- ભાવનગર શહેરના પથિકાશ્રમ પાસે મિલકત બાબતે બબાલ, બે વ્યક્તિઓ પર 10 થી 12 લોકો દ્વારા લોખંડના પાઇપ અને છરી વડે કરવામાં આવ્યો હુમલો, ઇજાગ્રસ્ત બંને વ્યક્તિને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પોલીસ વધુ તપાસ હાથ ધરી, શહેરમાં એક અઠવાડિયામાં છરી મારવાનો ત્રીજો બનાવ
- સુરત સહારા દરવાજા પર યુવાનને માર મરાયો, બોદ્ધ ધર્મના પોસ્ટર ફાડતા મામલો બીચકાયો, 3 યુવાનોએ મળી પોસ્ટર ફાડયા હતા, લોકોએ 3 પૈકી 1 યુવાનને ઝડપી પાડ્યો, પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવાનને બચાવ્યો
પોલીસે ફરિયાદના આધારે અન્ય બે યુવાનોને ઝડપી પાડ્યા - વડોદરા ઉદ્યોગપતિ અમિત ભટનાગરના બેંક લોન કૌભાંડનો મામલો, CBIની સતત ત્રીજા દિવસે પૂછપરછ ચાલુ
અમિત ભટનાગરે કોર્ટમાં મુક્યા આગોતરા જામીન, CBI ધરપકડ કરે તે પહેલા જ આગોતરા જામીન મૂક્યા, 11 બેંકોથી રૂ.2,650 કરોડની લીધી છે લોન - બનાસકાંઠા દાંતીવાડાના નાંદોત્રામાં પોલીસ પર હુમલાની ઘટના, પોલીસને જબરદસ્તી દારૂ પીવડાવતા ફોટા થયા વાયરલ, પાલનપુર LCBના પોલીસ જવાનોને દારૂ પીવડાવતા ફોટા વાયરલ, સ્થાનિક બુટલેગરોએ પોલીસ પર હુમલો કરી જબરદસ્તી પીવડાવ્યો
- મહેસાણા ખેરાલુ તાલુકાના ડભોડા ગામે હત્યાનો બન્યો બનાવ, ડભોડા ગામે પાણીના બોરને મામલે થઇ મારામારી
પાણીના બોર મામલે કાકા-ભત્રીજા વચ્ચે થઈ મારામારી, કાકા-ભત્રીજાની લડાઈમાં આશરે 35 વર્ષીય ભત્રીજાનું મોત, ખેરાલુ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી - અમદાવાદ સેલ્ફ ડ્રાઇવ કાર માટે કાર ભાડે આપતી કંપની સાથે છેતરપિંડી, આનંગરમાં આવેલી એક કંપનીની 18 લાખની ગાડી લઇ ગઠિયો ફરાર, બે દિવસના ભાડા પેટે લઇ ગયો હતો ગાડી, ગાડીમાંથી જીપીએસ ટ્રેકર કાઢી થઇ ગયો ફરાર, છેલ્લું લોકેશન આરોપીનું રાજસ્થાનનું મળ્યું, આનંદનગર પોલીસે તપાસ હાથ ધરી
- સુરત રવિ પૂજારી દ્વારા ખંડણી માંગવાનો મામલો, સુરત ક્રાઇમ બ્રાન્ચ લેશે મુંબઇ પોલીસની મદદ, વેપારી પાસે માંગી છે રૂ.5 કરોડની ખંડણી, ફોન પરની ધમકીના અવાજનું વેરિફિકેશન કરાશે, મુંબઇ પોલીસ પાસે છે પૂજારીનો ઓડિયો, બંને વોઇઝનું કરવામાં આવશે પરીક્ષણ, વોઇઝ રવિ પૂજારીનો જ છે કે કેમ તે તપાસાશે
- ગાંધીનગર આજે વલસાડના ચીખલીમાં સી.એમ. રૂપીણી ગુણોત્સવ કાર્યક્રમમાં હાજર રહેશે.
- ગાંધીનગર આજે વડોદરાના મહાનપુરામાં ડિપાટી સી.એમ. નિતિન પટેલ ગ્રંથોત્સવ કાર્યક્રમમાં હાજર રહેશે.
- જિગ્નેશ મેવાણીની પીએમ મોદી લઈને કરાયેલ ટીપ્પણીઓને લઈને વિવાદ, FRI દાખલ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.