સુરત પાસના કાર્યકર કૃણાલ સરધારા પર કેટલાક લોકો દ્રારા જીવલેણ હુમલો
સ્મીમેર હોસ્પિટલમા દાખલ કરાયા, પાટીદારો ખૂબ મોટી સંખ્યામા ઉમટી પડ્યા
ગેનીબહેન ઠાકોર શંકર ચૌધરી સામે ચૂંટણી લડશે, અલ્પેશ ઠાકોરનું નિવેદન, વાવ ખાતે ગેનીબહેન ઠાકોર ચૂંટણી લડશે
સુરત પાસના કાર્યકર અશ્વિનને બીજેપીના કાર્યકરોએ માર્યા હોવાનો આક્ષેપ, પાટીદારોનું ટોળું વરાછા પોલીસ મથકે પહોંચ્યા
એમએલએ પ્રફુલ પાનસુરીયાની કાર પસાર થતા પાટીદારો કાર પાછળ દોડ્યા