- રમેશ પટેલની સરકારની પરવાનગી વગર બેટી બચાવો બેટી પઢાઓ યોજના ચલાવવા માટે ધરપકડ કરવામાં આવી
- વડોદરા સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલમાં વાલીઓનો હોબાળોૉ, પ્રોવિઝનલ ફિ નહી ભરનારા વિદ્યાર્થીઓના પરિણામ અટકાવ્યા, સ્કૂલના સંચાલકોએ પોલીસ બોલાવી, સ્કૂલના કર્મચારીઓએ,વાલીઓને ધક્કો મારીને બહાર કાઢ્યા, વાલીઓ સાથે અભદ્ર વ્યવહાર સ્કૂલના સાંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે
- અમદાવાદ બાર કાઉન્સીલ ઈલેક્શનમા કોંગ્રેસ પક્ષની નહી બને પેનલ, તત્કાલીન પ્રમુખ ભરતસિહ સોલંકીએ ના પાડી હોવાથી ના બની પેનલ, કોંગ્રેસ પેનલનેે યોગ્ય પરિણામો ના મળતા હોવાથી ના પાડીઃ વકીલ રોહીત પટેલ
- રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા ઉપલેટા પટેલ ઇન્ડ્રસ્ટ્રીઝ સહીત કેટલાક સ્થળોએ સર્વે હાથ ધર્યો નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવા આઇટી ડિપાર્ટમેન્ટની દોડધામ
- દેશના ચીફ જસ્ટિઝ દિપક મિશ્રા વિરુદ્ધ કોંગ્રેસ લાવશે મહાભિયોગ પ્રસ્તાવ ;અન્ય પક્ષોને દરખાસ્ત મોકલાઈ એનસીપી અને લેફ્ટ પાર્ટીએ પ્રસ્તાવને મંજૂરી આપી
- જિનપીંગને મળ્યા પછી કિમ જોંગ અમેરિકા સાથે મંત્રણા કરવા તૈયાર
- પોલીસ વિભાગમાં ખાલી પડતી તમામ જગ્યા 15 દિવસમાં પ્રમોશનથી ભરી દેવાશે:ડીજીપી શિવાનંદ ઝા દ્વારા પરિપત્ર, જગ્યા ભરવા અન્ય કર્મચારીને બઢતી નહિ અપાતા પોલીસ કર્મચારીની અછત
- ગ્રામીણ બેન્કના હજારો કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાલ : ભરૂચ અને વડોદરા જિલ્લાની વિવિધ શાખાના કર્મી જોડાયા, પગાર વધારા સહિતના વિવિધ પડતર માંગણી મુદ્દે ધરણા યોજી દેખાવો કર્યા
- આણંદની ડમ્પીંગ સાઇટથી લાંભવેલના સ્થાનિકો પરેશાન, આંદોલનની ચીમકી, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.