- અમદાવાદ કૃષ્ણનગરના બી.કે. ટેનામેન્ટની ઘટના, મંગળવાર સવારના રોજ શિક્ષિકાએ કરી આત્મહત્યા, નિકિતા તનવર નામની શિક્ષિકાએ કરી આત્મહત્યા, સાસરીઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ, શિક્ષિકાએ સ્યુસાઈડ નોટમાં પોતાની વ્યથા લખી
- અમદાવાદ દહેગામ રોડ નજીક બિલ્ડરનું અપહરણ, બિલ્ડર રજની પટેલનું થયું અપહરણ, સદગુરુ સર્કલ નજીક શ્યામ કુટીર 56નો બનાવ, અજાણ્યા બાઇક ચાલકો બિલ્ડરની પોતાની જ કારમાં અપહરણ કરી લઈ ગયા
પોલીસે ઘટના સ્થળે પહોંચી, પોલીસે CCTV કેમેરાના આધારે તપાસ શરૂ કરી - દમણ ડાભેલ વિસ્તારમાં 3 દિવસ અગાઉ ફાયરિંગમાં થયેલ ડબલ મર્ડરની ઘટનાનો મામલો, હત્યારાઓના ફોટા થયા વાયરલ, CCTVમાં હત્યારાઓ હથિયારો સાથે થયા કેદ, દમણ પોલીસ હત્યારાઓ સુધી પહોંચવા હાથ ધરી તપાસ
- રાજકોટ ભાજપના કોર્પોરેટર અનિલ રાઠોડ સામે પોલીસ ફરિયાદનો મામલો, થોરાળા પોલીસે કોર્પોરેટર અનિલ રાઠોડની કરી ધરપકડ, કોર્પોરેટર અનિલ રાઠોડ સામે તેના જ સાગા ભાઈએ ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી
- ગાંધીનગર ગુજરાત સરકારનાં કર્મચારીઓની નિવૃત્તિ વય વધારવાની કેબિનેટમાં ચર્ચા, ગુજરાત સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વય 60 વર્ષ કરવાની વિચારણા
- અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહના કેસનો મામલો, સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ સામે જામીન પાત્ર વોરન્ટ ઈશ્યુ કર્યું
હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટ નારાજ, ચિરાગ પટેલ પણ સેશન્સ કોર્ટમાં હાજર રહ્યા નથી, વધુ સુનવણી 25મી એપ્રિલના રોજ હાથ ધરાશે - અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા જલધારા વોટર પાર્કનો કબ્જો લેવાયો, જલધારા વોટર પાર્કની જમીન અંગે સર્જાયા હતા અનેક વિવાદ
- અમદાવાદ વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબધ્ધ વિસ્ફોટનો મામલો, આરોપી સોહેબ પોટીનીકલે ખાસ અદાલતમાં કરી ડિસ્ચાર્જ અરજી, તેનાં રિમાન્ડ દરમિયાન કોઈ પુરાવા મળ્યા નથી, પોલીસે માત્ર તેનાં પરિવારજનોનાં નિવેદનનાં આધારે કેસ બનાવ્યો, સુનાવણી આવતા સપ્તાહે હાથ ધરાય તેવી સંભાવના.
- કલોલ સીંદબાદ પાસે કોમ્પ્લેક્સમાં તોડફોડ અને ગાડીઓ અને બાઇકોમાં તોડફોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, ગઈકાલ સાંજની તકરાર હતી, તેમાં આજે તકરાર વધી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.