- નર્મદા કેનાલનો 34 નંબરનો એર વાલ્વ લીકેજ થતાં રાજકોટના બેડી, ન્યારા અને રૈયાધારમાં પાણી મળવાનું બંધ
મનપાએ તાત્કાલિક શરૂ કર્યું સમારકામ - ઓખા પાલિકા વિસ્તારમાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ, 4003 શૌચાલય બનાવવામાં પોણા 3 કરોડની ઉચાપત
19 સામે ફરિયાદ - મોરબી ધ્રુવ નગર બ્રિજ નજીક બે ટ્રકની અથડામણમાં 1નું મોત
- અમદાવાદ અમરાઈવડીમાં અાધેડની તિક્ષ્ણ હથિયારો વડે હત્યા, આરોપી ફરાર
- અમદાવાદમાં આરટીઓ રોજના 300ની જગ્યાએ 350 લાયસન્સ રીન્યુ કરશે.
- વડોદરા ફતેહપુરામાં થયેલી હિંસાના મામલે 35થી વધુ લોકો પર કેસ દાખલ
- નવસારી સ્ટેશનના શૌચાલયમાંથી બાળકીની લાશ મળી, હત્યાની શંકા
- ધારાસભ્યને ચાલુ સત્રથી એક દિવસ પણ વધુ સસ્પેન્ડ ન કરી શકાય : ધાનાણી
- અખિલેશ પર જીતનો રંગ : હવે 2019માં ભાજપને હરાવવું શક્ય છે
- બોલ ટેમ્પિરિંગ: ICCએ સ્મિથ અને બેનક્રોફ્ટ પર ભર્યા આકરાં પગલાં, ફટકાર્યો 100% દંડ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.