- સુરત જીલ્લામાં છવાયું ગાઢ ધુમ્મસ, ભર ઉનાળે ગાઢ ધુમ્મસને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી, રસ્તા પર ઓછી વીઝીબલીટીને પગલે વાહનચાલકો પરેશાન
- પોરબંદર ખાટકીવાડમાં વૃદ્ધ માતાની હત્યા, માનસિક અસ્થિર મગજના પુત્રએ જ કરી હત્યા, કિર્તી મંદિર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસીની સૂર્યા લાઈફ સાયન્સ કંપનીમાં આગ, બે ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબુ મેળવાયો, કોઈ જાનહાની નહીં
- અમદાવાદ સહકારી બેંકના આસિસ્ટન્ટ મેનેજરે 1 કરોડની છેતરપિંડી કરી. સાણંદની કાળુપુર કોમર્શિયલ બેંક શાખાનો બનાવ,
દસ્તાવેજોના ફ્રેન્કીંગ કરાવવાની રકમ પડાવી લીધી હતી, કરોડોની રકમ બેંકમાં જમા નહિ કરાવી આચરી છેતરપિંડી, જનરલ મેનેજરે સાણંદ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ - સુરત ફિ નહી ભરનારા વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવાતા વાલીઓનો હોબાળો, સુરતની ટી પી સવાણી રેડીયેન એકેડમીનો કિસ્સો
પહેલા ફિ ભરો પછી જ પરિણામ આપીશુ તેમ વાલીઓને જણાવાયુ - અમરેલી કુંકાવાવનાં મેઘા પીપળીયા ગામે દીપડાના હુમલાથી બાળકનુ મોત, વાડી વિસ્તારમાં સુતેલ 6 વર્ષના બાળક પર દીપડાનો હુમલો.
- ધારાસભ્યોના સસ્પેન્શન અને અવિશ્વાસ દરખાસ્ત પર સમાધાન, આજે સત્રનો અંતિમ દિવસ, કેગનો રિપોર્ટ થશે રજૂ
- અમદાવાદ-વડોદરાની 18થી વધુ હોટલમાં સ્ટેટ GSTના દરોડા, GSTનાં અમલ બાદથી ભરપાઈ ન થઈ હોવાની માહિતીના આધારે કાર્યવાહી
- ગુજરાતમાં આગઝરતી ગરમી, હિટવેવની આગાહી, રાજકોટમાં યલો એલર્ટ સામે તંત્ર સજ્જ
- માધવપુર ઘેડના મેળાનો આજે ચોથો દિવસ, ભગવાન માધવરાય અને રાણી રૂક્ષ્મણિના આજે થશે વિવાહ
- અમદાવાદ રખિયાલ પોલીસ સ્ટેશન પાસે આગનો બનાવ, બે વાહનોમાં લાગી આગ, કાર અને ટ્રકમાં લાગી આગ, આગ લાગવાનું કારણ અકબંધ, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, કોઇ જાનહાની નહિ
- સુરત મનપા લેશે રૂ.100 કરોડની બેંક લોન, આર્થિક ભીંસ વધતા લોન લેવાની સ્થિતિ, આજે સામાન્ય સભામાં મંજૂરીની લાગશે મહોર
સ્થાયી સમિતિએ આપી છે દરખાસ્તને મંજુરી, મનપાની આવક ઘટતાં અને ખર્ચ વધતા મુશ્કેલી વધી, કોંગ્રેસ આ મુદ્દે હોબાળો કરે તેવી શક્યતા


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.