- રાજકોટ-સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાઓની છુટા હાથની મારામારી,મહિલાની છેડતી બાબતે બન્ને પરિવારો વચ્ચે થઈ મારામારી,રૂપાવટી ગામના દર્દીને સારવારમાં લાવ્યા બાદ રાત્રી રોકાણ દરમિયાન મહિલાની છેડતી કરતા થઈ મારામારી, પોલીસે માથાકૂટ કરનાર શખ્સોની કરી અટકાયત
- અમદાવાદ-માધુપુરા વિસ્તારમાં PCB ની રેડ,સટ્ટા બેટિંગનું મોટા પાયે નેટવર્ક ધરાવતા ગનીભાઈ નામના શખ્સના ત્યાં રેડ.ક્રિકેટ સટો રમતા બે શખ્સો 5 મોબાઈલ અને 1 લેપટોપ સાથે ઝડપાયા
- દાહોદ-લીમખેડાના દેગાવાડા ગામે એસ.ટી. બસ ચાલકે રાહદારી યુવકને અડફેટ મારતાં યુવકનુ સારવાર દરમિયાન મોત.
- સુરત-સુરતના પર્વત પાટિયા ચાર રસ્તા પર પાણી ફળી વળ્યા નહેરમાં કચરો જમા થઇ જતા નહેર છલકાઈ તંત્રની બેદરકારીથી હજારો લીટર પાણી વેડફાયુ.
- વડોદરા -પાદરા જંબુસર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં ચાર ના મોત, બેની હાલત ગંભીર
- તાપી- વ્યારાના દંડકવણ ગામ પાસે ઉભેલી ટ્રક માં મોટરસાયકલ ભટકાતા બેના ઘટના સ્થળે મોત, મોડી રાતની ઘટના, બંને યુવાનો વ્યારાથી ઘર તરફ જઈ રહ્યા હતા
- કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપમાં જોડાવાની બતાવી તૈયારી, રામદાસ આઠવલેના નિવેદન બાદ લલિત વસોયાની પ્રતિક્રિયા, NDAમાં જોડાવાથી બંધારણીય અનામત મળતી હોય તો હું ભાજપમાં જોડાવા તૈયાર: લલિત વસોયા
- અમદાવાદ-કૃષ્ણનગરમાં આવેલ વિમલ ગોલ્ડના માલિકે આચરેલી કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો
વિમલ ગોલ્ડના માલિક પ્રકાશ મોદીની ધરપકડ, રાજસ્થાનથી પ્રકાશ મોદીની પોલીસે કરી ધરપકડ - ગાંધીનગરની DPS સ્કૂલમાં વાલીઓનો હોબાળો.ફી ના ભરનાર વિદ્યાર્થીઓને સ્કૂલ બસમાં ના બેસવા દેવાતા હોબાળો, આજથી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને કરાયાં પરેશાન, વાલીઓને ચેક નહીં પણ ECSથી ફી ભરવા કરાઈ રહ્યું છે દબાણ
- Common Wealth Games 2018- પુરુષોની 105 કિલો weightliftingમાં ભારતના પ્રદીપસિંહે સિલ્વર મેડલ અપાવ્યો


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.