ્રન્ટ બોર્ડની બેઠક યોજાઇ, ૫૨ કરોડની ખર્ચના અંદાજ સામે ૪૫ કરોડમાં આધુનિક ઓફીસ બની
ટોપ ફ્લોર પર રેસ્ટોરન્ટ બનાવાશે જેથી લોકો નજીકથી રીવરફ્રન્ટને માણી શકશે, રીવરફ્રન્ટ પર પુર્વ પશ્ચિમનો જોડતો ફુટ ઓવરબ્રીજ ૭૦ કરોડના ખર્ચે તૈયાર કરાશે - અમદાવાદ રાજદ્રોહ કેસનો મામલો, સેસન્સ કોર્ટમા સુનાવણી હાથ ધરાઈ, હાર્દિક પટેલ સામાજિક કાર્યક્રમમા હોવાથી કોર્ટમા રહ્યો ગેરહાજર, કેસમા વધુ સુનાવણી 4 એપ્રિલના રોજ હાથ ધરાશે
- વડોદરા M.S.યુનિવર્સિટીની પોલીટેકનિક કોલેજમાં વિધાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારીનો મામલો, એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિદ્યાર્થી વિકાસ સંઘના કાર્યકર્તાઓ પર કર્યો હુમલો, અગાઉ થયેલ હુમલાની ઘટનાને લઈને એનએસયુઆઈએ પ્રિન્સિપાલને રજુઆત કર્યા બાદ હુમલો કરાયો.
- અમદાવાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2 હજાર કરોડના કૌભાંડનો મામલો, સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના તમામ પ્રકારના કામ પર હાઈકોર્ટે લગાવી રોક, ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી પીઆઈએલ પર હાઇકોર્ટે આપી નોટિસ, કોર્પોરેશન સહિતના પક્ષકારોને નોટિસ ફટકારાઈ, પીપીપી ધોરણે અપાયેલા પ્રોજેકટમાં ગેરરીતિનો અરજદારનો આક્ષેપ, ખરેખર આ જગ્યા ભિક્ષુક ગૃહ માટે સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત છે, ટેન્ડરિંગ પ્રક્રિયાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન
- સુરત હાઈકોર્ટના અોર્ડર બાદ, બિલ્ડર વસંત ગજેરાની નકલી દસ્તાવેજો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.