- ગાંધીનગર પોલીસ વિભાગમા બેનામી કે નનામી આવતી અરજીઓને દફતરે કરવાનો આદેશ રાજયના પોલીસ વડાએ કર્યો
- અમદાવાદ રૂ.98 લાખની લૂંટ કેસનો મામલો, સુધીર યાદવ, મુકેશ યાદવ અને વિનિપ યાદવ સામે વધુ એક ફરિયાદ, રાણીપ પોલીસ સ્ટેશનમાં વસ્ત્રાપુર પીઆઇ એમ.એમ.જાડેજાએ નોંધાવી ફરિયાદ, પોલીસના ખોટા સિક્કા બનાવી ખોટું પોલીસ વેરિફિકેશન બનાવી છેતરપિંડી આચરી, ખોટા દસ્તાવેજોના આધારે સિક્યોરિટી કંપનીમાં નોકરી મેળવી હતી, વસ્ત્રાપુરના રિમાન્ડ પૂરા થયા બાદ રાણીપ પોલીસ આરોપીઓની ધરપકડ કરશે
- એડવાન્સ ટેક્સ ભરવામાં ગુજરાત મોખરે, ગુજરાતમાં 21,790 કરોડ એડવાન્સ ટેક્સ ચુકવાયો, ગુજરાત ITને રૂ.47,440 કરોડનો અપાયો હતો ટાર્ગેટ, IT વિભાગનો 43,500નો ટાર્ગેટ થયો સિદ્ધ, 10 દિવસમાં 3940 કરોડનો વધુ ટેક્સ આવવાની શક્યતા, ચાલુ વર્ષે 13,63,956 કરદાતા વધ્યા
- 2017-18ના અંતે 15,239 સરકારી કર્મચારી થશે નિવૃત્ત, નિવૃત્ત કર્મચારીની સંખ્યા વધી 4,38,258 થશે, ગુજરાત સરકાર દ્વારા રૂ.12,923 કરોડની જોગવાઈ કરાઈ, કર્મચારીઓને પેન્શન સહિતના લાભ આપવા જોગવાઈ કરાઈ
પેન્શનર્સને વાર્ષિક સરેરાશ રૂ.2.95 લાખ ચૂકવાશે - દેશમાં વધુ એક બેન્ક કૌભાંડ આવ્યું સામે, બેન્ક સાથે રૂ.445.32 કરોડની છેતરપિંડીની ફરિયાદ, કિસાન ક્રિડેટ કાર્ડ અને મત્સ્ય ખેતી લોન લઈ કૌભાંડ, 2009 થી 2012 દરમિયાન લીધી હતી લોન, લેણાની રકમ રૂ.445.32 કરોડ સુધી પહોંચવાની આશંકા, IDBI બેન્કના પૂર્વ મેનેજર સહિત 30 સામે ફરિયાદ
- અયોધ્યા કેસમાં 6 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે, સુપ્રીમ કોર્ટમાં 6 એપ્રિલે હાથ ધરાશે સુનાવણી
- PNB કૌભાંડ બાદ સામે આવ્યાં 7 નવાં કૌભાંડ, 7 કૌભાંડમાં બેન્કોને રૂ.23 હજાર કરોડનો ચૂનો લાગ્યો, નીરવ મોદી દ્વારા રૂ.13 હજાર કરોડનું આચરાયું કૌભાંડ
- ફેસબુક ડેટા લીક થવાના પડઘા ભારતમાં પણ, ડેટા લીક ન થાય તેની તકેદારી રખાશેઃ EC, ફેસબુક સાથે સંબંધ યથાવત્ રહેશે: EC
- દિલ્હી રૂ.1394.43 કરોડના કૌભાંડનો મામલો, CBIએ ટોટેમ ઈન્ફ્રા.ના પ્રમોટર્સની ધરપકડ કરી, 8 બેન્કના સમૂહ સાથે કરવામાં આવી ધરપકડ, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નોંધાવાઈ હતી ફરિયાદ
- સુરત એસ.ડી. જૈન સ્કૂલ પર આજે હંગામાના અણસાર, શાળા દ્વારા આજે આપવામાં આવશે પરિણામ, ફી બાકી રહેતાં પરિણામ ન અપાતાં થઈ શકે હંગામો, શાળા ખાતે મોટી સંખ્યામાં હાજર રહેશે વાલીઓ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.