- પૂર્વીય ઈન્ડોનેશિયામાં ભૂકંપ, પૂર્વી ઈન્ડોનેશિયામાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ, ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ જાહેર, લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા જણાવાયું, સાગરમાં 171 કિ.મી. અંદર ભૂકંપનું કેન્દ્રબિંદુ
- કેન્દ્રીય મંત્રીના પુત્ર વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ, અશ્વિની ચૌબેના પુત્ર અરિજિત વિરુદ્ધ ધરપકડ વોરંટ, મંજૂરી વિના રેલી અને ભડકાઉ ભાષણનો આરોપ, પોલીસે અરિજિત ચૌબેને શોધવા કવાયત હાથ ધરી, અરિજિત સહિત 9 લોકો પર નોંધાયો છે કેસ
- રેલવેના મુસાફરોને PM મોદીની ભેટ, અમુક ખાસ ટ્રેનના ભાડામાં કરાશે ઘટાડો, અમુક રૂટની શતાબ્દીનું ઘટી શકે છે ભાડું, ઓછા યાત્રિકોવાળા રૂટ પર ભાડું ઘટાડાશે, 25 શતાબ્દીમાં ભાડું ઘટાડી શકે રેલવેવિભાગ
- નીરવ મોદી માટે PNBએ બનાવ્યો પ્લાન, નીરવ પાસેથી 13,000 કરોડ વસૂલશે PNB, નીરવની કંપનીની હરાજીમાં PNB પણ લેશે ભાગ, ફાયરસ્ટાર ડાયમંડ કંપનીની હરાજીમાં ભાગ લેશે PNB, ગયા મહિને કંપનીએ અમેરિકાની કોર્ટમાં આપી છે અરજી, ફાયરસ્ટારે કંપનીની હરાજી અંગે કોર્ટમાં અરજી આપી છે
- ડોકલામ મુદ્દે ભારતને આપી કડક ચેતવણી, રક્ષામંત્રી નિર્મલા સિતારમન દ્વારા અપાઈ ચેતવણી, અમારી સેના કોઈપણ સંકટ માટે તૈયારઃ સિતારમન, ડોકલામ પર ભારતીય સેનાની પૂરી નજકઃ સિતારમન
- એરઈન્ડિયાનો PM અંગે માહિતી આપવા ઈનકાર, PMની વિદેશયાત્રાની માહિતી આપવા ઈનકાર કર્યો, સુરક્ષાના કારણોસર એરઈન્ડિયાનો માહિતી આપવા ઈનકાર
- બનાસકાંઠાઃ દિયોદરમાં શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દિયોદર પોલીસ સ્ટેશન સામે હેપ્પી શોપિંગ સેન્ટરમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.
- ઉત્તરપ્રદેશમાં પરાજયના પગલે આવતા મહિને પ્રધાનમંડળનું વિસ્તરણ, હાલનું ૪૭ પ્રધાનોનું યોગી પ્રધાનમંડળ વધારીને ૬૦ સુધી લઇ જવાય તેવી સંભાવનાઃ અતિ પછાત વર્ગ અને અતિ દલિત વર્ગના ડઝનેક પ્રધાનોનો સમાવેશ કરાશે
- ગીરમાં છેલ્લા બે વર્ષમાં 184 સિંહોના મોતથી હાઇકોર્ટ નારાજ, હાઈકોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં 35 ટકા સિંહોના આકસ્મિક મોત અંગે ચિંતા વ્યક્ત કરી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.