- જામનગરનીઓ ગ્રુપ પર આવકવેરાના દરોડાનો મામલો, કાર્યવાહીના અંતે રૂ.5.50 કરોડનું ડિસ્ક્લોઝર જાહેર કરાયું, સવારથી મોડી રાત્રી સુધી દરોડાની કાર્યવાહી કરાઇ હતી, શહેરના જાણીતા કરશન ભુતિયાના વિવિધ વ્યવસાયો પર આયકર વિભાગના દરોડા, માર્ચ મહિનાના અંતમાં કરોડોની છૂપી આવક જાહેર થતાં ખળભળાટ
- સાબરકાંઠા પોશીનાના દન્ત્રાલ ગામે થયેલ 11 વર્ષીય વિદ્યાર્થીનીના મોતનો મામલો, 15 દિવસ બાદ પણ વિદ્યાર્થીનીની લાશ માચડો બનાવીને મુકી રખાઇ, આરોપી જ્યાં સુધી પકડાશે નહિ ત્યાં સુધી લાશની અંતિમ વિધી ન કરવા આદીવાસીઓ મક્કમ, પોલિસ ખાતું રેપને અકસ્માતમાં ખપાવતું હોવાનો ગામ લોકોનો આરોપ
- અમદાવાદ નવરંગપુરા પોલીસે CAની કરી ધરપકડ, અમદાવાદના પ્રખ્યાત CA તહેમુલ શેઠનાની કરી ધરપકડ, જુના છેતરપિંડીના કેસમાં કરવામાં આવી ધરપકડ, ગત મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી
- વડોદરા ગુજરાત બાર કાઉન્સીલ માટે મતદાનની થઈ શરૂઆત, વડોદરાની નવી કોર્ટમાં શરું મતદાન, વડોદરા, પાદરા અને કરજણમાં થશે મતદાન
- ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો તાજ અમિત ચાવડાના શિરે,ઠેર-ઠેરથી શુભેચ્છા વરસાદ
- રૂપાણી સરકારના મંત્રીમંડળમાં થશે ફેરફાર, પરસોત્તમ સોલંકી સહિત નારાજ નેતાને મળશે મોટા ખાતા
- ભાવનગરના પાલીતાણાનામાં ચેકડેમ કૌભાંડમાં પોલીસ ફરીયાદ, નોંઘણવદર તથા તેના આસપાસના ગામોમાં બનાવાયા હતા ચેકડેમ ચેકડેમમાં હલકી ગુણવત્તાની થઈ હતી ફરિયાદ, હલકી ગુણવત્તાના ચેકડેમ મામલે 15 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
- મહેસાણા મગુના ગામ નજીકની ઘટના, 3થી 4પોલીસ ટીમ દ્વારા દારૂ ભરેલી કારનો પીછો કર્યો, દારૂ ભરેલી કારનો થયો અકસ્માત, મગુના ગામ પાસે દારૂ ભરેલી કાર પલટી, દારૂ સહિત કાર પોલીસે કબ્જે કરી
- ગોંડલ દાળિયા ગામે પિતાએ સગા બે પુત્રોને ઝેર પીવડાવી દીધું, એકનું મોત, બીજાની હાલત ગંભીર
- અમિત ચાવડા દંડક પદેથી આપશે રાજીનામું, પ્રદેશ પ્રમુખ બનતા દંડક પદેથી આજે આપશે રાજીનામું, ચોમાસુ સત્રમાં નવા દંડકની થશે પસંદગી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.